________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાડ
રાખડી
Rાહ, (સ્ત્રી) હાનિ, નુકસાન; harm, injury, loss: (૨) કનડગત, ત્રાસદાયક dislat; teasing, troubling, troublesome mischief: (૩) ખિન્નતા, સંતાપ; affliction, intense anxiety: - (સ, ક્રિ) જુઓ રંજનું. રંડા, (સ્ત્રી) (તિરસ્કારમાં) વિધવા અથવા 234; a widow or a prostitute -41, (કું.) વૈધવ્ય; widowood: –વવું, (મ. ક્રિ.) રાંડવું'નું પ્રેરક (૨) વિશ્વાસઘાત કરી નિરાશ કરડ્યું; to disappoint by betrayal -૭, (અ. ક્રિ.) “રાંડવું'નું કર્મણિક (૨) કોઈના વિશ્વાસઘાત કે વચનસંગથી નિરાશ થવું; to be disappointed because of someone's betrayal
or break of promie. રંડી, (સ્ત્રી) ધંધાદારી ગાયિકા કે નર્તકી,
a professional songstress or dancer: (૨) વેશ્યા; a prostitute -આજ, (વિ.) વેશ્યાઓને શોખીન; fond of prostitutes: (૨) લંપટ, વ્યભિચારી; lewd, licentious: આછે, (સ્ત્રી) રંડીબાજપાગું; lewdness. રંદો, (૫) લાકડાની સપાટીને ધીમે ધીમે છોલીને સમતલ કે લીસું કરવાનું સુતારી એજાર; a carpenter's tool for smoothing wooden surfaces. રંધવારી, (સ્ત્રી) જુઓ રસોઇયણ.
ધો, (પુ) જુઓ રદો. ૨, (ન.) કાણું, છિદ્ર; a hole, an aperture, a small opening: (?)
ખામી, દેવ; a defect, a shortcoming, રંભા, (સ્ત્રી) એ નામની એક અસ;
a celestial damsel so-named: (૨) સુંદર સ્ત્રી; a beautiful woman: (૩) કેળ; a plantain trees –ફળ,
(1.) sy; a plantain. રાઈ, (સ્ત્રી) એક પ્રકારનો છોડ જેનાં બી
મસાલા કે ઔષધ તરીકે વપરાય છે; a ૨૦ ગુજરાતી-ગુજરાતી અંગ્રેજી
mustard plant: (૨) એનું બી; musરાઈ (સ્ત્રી) જુઓ રાવતી. [tard (seed). રાઉત, (૫) બહાદુર કે વીરપુરુષ; a
brave or chivalrous man. રાક્ષસ, (!) દેત્ય, દાનવ, અસુર; a monster, a demon, a devil: (2) આસુરી પ્રકૃતિને માણસ; a devilish or monstrous man: રાક્ષસી, વિ) 241342, devilish, monstrous: (?) પ્રચંડ; huge, monstrous: (૩) દૂર, બિહામણું; cruel, terrible: (૪) રાક્ષસનું કે એને લગતું; of or pertaining to a monster: (સ્ત્રી) સ્ત્રી રાક્ષસ; a female
monster: (૧) કૂતરિયો દાંત; a canine રાખ, (સ્ત્રી) ભસ્મ, રાખોડી; ashes. {tooth. રાખડી, (સ્ત્રી) દુર્ભાગ્યથી બચવા કે કલ્યાણ
માટે કડબાંધવામાં આવતા દો: a thread to be tied round the arm with a view to protection agaist misfortune or for prosperity. રાખવું, (સ. ક્રિ) જે કે માલિકી હેવાં
2191971; to keep, to possess: (*) સાચવવું, રક્ષા કરવી, બચાવવું, પાળવું; to preserve, to guard, to save, to nourish, to maintain: (3) 2167 કરવું, બતાવવું, ધારણ કરે; to express, to sbow, to have, to possess: (*) ખરીદવું; to buy: (૫) સંગ્રહ કરવો, ભવિષ્યમાં ઉપયોગમાં લેવા સાચવી રાખવું; to hoard, to stock: (૬) રહેવા દેવું; to let remain: (૭) કામે લગાડવું, કર્મચારી તરીકે નીમવું; to employ, to engage, to appoint: (૮) સ્ત્રી કે પુરુષને વ્યભિચાર માટે રવાં કે નિભાવવાં; to keep or maintain a woman or man with a view to adultery: (૯) મૂકવું; to put. રાખોડિયુ, (વિ.) ભૂખરું, રાખ જેવા રંગનું
grey, having ashes-like colour. રાખોડી, (સ્ત્રી) ભસ્મ, ashes.
For Private and Personal Use Only