________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિલોર
૫૨૬
બીબી
બિલા, (૫) મીંદડે; a male-cat:
(૨) મોટું માંદડું; a big cat. બિલોર, (પુ.) પાસાદાર કાચ, crystal
glass: બિલોરી, (વિ.) એવા કાચનું બનેલું. બિલ્લી, (સ્ત્રી) જુઓ બિલાડી. બિલ્લ, (ન.) ઓરડા વ.ના વિભાગ પાડવા
Hiden 1419; a partition-wall. બિલો, (પુ.) હોદ્દો, . સૂચક ચાંદ કે
ચિ; a badge: (૨) ઇનામ, વ. માટે ચંદ્રક; a medal. બિવડાવવું, બિવરાવવું, (સ. ક્રિ) ભય
471391; to frighten. બિસમાર, (વિ.) ઉપેક્ષિત; disregarded
(૨) વિસ્મૃત; forgotten. બિરસાત, (સ્ત્રી) જુઓ વિસાત. બિહામણું, (વિ.) ભયંકર; frightful, terrible.
[પેટામાં. બિહારી, વિ.) જુઓ વિહારી, વિહારના બિંદી, (સ્ત્રી) ટપકા જેવા નાને ચાંદલે;
an ornamental dot on the forehead. (૨) અનુસ્વારનું બિંદુ: the dot
suggesting a nasal sound. બિંદુ, (ન) ટીપું; a drop: (૨) ટપકું;
a dot (3) શૂન્ય, મીઠું; cipher, zero. બિંબ, (ન.) પ્રતિબિંબિત વસ્તુ; a thing reflected (૨) સૂર્ય અથવા ચંદ્રનું કુંડાળું; the disk of the sun or the moon: (૩) પ્રતિમા, પ્રતિબિંબ; an image, a reflection: () Ou; a shadow. વી, (ન) બીજ, બિયું; a seed: (૨) મૂળ; a source, root or origin. બીક, (સ્ત્રી) ભય, ડર; fear, fright, dread: –ણ, (વિ.) ડરપેક; timid. અચ, (અ.) વચ્ચે; amidst, between. બીચા, (વિ) જુઓ બિચારું. બીજ,(સ્ત્રી) ચંદ્રમાસની બંને પક્ષની બીજી face the second day of either of the fortnights of a lunar morth: (૧) સુદ બીજને ચંદ્ર; the cresent of the new moon. બીજ,(ન) બિયું; a seedઃ (૨) પ્રજનનના
સાધન તરીકે શુકનું બિંદુ; a drop of semen as a generating agent: (૩) સંતતિ, ઓલાદ; progeny: (૪) વર્ણમાળાને અક્ષર; a letter of an alphabet (૫) સાહિતકૃતિનું મૂળ, the source of a literary piece: -5, (ન.) ભરતિયું; an invoice: -કેશ, -કોષ, (૫) બીજની કોથળી: a cell of seeds or generating germs: --ગણિત, (ન.અક્ષરગણિત; algebra. બીજવર, (કું.) બીજે લગ્ન કરનાર પુરુષ; a man marrying for the second time. બીજુ, (વિ.) ક્રમમાં “૨ની સંખ્યાનું સૂચક
second: (2) 421719; additional: (૩) ભિન્ન; differentઃ (અ) તદુપરાંત, વળી; moreover: (૨) વધારામાં; additionally. (pasture, a meadow. બીડ, (ન.) ચરાણુ, ઘાસવાળે ભૂભાગ; a બીડ, (ન) કાચું લેતું; pig-iron. બીડવું, (સ. ક્રિ.) બંધ કરવું; to shut up, to close: (૨) પરબીડિયા વ.માં મૂકવું કે બંધ કરવું; to envelop, to pack: (3) aleg'; to wrap. બીડી, (સ્ત્રી.) નાગરવેલના પાનને નાનો વી; a roll of betel-leaf : (૨) તમાકુ, 4.-1 list; an indigenous cigar: બીડુ, (ન.) પાનને મેટ વીટો: (૨) આવાન; a challenge. બીન, (ન.) (સ્ત્રી) તંતુવાદ્ય; stringed musical instrument. બનવું, (અ. ક્રિ) જુએ બહુ બીના, (સી.) હકીકત; a fact, a true account. (૨) સાયાં બાતમી કે ખબર; true information or news: (3) 34213l; an event: (x) Cara; a detail: (૫) સંજોગ; a circumstance. બીબી, (સ્ત્રી) (મુસ્લિમ) સ્ત્રી, નારી; (Muslim) a woman (૨) પત્ની; a wife: (3) 57914 ball; a woman of a noble family.
For Private and Personal Use Only