________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોચિયું
બોરસલ્લી
ટપી; a kind of cap for children (૨) બનાવટી વાળની ટોપી; a wig (૩) 2402131; a ball of plaited hair. બોચિયુ, નિ.) વાંસની ટપલી; a basket of bamboo chips. ઓચી, (સ્ત્રી) ગરદન; the neck. બોજ, (કું.) વજન, ભાર; weight, burden: (૨) પ્રતિષ્ઠા, મોભે; reputation, credit, respect: બોજા, (૫) વજન, ભાર, જવાબદારી; responsibility: (3) X 24H; risk. ટણી, (સ્ત્રી.) સ્તનની ડીંટી; a nipple: (૨) ડીંટી જેવી ધાવણી; a nipple-like toy for a suckling. બોટવું, (સ. ક્રિ) ચાખીને કે અડીને અભ3199; to pollute by tasting or touching (૨) કબજામાં લેવું; to take possession of. બોટિયુ, (ન.) જુઓ અબોટિય.
ડ, (સ્ત્રી) પિલાણ, બખેલ; a hollow, a cavity: (2) vuel 49101 $l; a den. બોડકી, (સ્ત્રી) જુઓ બોડી બોહવુ,(સક્રિ)માથાના બધા વાળ કાપી નાખવા,
239°; to shave the head entirely. બોડિયું, (વિ.) જુઓ બોદુ. બોડી, (સ્ત્રી) મૂડેલી સ્ત્રી; a woman with entirely shaven head: (૨)(તિરસ્કારમાં) Caldai; (contemptuously) a widow.
ડુ, (વિ.) મૂડેલું, માથાના વાળ કપાવી નાખ્યા હોય એવું; having an entirely shaven head (૨)ખુલ્લું; open (૩)આભૂષણરહિત; unornamented (૪) ખુલ્લા 49191919 : bare or open at the top. બોણી, (સ્ત્રી) દિવસને પ્રથમ વકરે; the first cash-sale of the day: () નવા વર્ષની ભેટ; a handsel:(૩) (લૌકિક) ગાળ, ઠપકે; an abuse, a rebuke.
ત, (૫) મૂઢ, મૂર્ખan idiot, a dunce. બીતડું, (ન) ઊંટનું બચ્ચું; a young one of a camel.
બોતાન, બોતાન, (4) જુએ બતાન. બોથડ, (વિ.) બધું; idiotic, guiltless (૨) જડ, સુસ્ત; dull, sluggish. બોથ, (ન) ફાટી તૂટી પાઘડી; a torn and worn out turban (૨) (તિરસ્કારમાં) પાઘડી; (contemptuously) a turban બોદલું, (વિ) જુએ બોદુ. બોદાવું, (અ. ક્રિ) તરબોળ થવું; to be soaked or saturated: (૨) તરબોળ થવાથી સડી જવું; to rot because of soaking. બોદુ, (વિ.) બેદાયેલું; soaked, rotten because of soaking: (૨) ખરું, મંદ રણકારવાળું; hoarse, dull-sounding: (૩) નિર્માણની ખામીવાળું; of defective make: (ન) નિર્માણની ખામીવાળું બેઠું માટીનું વાસણ; an earthen pot sounding dull because of deftctive make. બોધ, (પુ.) ઉપદેશ; sermon, preaching: (૨) શિખામણ; advice, admonition (૩) જ્ઞાન, જ્ઞાનપ્રાપ્તિ; knowledge, enlightenment: -ક, (વિ.) ઉપદેશ કે જ્ઞાન આપનારું; preaching, moralising, enlightening: -દાયક, –દાયી, (વ) બોધક -પાઠ, (પુ.) પ્રતીક તરીકે પાઠ; a model lesson: (૨) શિખામણ આપતો પાઠ; a moral losson. (perfect spiritual knowledge. બોધિ, (સ્ત્રી) સંપૂર્ણ આધ્યાત્મિક જ્ઞાન; બોબડી, (સ્ત્રી) ભ; the tongue. બોબડું, (વિ.) તોતડું; stammering. બોયુ, (ન.) છુપા ખડક, વને જોખમની
ચેતવણી આપવા માટે સમુદ્રમાં તરતો મૂકેલો ગેળ; a buoy. બોર, (ન.) ઠળિયાવાળું નાનું ફળ; smali, stoned fruit –ડી, (સ્ત્રી.) બોરનું ઝાડ. બોરસલ્લી, બોરસળી, (સ્ત્રી) એક પ્રકારનું ફૂલઝાડ અથવા એનું ફૂલ; a kind of flower-plant or its flower.
For Private and Personal Use Only