________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરાડિયાં
વરવ
વરઘોડિયા, (ન, બ, વ) વરકન્યા, નવદંપતી; bride and bridegroom: (૨). વરઘોડામાં સામેલ થયેલાં બાળકે; children accompanying a marriage procession: (૧) કન્યાને ત્યાં જમવા જતા વરરાજા સાથેનાં બાળકે,children accompanying the bridegrocm while going for dinner to the bride's house. વરધોડો, (૫) પરણવા જતા વરનું સરઘસ
8 marriage procession: () $15 પણ પ્રકારનું સરઘસ; any kind of procession (૩) (લોકિક) ફજેતો; (colloq.) disgrace, fiasco. વરજવું, (સ. ક્રિ) ત્યાગ કર, તજs; to
give up, to forsake. વરડુ(ન) કોળના દાણાને ફ્યુગ; a shoot or sprout of a grain of pulse.
sa social class. વરણ (શ્રી.) જ્ઞાતિ, જાતિ; a caste, વરણાગિયું, (વિ.) છેલબટાઉ; foppish, vainly showy: વરણાગી, (સ્ત્રી) છેલબટાઉપણું, વધારે પડતી ટાપટીપ, ઈ; fuppery, over-nicety, vain pomp. વરણી,(ચી.) પસંદગી, ચૂંટણી; selection. વરલ, (૫) (સ્ત્રી) કેસનું દેરડું; the rope of a big leather bucket drawn by bullocks. પરત, (ન) જુએ ઉખાણું. વરતવું, (અ. ક્રિ) આચરણ કરવું; to behave: (૨) થવું, બનવું; to occur, to happen (સ. ક્રિ) ખણ, મૂલ્યાંકન કરવું, પારખવું, ઓળખવું; to know, to find out, to find out the worth or value of, 10 recognize: () મેળવવું, પ્રાપ્ત કરવું; to get, to gain, to acquires (૩) આગાહી કરવી; to predict, to foretel: () રૂઢિ પ્રમાણે સગાંસંબંધીઓને ભેટ આપવી; to give gifts to relatives according to customs. (prediction, a forecast. વરતાર, (પં) આગાહી, ભવિષાકથન, a
વરદ, (વિ) વરદા, (વિ) (સ્ત્રી) વરદાન આપનાર, દયાળુ; giving boons, obliging, merciful. વરદાન, (ન) દેવ, સંત, વગેર તરફથી મળેલાં
ભેટ, લાભદાયી વચન, આશીર્વાદ, ઈ; a gift, promise or blessings received from a god, a saint, etc., a boon. વરદાયક, વરદાયી, (વિ) જુએ વરદ વરસી, (સ્ત્રી) માલ પૂરો પાડવા, વગેરે માટે અગાઉથી આપેલ સુચના કે હુકમ; an instruction or order for supplying goods, etc.:(?)568, a Thi; a message: (૩) ખબર; information (૪) સુચના,
$$#; an instruction, an order. વર્ષ, (સી) લગ્નમંડપની સ્થાપના અને લગ્નવિધિ વચ્ચેના દિવસમાં દરેક each one of the days after the installation of the marriage platform and before the actual marriage ceremony: (૨) માથે પાણીનાં બેડાં લઈને સ્ત્રીઓ લગ્નમંડપમાં આવે એ વિધિ; the ceremony in which women with water-pots on their heads,
come to the marriage platform. વર,(૫) સેજે; swelling (on body).
માળ, વરમાળા, (સ્ત્રી) (પ્રાચીન ભાત) સ્વયંવરમાં કન્યા પોતે પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા; (ancient India) the garland which the bride puts round the neck of the bridegroom selected by her during the ceremony of a choice marriage: (૨) લગ્નવિધિના સમયે વરકન્યાએ પહેરેલી સૂતરની માળા; yarn garments worn by the bride and the bridegroom during the marriage ceremony. વરરાજા, (૫) જેને લગ્નવિધિ થવાને હોય
એ યુવાન કે પુરુષ; a bridegroom. વરવધ, વરવહુ (ન. બ. ૧) જુએ વર
For Private and Personal Use Only