________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લહેરી
૧૩૦
લંધાવું
kind of necklace for womer:
(3) 315; a dozing, a sleepy nod. લહેરી, (વિ) મસ્ત, આનંદી; intoxicated with joy, gay, jolly: () ધૂની; whimsical, fanciful: (૩) કામા તર, દકી; passionate, leud. (૪) ઉડાઉ; extravagantઃ (શ્નો.) લહેર; a wave, a whim, etc. લહેવું, (સ. શિ) દાનથી સાંભળવું; to listen (૨) ઓળખવું, સમજવું; to recognize, to understard: () ગણના કરવી; to consider (૪ પૂજ્ય4119} Hin rai; to esteem, to respect: (૫) નિરીક્ષણ કરવું; to observe: (૬)મેળવવું; to get, to acquire. લળવું, (અ. કિ.) ઝળહળવું, ચમકવું; to glow, to shine, to glitter: (૨) ઉમંગથી લહેવું; to walk gracefully and enthusiastically: (૩) તૃષ્ણ કે લાલચ થવાં; te desire inten
sely, to covet. લળવુ, (અ. 4િ) જુઓ લળવું. (૨) નીચા વળવું, નમવું; to bend down, to bow: (૨) ઉમળકો થ; to enthuse. લંક, (૫) (સ્ત્રીની) પાતળી કમરનો લહે;
graceful twist or movement of a (woman's) thin waist: (૨) વળાંક, મરોડ; a curve. લંગડ, (વિ) લું, પાંગળું; lime, cri
ppled: લંગડાતુ, (અ. ક્રિ) ૧લું ચાલવું; to impઃ લંગડી, લંગડી ઘોડી, (સ્ત્રી) એક પ્રકારની મેદની રમત; a kind of outdoor game: લંગડું, (વિ.) લંગડ. લંગડો, (મું) એ નામની એક પ્રકારની ઊંચી
જાતની કેરી; a kind of high quality mango so named. લગર, (ન.) સમુદ્રના તળિયાને જકડી રાખે
એવા અંકોડાવાળું, વહાણને સ્થિર રાખવાનું લોખંડનું સાધન; an anchor= (૨) એક પ્રકારનું ઘૂંટીએ પહેરવાનું ઘરેણું; an
anklet: (3) 24ora; a charitable place where food is given to mendicants, orphans, etc.: (૪). બાળકોને રમવાની, એક છેડે પથ્થર, વગેરે વજનદાર વસ્તુ બાંધેલી દેરી, લંગીસ; a plummet-like toy: (૫) લંગાર, લાંબી હાર; a long line or row: -ખાનું, (ન.) અન્નક્ષેત્ર; જુઓ લંગર: લંગરવું, (સ. કિ.) લગર નાખી વહાણને સ્થિર કરવું; to anchor (a ship); (૨) કડીઓ, વગેરે જેડી સાંકળ કે હાર કરવાં; to make a chain or row by joining hooks, etc. (૩) ફસાવવું, ફસામાં લેવું; to entice, to entrap, to ensnare. લગાર, (સ્ત્રી) જુઓ લંગર (૫): -૩,
(સ. ક્રિ) જુઓ લંગરવું. લંગાવું, (અ. ક્રિ) લંગડાવું; to limp. લંગીસ, (ન) જુઓ લંગર (૪): (૨)
એકબીજાનું લંગર લડાવીને કાપી નાંખવાની બાળકોની રમત; children's game of entangling one another's stich toys with a view to cutting them. લંપૂર, (ન.) પૂછડું; a tal: લંપૂર, લગારિયો, (પુ.) વાંદરો; a monkey. જંગલ, (ન) પૂછડું; a tail. લંગોટ, (પુ.) જુએ કચ્છ. લંગોટિય, (વિ.) નાની ઉંમરનું હોવાથી કેવળ લંગોટી પહેરતું; wearing only a strip of cl th round the private crgans because being very young: લંગોટિયો, (૫) બાલ્યાવસ્થાને મિત્ર; a childhood-friend (૨) સાધુ, બાવે
a mendicant, an ascetic. લંગોટી, (સ્ત્રી) જુઓ કછોટી, લગોટો, (પુ) જુઓ ક૭. લંધન, (ન) જુઓ ઉલંધનઃ (૨) જુએ લાંધણ
જિઓ લાંધવું. લંધવું, (અ. ક્રિ) જુઓ ઉલંધવ: (૨) લધાવું, (અ. ક્રિ) લંગડાવું; to limps (૨) (પાણીથી રંધાતી વાનીઓનું) વધારાનું
For Private and Personal Use Only