________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નુકસાની
૪૪૦
નેતર
-કારી, (વિ) હાનિ વગેરે કરનારું; in- jurious, harmful, damaging. નુકસાની, (વિ.) હાનિ પામેલું, બગડેલું: damaged, spoiled: (૨)(સ્ત્રી) નુકસાન, નુકસાનનું વળતર; compensation for injury, damage or loss. નુકતેચીન, (વિ.) દષદશી; fault-find
ing, unduly critical. નુકતેચીની, (સ્ત્રી.) દેરષદશીપણું; the act
of fault-finding, undue criticism. મુકતો, (૫) ફારસી અરબી અથવા ઉર્દૂ લિપિમાં શબ્દની ઉપર કે નીચે મુકાતું બિંદુ a dot or point put over or under a word in the Persian, Arabic, or Urdu script: (૨) ટુચકે, કય; a laconicism, a short witty, statement, a riddle: (૩) ધૂન, તરંગ; a whim, a fancy. નુસખો, (૫) અમુક દવા બનાવવા માટેની
માહિતીનું લખાણ, વૈદ્ય કે દાક્તરે લખી 24194 891; a recipe, a medical નૂગ,(વિ.)જુઓ મગ (prescription નૂતન, (વિ.) નવું, નવીન; new, novel. નૂપુર, (ન.) ઝાંઝર; a tinkling anklet. નૂર, (ન) વહાણ, રેલવે, વગેરે દ્વારા માલની
હેરફેર કરવાનું ભાડું; freight. જૂર, (ન.) તેજ, કાંતિ; brightness, light, lustre: (?) leu; beauty: (3) પ્રતિભા; dignity: (૪) કસ, શક્તિ, ખમીર; stuff, energy, mettle= (૫) વીરત્વ; heroism, chivalry.
ત્ય, (ન.) નાચ; a dance, dancing -કલાકળા, (સ્ત્રી) the art of dancing: -કાર, (૫) a dancer. નૃપ નૃપતિ, કૃપાલતૃપાળ, (૫) રાજા;
a king. નૃવંશ, (૫) માનવજાત; the human race:-વિઘા, (સ્ત્રી) માનવજાતિઓ, વંશ અને એમનાં લક્ષણોના અભ્યાસનું શાસ્ત્ર, ethnology. (wicked, base. નૃશંસ, (વિ.) ર; cruel: (૨) દુષ્ટ, નીચ;
નૃસિંહ, (૫) રાજા; a king: (૨) સિંહ જે પરાક્રમો માણસ; a lion-hearted brave man (૩) જુએ નૃસિંહાવતાર. નૃસિંહાવતાર, (૫) ભગવાન વિષ્ણુને થો
અવતાર; the fourth incarnation of Lord Vishnu. નેક, (વિ.) પ્રામાણિક; honest: (૨) ન્યાયી; just (3) સદાચારી, નીતિમાન; righteous: (૪)સગુણી; virtuous: (૫) ધાર્મિકreligious (૬) (સ્ત્રી) નીતિમત્તા, વગેરે; righteousness, moral soundness, etc.: (૭) (૫) પ્રમાણ, હદ; extent, limit: | (૨) કિંમત, ભાવ, દર; price, rate. નેકનામ, નેકનામદાર, (વિ.) નીતિમત્તા
માટે પ્રખ્યાત; famous for righteousness, virtues, etc. (૨) રાજા, મહારાજા, રાષ્ટ્રપ્રમુખ, વડા પ્રધાન, વગેરે માટે વપરાતો H1791244 elua; his excellency, his highness, etc. નેકી, (સ્ત્રી) (જુઓ નેક) નીતિમત્તા, સદાચાર, પ્રામાણિકપણું, વગેરે; morality, tighteousness, honesty, etc.: (૧) રાજા, મહારાજ, વગેરેના આગમન સમયે છડી પિકારવી તે; ceremonious utterances of praise at the arrival or entry of a king or an emperor. નેગ, (કું.) સ્નેહ, પ્રીતિ; love, attach
ment (૨) સંબંધ; relation (૩) મૈત્રી; friendship. નેગિયો, (પુ.) કાસ, દૂત; a messenger. નેજુ, (ન.) નેજો, (૫) વાવટો, વજa
flag, a banner: (?) Rie; a lance. નેટ, (અ.) ચોક્કસ, અવશ્ય, અલબત્ત,
certainly, positively, of course. ને, (વિ.) પાસેનું; nearby: (૨) (અ)
પાસે; near. નેડો, (૫) જુએ નેગ (૧): (૨) બારીક
4418; a minute investigation. નેણ, (ન) નયન, આંખ; the eye. નેતર (ન) એક પ્રકારને વાંસના વર્ગને વેલે કે એની સેટી; cane, rattan, a
For Private and Personal Use Only