________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લટકવું
૬૨૫
*
લણવું
લટકતું; hanging: (૧) એક પ્રકારનું કાનનું લટકતું ઘરેણું; a pendant ear-ring. લટકવું, (અક્રિ.) જૂલતું હોવું; to hang, to remain pendant (૨) અધવચ્ચે રખડી પડવું, આધાર ગુમાવવો; to be left in the lurch, to miss a path, to become supportless. લાવવું, (સ. ક્રિ.) “લટવું'નું પ્રેરક. લટકા), (વિ.) લટકા કરનારું; apt to walk or move gracefully: (૨) નખરાળું, વરણાગિયું; foppish, coquettish. લટકું, (ન.) લટકે: લટકે, (૫) કલાત્મક
હાવભાવ કે અંગમરોડ; graceful expression or physical attitude: (૨) નખરું;
foppery, a vaia artificial gesture. લટપટ, (વિ.) જોડાયેલું, ચાંટેલું, વળગેલું; joined, stuck to, entwined: (૨) આસક્ત, પ્રેમવશ; attached, fond of, strongly possessed by love: (zail.) પ્રપરા, ખટપટ; intrigue: (૨) ગાઢ સંબંધ, ઘરે; intimacy. લટપટિયુ, (ન.) વાળંદને અસ્ત્ર સજવાનો
uel; a barber's strop. લટવું, (અ. 4િ) જુએ લચકવું (૧). લટાર, (સ્ત્રી) આંટો, ફેરે, આનંદ માટે
ફરવું તે; a stroll, a leisurely walk. લટિયું, (ન.) જુઓ લટ (૧). લક, (વિ.) નબળું કે નરમ પડેલું; weaken
ed, softened or sebered: (૨) લાચારીથી પરવશ; helplessly subordinate or dependent: (૩) મન પર 24521 adla; mentally uncontrolled: (૪) સ્તબ્ધ; stunned, dismayed: (!) એક પ્રકારનું રમકડું, 44731; a kind of toy, a too. લા, લ, (વિ) જાડું અને બળવાન; fat and strong (૫) જાડે, કે ધોકો, ડોરે; a cub, a cudgel: લઠ, લઠાંગું, (વિ) લઠ: (૨) બદમાશ, લુ;
knavish, roguish, cunning: લો, (૫) લડું માણસ; a fat and strong manઃ (૨) ગાડાનાં પૈડાની ધરી; the axle of cart wheels. લડકણ, લડકણ, (વિ.) કજિયાખોર,
E310412; quarrelsome, pugnacious. લડત, (સ્ત્રી) લડાઈ, સામ; a battle, a fight, an opposition: (૨) સામુદાયિક ચળવળ; mass movement. લડવું, (વિ.) જુઓ લઠ: (ન.) લઠ્ઠ બાળક; a fat and strong child. લડબડવું, (અ. ક્રિ.) જુઓ લથડવું (૧). લડબડિયું, (ન) જુઓ લથડિયુ. લડવાડ, (સ્ત્રી) જુઓ લડાઈ (૧) અને (૨). લડવું, (અ. .) કજિયો કે ઝઘડો કરવાં; to quarrel: (૨) મારામારી કરવી; to scuffle: (૩) યુદ્ધ કરવું; to fight, to wage a war (૪) અદાલતને આશ્રય લે; to litigate: (૫) સ્પર્ધા કે હરીફાઈ કરવાં; to contend, to contest, to vie with: (૬) અણબનાવ હોવો; to have bitter relations, to be discorded. લડાઈ (સ્ત્રી) જંગ, યુદ્ધ; a battle (૨)
au8; a war: (3) sporti; a quarrel. લડક, લડાકુ, (વિ.) જુએ લડકણ. લડાયક, (વિ) યુદ્ધ માટે ઉપયેગી, યુહનું કે એને લગતું; warlike, of or pertaining to a battle or war: (?) યુદે ચડવાની વૃત્તિવાળુ; inclined to fight or to resort to war: (3) લશ્કરી; military (8) જુએ લડકણું. લડાવવું, (સ. કિ.) “લડવું”નું પ્રેરક [fondle. લડાવવુ, (સ. ક્રિ) લાડ કરાવવાં; to લકુ (૬) લાડુ a sweet-ball. લહણ, (સ્ત્રી) રીત; manner, mode (૨) પદ્ધતિ; style, system: (૩) ટેવ, લત; habit, addiction. લણવું, (સ. કિ) પાકની કાપણી કરવી; to reap, to harvest: (૨) કર્મફળ મેળવવું; to attain the fruits or reward
For Private and Personal Use Only