________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુક્ત
યવની
૫૭
યવની, (સ્ત્રી.) a Greek woman,
a barbarian woman. (curtain. યવનિ, (સ્ત્રી) જવનિકા, પડદે a યશ, (પુ.) કીર્તિ; fame, credit (૨) સિદ્ધિ, સફળતા; achievement, succ- ess: (૩) સદ્ભાગ્ય; good luck: -સ્ત્રી, (વિ.) ભાગ્યશાળી, સફળ, કીર્તિમાન; Jucky, successful, renowned. (staff. યષ્ટિ, યષ્ટી, (સ્ત્રી.) લાકડી: a stick, a યંત્ર, (ન) સં; a machine (૨) કોઈ પણ સંચા જેવાં રચના કે સાધન; any mechanical device or apparatus: (૩) જંતરમંતર, માદળિયું, વગેરે;acharm, an amulet, etc.: –વત, (અ) યંત્રની જેમ એકસાઈથી, ફેરફાર વિના; mechanically, exactly, unchangingly:-@all, (સ્ત્રી) સંચાકામની વિદ્યા; the science of machines, mechanics. યંત્રિત, (વિ) અંકુશિત, સુવ્યવસ્થિત, સુCost; controlled, organised, wellplanned.
fruby. યાકૃત, (ન.) એક પ્રકારનું રત્ન, માણેક; a યાહૂતી, (સ્ત્રી) ભાંગ, ધી, કીમતી વસાણાં, વગેરે યુક્ત જાતીય શક્તિ માટેનું ઔષધ: a sexual tonic made of hemp,
ghee, precious spices, etc. યાગ (પુ) જુઓ યજ્ઞ (૧). યાચક, (પુ.) ભિખારી, માગણ; a beggar, a mendicant: યાચના, (સ્ત્રી.) આજીજી, Carill: an entreaty, a request: (૨) ભીખ; begging. યાજ્ઞિક (વિ.) યજ્ઞનું કે એને લગતું; of or pertaining to a ceremonial sacrifice: (૧) ચપ્સનાં યજમાન કે પુરોહિત; a
performer or a priest of a sacrifice યાતના, (સ્ત્રી) પીડા, ઉપાધિ, કષ્ટ, દુઃખ;
pain, suffering, troublz. m યાતાયાત, (સ્ત્રી.) હેરફેર, અવરજવરનો વ્યવહાર; transport (૨) જન્મમરણનું ચક; the cycle of birth and death.
યાત્રા, (સ્ત્રી.) આત્મકલ્યાણ માટે તીર્થોના પ્રવાસે જવું તે, જાત્રા; a pilgrimage -ળ, (૫) જાત્રા કરનાર; a pilgrim યાત્રી, (વિ) (પુ.) યાત્રાળુ. યાદ, (સ્ત્રી) સ્મૃતિ, સ્મરણ; remembrance, memory: (૨) નોંધ, યાદી: a note, a noting down -ગાર, (વિ) PHPCE SRiang: reminding, bringing to memory: (૨) સમરણમાં રહે એવું, ભૂલી ન શકાય એવું;memorable:-દોસ્ત, દાસ્તી, (સ્ત્રી) સ્મરણશક્તિ; memory. યાદી, (સ્ત્રી) નેધ, ટાંચણ; a note, a noting down: (૨) નોંધપોથી; a note-book, a list, a catalogue: (3) જુએ યાદ (૧). યાદશ, (અ) જેવું; as, like. યાન, (ન.) વાહન; a vehicle: (૨) ગમન, પ્રવાસ; a going, a travels (૩) આક્રમણુ; an attack. યાને, (અ.) અથવા બીજા શબ્દોમાં વર્ણવતાં
or, in other words. યામ, (પુ.) ત્રણ કલાકનો સમયગાળ, પ્રહર;
a period of three hours. યામિની, (સ્ત્રી.) રાત્રિ; night. Isouth. યાય, (વિ.) દક્ષિણ દિશાનું; of the યાર, (પુ.) મિત્ર; a friend: (૨) આશક; a paramour: યારી, (સ્ત્રી) મિત્રાચારી; friendship: (2) 47; affection, love: (૩) અયોગ્ય જાતીય સંબંધ; illicit sexual relation: (૪) કૃપા, અનુકૂળતા favour: (1)25), HEE; support, help. ચાલ, વાળ, (સ્ત્રી.) કેશવાળી; mane. યાવત, (અ) જ્યાં સુધી; till. ચાહોમ, (અ) મરણિયા યોદ્ધાઓનો પોકાર;
a cry of desperate warriors, યાંત્રિક, (વિ) યંત્રનું કે એને લગતું; of or pertaining to machine: (૨) યંત્ર
જેવું; machine-like. યુક્ત, (વિ) જોડેલું કે જોડાયેલું; joined,
For Private and Personal Use Only