________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
ન્યસ્ત
or logic: (૨) (૫) એ શાસ્ત્રો જાણનાર; a philosopher, a logician. નૈયુ, (4) જુએ નહિચું. નિત્ય, (વિ.) પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેનું; south-western (૨) એ ખૂણો
Fern; the south-west. નિવેદ, નેવેધ, (ન) દેવને ધરાવેલા ખાદ્ય
પદાર્થો; eatables offered to a God or deity. નૈષ્ઠિક, (વિ.) નિષ્ઠાવાળું; devoted,
sincere, faithful, absorbed in. નૈસગિક, (વિ.) કુદરતી; natural. નોક, (પુ.) (સ્ત્રી) અણી, છેડે; a pointed
end, an end: (૨) ટેક, પણ; a vow: (૩) વલણ, વક્કર; inclination, trend: (૪) અદા, છટા; grace: (૫) સ્વમાન, વટ; self-respect, a proud attitude: (૬) મોખરે; the front part of a fine. નોકર, (૫) ચાકર, સેવક; a servant: (૨)ખિદમતગાર; an attendant (૩) કમચારી, પગારદાર માણસ; an employees
al 157; a maid servant: -શાહી, (સ્ત્રી) કર્મચારીઓથી ચાલતું રાજતંત્ર; a bureaucracy. નોકરિયાત, (વિ.) નેકરી કરતું, પગારદાર; serving, salaried: (૨) પરાધીન; dependent: નોકરી, (સ્ત્રી) સેવા, ચાકરી;
service, employment. (different. નોખું, (વિ.) ૬; separate: (૨) ભિન્ન; નઝણ, (ન.) ગાય, ભેંસ, વગેરેને દેહતી વખતે પાછલા પગે બાંધવાનું દોરડું; a rope for tying the hind legs of a
cow, buffalo, etc. while milking. નોતર, (સ્ત્રી.) તરેલાં મહેમાનમાં કોઈ
545; one of the invited guests. નોતરવું, (સ. કિ.) (શુભ પ્રસંગ, જમણ, વગેરે માટે) આમંત્રણ આપવું; (at auspicious occasions, dinnerparties, etc.) to invite. નોતરિયુ, (4) જુઓ નોતર.
નોતરિયો, (૫) નેતરાં આપવા જનાર માણસ; a man who goes to give invitations. નોતરું, (ન.) (શુભ પ્રસંગ, જમણ, વગેરે માટે) આમંત્રણ; (at auspicious occasions, dinner-parties, etc.) an
invitation. નોધા,(વિ.) આધારરહિત; supportless,
unsupported: (2) 24014; orpban. નોબત, (સ્ત્રી.) મોટું નગારું; a big drum: (૨) દેવમંદિર, વગેરેમાં ચોક્કસ સમયે વગાડાતાં એવાં નગારાં; the beating of such drums in temples, etc. at specific times. નોમ, (સ્ત્રી.) નવમી તિથિ; the ninth day of the bright or the dark half of a Hindu-month. નોરતાં, (ન. બ. વ.) જુઓ નવરાત્ર. નોરે, (પુ) જુએ નહીરા. નોળ, નોળિયો, (૬) સાપને શિકાર કરતું,
દરમાં રહેતું, ચોપગું પ્રાણી; a mongoose. નેધ, (સ્ત્રી) લેખિત યાદી કરવી તે; a noting down (૨) એવી લેખિત યાદી; such a note or notes (૩) ટિપ્પણી; an explanatory note, a foot-note: (૪) સેદાની વિગતની ચાદીની ચોપડી; a book for noting down the details of transactions: (૫) કોઈ પણ પ્રકારની યાદી રાખવાની ચોપડી; a note-book:
, (સ્ત્રી) નોંધવાની ક્રિયા; the act of noting down or listing -પોથી, -વહી, (સ્ત્રી) નોંધ રાખવાની ચોપડી;
a book for listing, a ledger. નૌકા, (સ્ત્રી) હેડી, વહાણ, આગબોટ: a boat, a ship, a steamer: als -દળ, (ન) તરીસૈન્ય; navy, naval
fighting forces. નૌજવાન, (પુ) જુઓ નવજવાન. ન્યસ્ત, (વિ.) ફેકેલું; thrown (૨) થાપણ મૂકેલું: deposited in trust,entrusted: (૩) નિરૂપેલું, દોરેલું; depicted, drawn.
For Private and Personal Use Only