________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીચી
લુછણિયું
an egg of alouse, a nit: લીખિયું, (ન.) લીખ દૂર કરવાની ઝીણી કાંસકી; a
fine comb for removing nits. લીચી, (સ્ત્રી) એક પ્રકારનું ફળઝાડ કે એનું ફળ;
a kind of fruit-tree or its fruit. લીટી, (સ્ત્રી.) પહોળાઈ વિનાનું સાંકડું ચિહ્ન, રેખા; a line: (૨) હાર; a row: (૩) હા, મર્યાદા; limit: (૪) લખાણ કે કાવ્યની ultri; a line of writing or a poem. લીદ, (સ્ત્રી) જુઓ લાદ. લીધે, (અ)ને અંગે કે કારણે; because of. લીન, (વિ) તલીન, એકાગ્ર; absorbed in: (૨) ભળી જઈને એકરૂપ બનેલું, ”માં લય પામેલું; mixed up and having been one with, swallowed up ani non-existent. લીપણુ, (ન) જુઓ લીપણુ. લીપવું, (સ. %િ) જુઓ લીવું. લીમડી, (સ્ત્રી) નાને લીમડે: લીમડો, (પુ.) કડવાં, મૂળ, પાન અને ફળવાળું,
ઔષધ તરીકે ઉપયોગી એક પ્રકારનું ઝાડ; a Nimb tree: (૨) એ વર્ગનું કોઈ પણ 313; any tree of ihe Nimb-class. લીરા, (૫) કાપડને પાતળો લાંબો ટુકડો, લાંબું પાતળું ચીથરું; a thin long piece of cloth, a long, thin rag. લીલ, (સ્ત્રી) તળાવ, વગેરે બંધિયાર જળાશમાં થતી એક પ્રકારની લીલી, ચીકણી વનસ્પતિ; moss= (૨) જીભ પર જામત ચીકણો પદાર્થ, ઊલ; the sticky substance collecting on the tongue. લીલમ, (૧) લીલા રંગનું રત્ન; emerald. લીલા, (સ્ત્રી.) રમત, ખેલ; sport, pastime(૨) ખેલ તરીકે સૃષ્ટિ કે બ્રહ્માંડ; the creation as a sport: (3) 267444 pud કે ખેલ; a mysterious game or sports (૪) અવતારનાં કારકીર્દિ કે સિદ્ધિઓ; the career or achievements of an incarnation (૫) એને લગતું લોકનાટક; a folk-drama based on them.
લીલાણુ, (ન.) હરિયાળે પ્રદેશ, હરિયાળી;
a green region, greenery. લીલાલહેર, (સ્ત્રી) સંપૂર્ણ સુખ અને સગવડ; complete happiness and comforts: (2) 24141; prosperity: (૩) આનંદ, ઉપભેગ; joy, enjoyment. લીલાશ, (સ્ત્રી) લીલાપણું; greenness. લીલુ, (વિ) લીલા રંગવાળું; green (coloured): (૨) કાચું, વિકસતું, સૂકું કે ચીમળાયેલું નહિ; raw, developing, neither dry nor withered: (૩) ભીનું, ભેજવાળુ, રસાળ; wet, juicy: (૪) તાજું; fresh, new: (૫)સુખી, શ્રીમંત; happy, rics:-છમ, (વિ.) અતિશય લીલું કે guly'; very green, verdant. લીલું, (વિ.) સુંવાળું; smooth, soft (૨) સરક; slippery. લીહ, લીહી, સ્ત્રી) જુઓ લીક. (mucus. લટ, ન) નાકને કફ જેવો મળ; nasal લીંડી, સ્ત્રી.) (બકરી, વગેરેની) ગળી જેવી Qel; (of goat, etc.) cxcrement in the form of a globule. લીંપણ, લીપણગપણ (ન) છાણ, માટી, વગેરેથી જમીન લીંપવી તે; dausing with cow-dung, clay, etc. લીંપવું, લીંપવુકૂપવું, (સ. કિ) જમીન પર છાણ, માટી, વગેરેને થર કરે; to
daub with cow-dung, clay, etc. લીંબડી, (સ્ત્રી) લીંબડો, (પુ) જુઓ
લીમડી, લીમડો. લિંબણું. લીંબણ, લીંબુડી, લિંબોઈ, (સ્ત્રી) જુઓ લીંબુ, 4) જુએ લિંબુ. લીંબોળી, (સ્ત્રી) જુઓ લિંબોળી. લુચ્ચાઈ, (સ્ત્રી) શઠતા, બદમાશી; cunn
ing, roguery. લચુ, (વિ.) કપટી, શ; cunning, roguish: (૨) હેશિયાર, પહોંચેલું; cle
ver, shrewd: (૩) યુક્તિબાજ; crafty. લુછણિયુ, () લુછવાનાં કપડું, કંતાન, ટુવાલ, વગેરે; a piece of cloth, jutecloth or towel, etc. for wiping.
For Private and Personal Use Only