________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨જક
૬૦૧
રડવું
stics
રજક, (૫) બેબી; a washerman. રજકણ, (સ્ત્રી) (૫) કસ્તર, ધૂળને સૂક્ષ્મ
se; a particle of dust. of grass. રજકે, (૫) એક પ્રકારનું ઘાસ; a kind રજત, (વિ.) રૂપાનું; of silver: (૨) રૂપેરી; silvery, wnite: (1.) 24; silver: --મહોત્સવ, પુ.) શુભ પ્રસંગ કે બાબતનાં પચીસ વર્ષ પૂરાં થતાં ઊજવાતો ઉત્સવ; a
silver jubilee. રજનિ, રજની, (સ્ત્રી) રાત્રિ; night. -- રજપૂત, (કું.) રજપૂતાનાના રાજવંશી વર્ગનો
42*; a man of the royal class of Rajputana. રજપૂતાઈ, (સ્ત્રી) રજપૂતના ગુણ, વગેરે; the qualities of a Rajput: (૨) બહાદુરી, શૌર્ય, વગેરે; bravery, chivalry, etc. રજપૂતાણી, (સ્ત્રી) રજપૂત Pil; a Rajput woman. રજવાડી, (વિ.) રાજ કે દેશી રાજ્યને લગતું; royal, pertaining to a native state રજવાડ, (ન.) નાનું દેશી રાજ્ય; a small native state; રજવાડો, (પુ.) દેશી રાજ્ય; a native state: (૨) રાજાને
મહેલ; a king's palace. જ. રજસ, (પુ.) જુએ રજોગુણ (૨) જુઓ રજસ્વલા, રજસ્વલા, (સ્ત્રી) માસિક અટકા
વમાં આવેલી સ્ત્રી; a woman in menses. ૨, (સ્ત્રી) પરવાનગી, છૂટ; permission, leave: (૨) સંમતિ; consent. (૩) ટી; holiday: (૪) બરતરફી; dismissal. રજાઈ,(સ્ત્રી)ઓઢવાની હલકી ગોદડી; a quilt. રજાકા, (સ્ત્રી.) બીમારી; sickness (૨) આકસ્મિક ઉપાધિ કે આફત; an un
expected trouble: (3) *; death. રજાચિઠી, (સ્ત્રી) લેખિત પરવાનગી; a
permit, a written permission. રજી, (સ્ત્રી.) રેતી; sand. રજ, (વિ.) (કોઈની) સમક્ષ મૂકેલું કે હાજર કરતું; placed or presented before (someone): _આત, (સ્ત્રી.) એવી ક્યિા; presentation, submitting.
રજોગણ, (૫) પાર્થિવ પ્રવૃત્તિઓના કારણરૂપ, પ્રકૃતિને ત્રણ મૂળ ગુણેમાંનો બી; the second of the three fundamental qualities of Nature which is the cause of worldly activities: (૨) ધ, અભિમાન, અહંભાવ, લોભ, પરિગ્રહ, વાસના, વગેરે; anger, egoism, greed, covetousness, hoarding, passion, etc: રજોગુણી, (વિ.) રજોગુણવાળું, પાર્થિવ પ્રવૃત્તિઓમાં રચ્યુંપચ્યું, કીધી લોભી વગેરે; engrossed in worldly activities, hot tem. pered, greedy, covetous, etc. રાટી, (સ્ત્રી) ઝીણું ધૂળ; fine dust. રજણ, રજોયણે, (પુ.) જૈન સાધુઓ રાખે છે તે ઊનના દેરાની પૂંજણી; a woollen brush or broom kept by Jain ascetics. રજોદર્શન, (ન) સ્ત્રીનું પ્રથમ વાર રજસ્વલા
ug* a; a woman's first menses. રજજુ, (સ્ત્રી.) દેરડું; a rope: (૨) દેરી; a string.
પ . રઝળપટ્ટી, રઝળપાટ,(સ્ત્રી) જુઓ રખડરઝળવું, (અ. કિ.) જુઓ રખડવું. રટણ, (ન.) રટણ, (સ્ત્રી) રટન, (ન)
૨૮ના, (સ્ત્રી.) રટવું તે, જુઓ ૨૯. રહેવું, (સ. ક્રિ) એકની એક બાબત વારંવાર ચાદે કરવી કે બોલવી; to remember or speak about the same thing repeatedly. (weep frequently. રડકણું, રડકણું, (વિ.) રતલ; apt to રડબડવું, (અ. ક્રિ) જુઓ રખડવું. રડવડ, (સ્ત્રી.) જુઓ રખડપટ્ટી -૬,
(અ ક્રિ.) જુએ રખડવું. રડવું, (અ. ક્રિ.) રેવું, રુદન કરવું; to
weep: (૨) કોઈના મૃત્યુ માટે શોક વ્યક્ત કરો; to mourn someone's death: (૩) શોક થો; to grieve: (સ. ક્રિ) રેતાં રોતાં આપવીતી કહેવી; to narrate one's own tragic tale with tears
For Private and Personal Use Only