________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રતાં ધળ
રતાંધળું, (વિ.) રાત્રે આંધળું; night-blind. રતિ, (સ્ત્રી.) હેત, અનુરાગ; affection: (૨) આસક્તિ; strong affinity, fondness: (૩) આનંÛ; pleasure, joy: (૪) જાતીય સુખ, જાતીય સÀાગ; sexual pleasure, sexual intercourse: (૫) કામદેવની પત્ની; wife of Cupid. રતી, (સ્ત્રી.) ચેાખાના છ દાણા જેટલુ વજન; a measure of weight equal to six grains of rice: -પૂર, -ભાર, (વિ.) એટલા વજનનું: (૨) જરાક, a little. રતુંબડું, રતૂમડું, (વિ.) જરાક રાતું; slightly reddish.
૬૦૩
રત્ન, (ન ) અત્યંત કીમતી પથ્થર a highly precious stone, a gem: (૨) કાઈ વની ઉત્તમ વસ્તુ; the best thing of a class: (૩) અસાધારણ વસ્તુ કે વ્યક્તિ; an extraordinary thing or person. રત્નમાલા, રત્નમાળા, (સ્ક્રી.) રત્નાનાં હાર
કે માળા; a jewel-necklace. રત્નાકર, (પુ) રત્નાની ખાણુ તરીકે સમુદ્ર;
the sea as the mine of jewels. રથ, (પુ.) એક પ્રકારનુ ઘેાડાથી ખેંચાતુ સુંદર છત્રવાળું વાહન; a chariot: (૨) યુદ્ધભૂમિ પર વપરાતું એવુ વાહન; a war-chariot. ચ્યા, (સ્ત્રી.) રસ્તા, શેરી; a road, a street: (ર) મુખ્ય રસ્તા; a main-road. ર૬, (વિ.) નામજૂર, અમાન્ય, બાતલ કરેલું'; unaccepted, unrecognised, cancelled, annulld: (૨) બિનઅમલી; out of vogue: (૩) નકામુ; useless. રદન, (પુ.) દાંત; a tooth. રદિયો, (પુ.) વિરાધીનાં વિધાન કે દલીલનું ખંડન કરતા વળતા જવાખ; a rejcinder, a refutation.
રદ્દી, (વિ.) નકામુ ; uselessઃ (સ્ત્રી.) નકામા કાગળ, વગેરે; scrap papers, etc., useless remains
રન્નાદે, (સ્ત્રી.) સૂર્યની પત્ની; the sun's wife: (૨) લગ્ન, વગેરે પ્રસંગે દેવીનુ જવારા વાવીને સ્થાપન કરે છે તે; the goddess
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમકડું
symbolised by corn-grass during auspicious events such as marriages, etc. રપાટી, (સ્ત્રી.) પાટો, (પુ.) આંટા, ફેશ;
an errand, a walk or run for specific work: (ર) કંટાળાજનક મજલ; a tedious journey on foot: (૩) નકામી રખડપટ્ટી; useless wandering: (૪) ખૂબ શ્રમ કરાવી હેરાન કરવું તે; the act of troubling by excessive hard work.
પેટવુ, (સ. ક્ર.) જુએ તગડવુ. પેટી, (સ્ત્રી.) રપાટો, (પુ.) જુ પાટી, રફતે રફતે, (અ.) ધીમે ધીમે, થાડે થાડે;
slowly, by degrees.
રડું, (વિ.) નાસી છૂટેલુ, પલાયન થયેલું; absconded, secretly escaped or run away: -ચકર, (વિ.) ૨કું. રક્રૂ, (પુ.) તુણવાની ક્રિયા; darning: –ગર, (પુ.) એનો કારીગર; a darner. રફેદફે, (અ.) (વિ.) ઢગધડા વિના; in a disorde ly wayઃ (૨) પાયમાલ થાય એ રીતે; ruinously, destructively. રમ, (પુ.) પરમાત્મા, ઈશ્વર; the Almighty God.
રખડી, (સ્ત્રી.) બાસૂદી; a preparation of boiled thick milk-cream and sugar. રબર, (ન )એક પ્રકારના વૃક્ષના રસમાંથી બનતા, અનેક રીતે ઉપયેગી લવચીક પદાર્થ; rubber. રમામ, (ન.) એક પ્રકારનુ તતુાદ્ય; a kind of stringed musical instrument. આરી, (પુ.) ભરવાડ; a shepherd. રખી, (પુ.) જુએ રવી. રમ્બર, (ન.) જુએ રર. રમઝમક, (સ્ત્રી.) નૂપુરનો તાલબદ્ધ અવાજ થાય એવી રીતે ચાલવું કે નાચવું; walking or dancing with the rhythmic sounds of the small balls of anklets: (અ.) એવા અવાજ સાથે; with such sound.
રમકડુ, (ન.) બાળકનુ' મનોરંજન કરે એવી
For Private and Personal Use Only