________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માળ
૫
પ્લે
મેળ, (સ્ત્રી) વાતપ્રકોપથી માં ફીકાશની લાગણી થાય છે તે; a kind of nausea resulting from gas trouble. મોળ૫, (સ્ત્રી) (વાનીનું) મોળાપણું; tastelessness of an eatable resulting from insufficient salt, chillies, etc. (૨) ખામી, અશક્તિ; a shortcoming, a weakness. મોલવું, (સ. ક્રિ) શાક સમારવું; to cut
kitchen vegetables. [materaal. ભોળાઈ, મેળા, (વિ.) મોસાળ પક્ષનું મોળાશ, (સ્ત્રી) મોળપ. મોળિયું, (ન.) વસ્ત્રની બાંય પર લગાડવાની કસબી પટ્ટી; a brocaded lace to be applied on a sleeve of a garment: (૨) કસબી સાa long brocaded man's head-dress. મોળિયું, (ન) શોક પાળવા માટે પહેરાતો કાળ કે સફેદ સાજો; a black or white sari worn during the period of mourning: (૨) મીઠા વિનાને રોટલ; a saldless loat. મોળ, (વિ.) (વાની) મીઠું કે મરચું અપૂરતું હેવાથી અરોચક કે સ્વાદરહિત; (of an catable) unpalatable or tasteless because of insufficient salt or chill es: (૨) કસ વિનાનું, ખામીવાળું, que; stuffless, defective, weak: -મચ, (વિ.) તદ્દન મેળું. મા, (ન.) મુખ, મોઢું; the mouth: (૨) પ્રતિષ્ઠા, આબરૂ; repute, credit: (૩) લજm; modesty. મેંઘવારી, (સ્ત્રી) જુઓ મેંઘાઈ. (૨)
instey; dearness allowance. સંઘાઈ, માંધારત, (સ્ત્રી) ચીજવસ્તુની અછતથી વધારે મૂલ્ય ચૂકવવું પડે તે; Cearness, high prices. મોંધ, (વિ.) અછત હોવાથી વધારે કીમતી; dear, high-priced because of scarcity: (2) Material ad14; extremely
dear: (3) 6044194; rare, scarce: (x) સ્વમાની; self-respecting (૫) માનનીય respectable: () 246 Fuel; egoistic. મોં બદલો, મોબદલો, (પુ.) વિશિષ્ટ કામ– ગીરીનાં વળતર કે મહેનતાણું; remuneration: (૨) જમીનના સોદાની સરકારી દફતરે નોંધ કરાવવી તે; official registration of a land transaction. મોંમાર, (વિ.) નીડર અને આખાબોલું;
fearless and outspoken. મોસઝણ, (ન.) મળસ્ક, પઢ; the
dawa), day-break. મૌક્તિક, (ન) મેતી; a pearl. મન, (ન) ઉચ્ચારણ ન કરવું તે; abstinence from speech, self-imposed dumbness: (૨) જુઓ મૌનવતઃ (વિ.) અવા, ચૂપ;abstaining from speech, silent -ધારી, મૌની (વિ.) મૌનવ્રત પાળનારું-વત, (ન) મૌન પાળવાનું વ્રત; the vow of abstaining from speech or observing silence. [bow. મોવી, (સ્ત્રી) પણ; the string of a મૌલવી, (૫) મુસ્લિમ વિદ્વાન; a learred
Muslim (૨) ઇસ્લામી કાયદાનો તજજ્ઞ; an expert in Islamic laws. મોલા, (૫) માલિક, ધણી; an owner,
a master, a lord. મૌલી, (ન.) માથું; the head: (૨) મથાળું, ટોચ; the top: (૩) કલગી; a crest, a tuft. મોલિક, (વિ.) સૌ પ્રથમનું અનુકરણરહિત, 49, original: -1, (fl.) originality. મ્યાન, (ન) તલવાર, ખંજર, વગેરે રાખવાનું ઘરું કે બેખું; a scabbard. ખ્યાન, (૫) આરામપ્રદ પાલખી; comfortable palanquin.
પ્લાન, (વિ.) કરમાયેલું; witheredઃ (૨) ખિન્ન, ઉદાસ; dejected, sad (3) Glzdov; feeble, dull. લેચ્છ, (કું.) આર્યોની દષ્ટિએ જંગલી
For Private and Personal Use Only