________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવૃરિયું
१२६
લહેર
clove: (૧) તીખું; accid, bitter: (૩) Bધી; hot-tempered: (ન.) એક પ્રકારનું bingue; a kind of ear-ornament. લવૂરિયુ, (ન) લવર, (પુ.) ખંજવાળવું
તે; the act of scraping the skin (૨) નખ, વગેરેને ઉઝરડે; a bruise caused by the nail, etc. લ, (૫) માંસના લોચા તરીકે ભેં;
the tongue as a slump of flesh. લશ્કર, (ન.) સૈન્ય, લડાયક ટુકડીઓ; an army, fighting troops: (૨) અણગમતું ટોળું, ધાડું; an unpleasant crowd or multitude: લશ્કરી, (વિ) લશ્કર કે યુદ્ધનું અથવા એને લગતું; of or pertaining to an army or war, military. લસણ, (ન) મસાલા તરીકે વપરાતું એક
પ્રકારનું તીખું, સાદિષ્ટ કંદ; garlic: લસણિયું, (વિ.) લસણયુક્ત; spiced with garlic (૨) લસણના વર્ગનું કે એના જેવા ગુણવાળું; of the class of or having the qualities of garlic. લસણિયો, (૫) એક પ્રકારનું લસણની કળી જેવું રત્ન; a kind of garlic-like
precious stone. લસરક લસરક, (અ) ઉતાવળે, જલદી; hastily, quickly: (૨) લસરકાથી; swiftly and slidingly. લસરકે, (૫) ઘસરકોa scraping; a scratch: (૨) ઘર્ષણ થાય એ રીતે ઝડપથી ખેંચવું તે; a swift sliding, pulling or dragging. લસલસવું, (અ. દિ) ઘી કે તેલથી તરબળ $19; to be soaked with ghee or oil: (૨) ઝળહળવું; to shine, to be lustrous: (3) 2464 246418 yat; to be over pleased or delighted. લસોટવું, (સ. ક્રિ) ઘૂંટવું, વાટવું; to
grind with a muller, to mash. લસી , (સ્ત્રી.) દહીં અથવા દૂધનું શરબત; syrup of curds or milk.
લહરવું, લહરાબુ, (અ. ક્રિ.) તરંગ કે
મોજાં થવાં; to undulate, to wave. લહરિ, લહરી, (સ્ત્રી) તરંગ, મેજું; મોજા
op di ala; a wave; wavy motion. લહાણું, (ન.) કાયદે, લાભ; benefit, profit, gain: લહાણી, (સ્ત્રી.) શુભ પ્રસંગે સગાંસંબંધીઓને અપાતી ભેટ; gifts to relatives, etc., on an auspicious occasion. લહાણ, (ન.) સારામાઠા પ્રસંગે જ્ઞાતિજને, વગેરેને અપાતી ભેટ; gifts t) castemembers, etc. on good or sad occasions. લહાવ, લહાવો, (૫) શુભ પ્રસંગ, સામાજિક સિદ્ધિ, વગેરેથી થતો આનંદ; enjoyment resulting from a good occasion, social achievement, etc.: (૨) આનંદ કે યશ માટેની ઉત્કંઠા; keen
desire for joy or reputation. ; લહિયો, (પુ.) લખાણની નકલ કરવાને
વ્યવસાયી; a scribe. લહે, (સ્ત્રી.) જુઓ લગની. લહેકવું, (અ. ક્રિ) ઝૂલવું; to swing, to oscillate (૨) મેહક અદા વ્યક્ત કરવી; to exhibit a graceful attitude: (૩) ફકવું, ફરફરવું; to flap, to flutter. લહેજત, (સ્ત્રી) જુઓ લિજ્જત. લહેર, (સ્ત્રી) લહરી, તરંગ, મેજુ; a waves (૨) મોજાં જેવી ગતિ; a wavy motion: (૩) પવનને હળવો, આનંદપ્રદ સપાટે; a pleasant breeze: (૪) નિદ્રા કે કેફની Hardl; lure of sleep or intoxication (૫) મજા, આનંદ, enjoynment, delight: () 24104LET; prcsperity: (૭) સુખસગવડ; happiness and comforts: (૮) ધૂન, તરંગ; a whim or fancy-, લહેરાલુ, (અ. કિ.) જુએ લહરવું લહેરિયુ, નિ.) એની ભાતવાળાં સાડી કે સાડ; a woman's outer garment with a wavy design: (૨) એક પ્રકારનું સ્ત્રીઓનું ગળાનું ઘરેણું; a
For Private and Personal Use Only