________________
Shri Mahavir Jain Aradhana Kendra
વધુ
www.kobatirth.org
જદ, (અ.) (વિ.) કૃષ્ણપક્ષનું કે કૃષ્ણપક્ષમાં; of or in the dark half of a lunar month: (સ્ત્રી) કૃષ્ણપક્ષ; the dark half of a lunar month. વક્રતોવ્યાઘાત, (પુ.) પેાતાનાં થન કે વિધાનાના વિરાધાભાસ, એવા તક દેષ; a self-contradiction in speech, such logical fault. [the face. મદન, (ન.) મુખ, ચહેરા; the mouth, થદવુ, (સ. ક્રિ.) ખેલવુ; to speak: (અ. ક્રિ.) સ્વીકાર થવા, મંજૂર થવુ; to be accepted, to be granted. વિદે, (અ.) (વિ.) જુએ વદ. થી, વધા, (સ્રી.)(ગણિત) સરવાળા,ગુણાકાર, વગેરેમાં એકમને આંકડા રાખતાં બાકીના સ્થાનના આંકડાની કિંમત જે આગળના સ્થાનના આંકડામાં ઉમેરાય છે તે; the value of higher digits except the unit's one that is added to the immediately higher digit in multiplications and additions. ધ, (પુ.) હત્યા, કાપીને કરેલી હત્યા; a killing, a slaughter.
વધ, (પુ.) વધારેા; surplus, increase, excess: વધઘટ, (સ્રી.) વધારા કે ઘટાડા થવા તે, નફેતાટ, increase or decrease, profit or loss. વધવુ, (સ. ક્રિ.) વૃદ્ધિ કે વધારો થવાં (દરેક અથ માં); to increase, to grow, to develop: (૨) બાકી રહેવુ, શેષ રહેવુ'; to remain, to remain as a residue: (૩) આગળ જવુ'; to go forward, to advance: (૪) ચડિયાતુ' થવુ'; to surpass: (૫) વિકાસ સાધવે, પ્રગતિ કરવી; to develp, to progress. ધાઈ, વધામણી, (સ્ત્રી.) આનંદના સમાચાર; good news: (૨) એવા સમાચાર શાત્રનારને અપાતી ભેટ; a gift given to one who brings good news. નધામણુ, (ન.) શુભ પ્રસંગે વિધિસર થતુ
૬૪૮
વ
માતાજીનુ પૂજન; a ceremonial wor• ship of the goddess on an auspicious event: (૨) જુએ વધામણી. વધારવુ, (સ. ક્રિ.) વૃદ્ધિ કરવી; to increase: (૨) ઉમેરવું; to add: (૩) ઉન્નતિ કરાવવી, ઊંચા સ્તર પર લઈ જવું; to cause to progress, to promote: (૪) વિસ્તારવું; to spread: (૫) ખચત કરવી; to keep as a saving: (૬) શેષ રાખવું; to leave as residue. વધારે, (વિ.) વિશેષ, અધિક; more, additional: (૨) જરૂર કરતાં અધિક; surplus: વધારે, (પુ.) વૃદ્ધિ, ઉમેરા; increase, increment, addition: (૨) સિલક, શેષ; balance, residue: (૩) નફા; profit: (૪) પુરવણી; a supplement. વધાવવુ, (સ. ક્રિ.) હર્ષ થી આવકારવું; to welcome gladly: (૨) પૂજ્યભાવ કે પ્રેમથી પુષ્પા, ચેાખા, વગેરે ચડાવવાં; to shower flowers, rice, etc. devotionally or lovingly. વધાવો, (પુ.) વધાવવાનાં ક્રિયા કે સામગ્રી; (જુએ વધાવવું) the act or necessary materials for a merry welcome, etc.: (૨) દાણા ફેંકી રહસ્ય શેષવાની કે ભવિષ્ય ભાખવાની ક્રિયામાં અકીસખ્યામાં દાણા નીકળવા તે; the state of grains being in an odd number in the act of finding out a secret or predicting by throwing grains: (૩) વરકન્યાને મળતી ભેટ; a gift given to a bridegroom or a brice. વધુ, (વિ.) જુએ વધારે: “પડતુ, (વિ.) જરૂર અથવા ।ગ્યતા કરતાં વધારે; more than necessary, excessive. વ, (સ્રી.) વહુ, યુવાન પત્ની, પુત્રવધૂ; a wife, a young wife, a son's wife: (૨) તાજેતરમાં પરણેલી કન્યા; a bride. વધર્યું, (વિ.) જુએ વધુપડતું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only