________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૪
મખાણ
રમવાની વસ્તુ; a toy, a plaything: (૨) વિનોટ્ટી માણસ; a jolly person. રમખાણુ, (ન.) આફત, હેનારત; trouble, destruction: (૨) હિંસક કજિયા; a violent strife: (૩) હિંસક તેાફાન; a riot. રમચી, (સ્ત્રી.) એક પ્રકારની લાલ માટી, સેનાગેરુ; a kind of red clay. રમજાન, (પુ.) હીજરી સનનો નવમે અને પવિત્ર માસ; the ninth and the holy month of the Hijri era. રમઝટ, (સ્ત્રી.) (નૃત્ય, વગેરે) પરાકાષ્ટા અને અતિશય ઝડપીંગ તે; (dancing, etc.) climax and highest tempo. રમઝમ, (સ્ત્રી.) નૂપુર, વગેરેનો તાલબદ્ધ અવાજ; rhythmic sound of the small balls of ankletsઃ (અ.) એવા અવાજથી. રમણ, યુ.) પ્રિય પુરુષ, પ્રેમી કાંત, a lover: (૨) પતિ; husband: (ન.) મનોરજત, આનżપ્રમેાદ; merry-making, entertainment, sport: (૩) સંવનન, ભાગવિલાસ; wooing, sexual pleasure. રમણઝારું, (ન.) માટીનુ જાડું બુઝારું;
a thick earthen lid or cover of a water-pot. રમણભમણ, (અ) ઢ ગધડા વિનાનું; disorderly: (૨) વેરણછેરણ; scattercd in a disorderly way. રમણા, રમણી, (સ્ત્રી ) સુંદર, આકર્ષીક સ્ત્રી; a beautiful and attractive woman: (૨) નારી, સ્ત્રી; a woman. રમણીક, રમણીય, (વિ.) સુ ંદર; આન ંદપ્રદ; beauniful, pleasing, delightful: (૨) આકર્ષક, મનોહર; fascinating, charm'ng: રમણીયતા, (સ્ત્રી.) સૌંદય, વગેરે; beauty, charrningness, etc. રમત, (સ્ત્રી.) ક્રીડા, ખેલ, મનોરજક પ્રવૃત્તિ; game, sport, entertaining activity or performance: (૨) આનંદપ્રમાદ, વિનોă; amusement: (૩) યુક્તિ, પેચ, વ્યૂહ; a trick, a stratagem: -ગમત, (સી.) ખેલ, ક્રીડા, વગેરે મનોરંજક પ્રવૃત્તિઓ;
i
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમેશ
games and sports, amusement: થાત, (સ્ત્રી.) સહેલ પ્રવૃત્તિ કે કામગીરી; an easy activity or undertaking: રમતારામ, (પુ.) રખડુ જીવન જીવનાર; a homeless wanderer.
રમતિયાળ, રમતીલું, (વિ.) આનંદી, વિનોદી; gay, joyful, playful, clownishઃ રમતુ, (વિ.) રમવુ’'નું વ.કૃ.: (૨) મુક્ત, બંધનરહિત; free, unrestricted, bondless: (૨) ઢીલું; loose: (૩) ખુલ્લુ', 'મેાકળ', તંગ કે ચપેચપ ન હોય એવુ'; loose, not tight. રમરમવુ, (અ. ક્રિ.) રણકારા થવા કે કરવા; to jingle, to tinkle: (૨) જીભ પર ચચરાઇ થવા કે કરા; to occur or produce a biting sensation on the tongue. [beat heavily. રસરમાવવુ, (સ. ક્રિ.) ખૂબ મારવું; to રમલ, (પુ.) પાસાના અંકોની ગણતરીથી ભવિષ્ય ભાખવાની વિદ્યા; the art of predicting by calculating the figures of dice.
For Private and Personal Use Only
રમવુ, (અ. ક્રિ.) ખેલવુ'; to play, ty sport: (૨) ઉપભેગ કરવા, માણવું; enjoy (૩) વિલાસ માણવે, ીડા કરવી; to enjoy sexual happiness: (૪) નાટક, વગેરેમાં ભૂમિકા ભજવવી; to play a role in a drama, etc.: (૫) લાડ કરવાં to fondle, to caress: (૬) ભટકવુ, લટાર મારવી; to wander, to stroll. રમા, (સ્ત્રી.) સુંદર સ્ત્રી; a beautiful woman: (૨) પત્ની; wife: (૩) લક્ષ્મીદેવી; Laxmi, he goddess of wealth: -કાંત,-નાથ,-પતિ,(પુ')ભગવાન શ્રી વિષ્ણુ. રમૂજ, (સ્ત્રી.) હસાવે એવાં ગમ્મત કે ખાખત; a humorous sport or affair: (૨) વિનોદ; humour, fun: (૩) મશ્કરી,jest: રમૂજી, (વિ.) વિનોદી, મશ્કરૢ; humorous, witty, clownish. રમેશ, (પુ.) જુ રમાકાંત