________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યવન
the
H10124; a barbarian from Aryan point of view.
ય, (૫) ગુજરાતી મૂળાક્ષરનો છવીસમો
વ્યંજન; the twenty-sixth consonant of the Gujarati alphabet: (૨) ચાર અર્ધસ્વરોમાંનો એક; one of
the four semi-vowels. (confidence. યકીન, (પુ.) ભરોસે, વિશ્વાસ; trust, યકૃત, (ન) કલેજુ, કાળજું; the liver, યક્ષ, (૫) એક પ્રકારનો દેવ-ધનપતિ કુબેરને નોકર; a kind of god-a servant
of Kuber-the god of wealth. યક્ષ્મ, , (.) ક્ષયરોગ; tuber
culosis, consumption. યજન, (ન.) પૂજન; the act of wor- કે shipping: (૨) યજ્ઞ કરવો તે; the
performance of a sacrifice. યજમાન, (૫) યજ્ઞ કરનાર; a performer of a sacrifice: (૨) પુરોહિત, વગેરે પાસે ધાર્મિક વિધિઓ કરાવનાર, પરિણાગત કરનાર; a host: (૩) ઉત્તેજક, આશ્રયદાતા; a patron, યજવું, (સ. ક્રિ.) પૂજા કરવી; to worship
(૨) ચણ કરે; to perform a sacrifice. યજુર, યજુર્વેદ, (૫) ચાર વેદેમાંનો એક
one of the four Vedas. યજ્ઞ, (!) કલ્યાણ માટેની એક વિધિયુક્ત ક્રિયા; a ceremonial performance of a sacrifices (૨) લોકકલ્યાણ માટેનો આત્મભેગ; self-sacrifice for public welfare: (3) 4314517; benevolence. યજ્ઞોપવીત, (ન) જનોઈ; the sacred
thread worn by Brahmins and high caste Hindus. યતિ, યતી, (૫) સંન્યાસી, તપસ્વી; an ascetic. (૨) આત્મસંચમી પુરુષ; a
self-controlled man: (za?.) w'} 015401 Carih; a pause of a (poetic) metre or sentence. યતીમ, (ન.) અનાથ બાળક; an orphan child: -ખાનું, (ન.) અનાથાશ્રમ; an orphanage. યત્ન,(૫)પ્રયાસ; an effort, an attempt
(૨) શ્રમ, મહેનત; exertion, labour. યત્ર, (અ.) જ્યાં, whers તત્ર, (અ)
દરેક ઠેકાણે, જ્યાં ત્યાં; everywhere, યથા, (અ.) જે પ્રમાણે, જેવી રીતે; just
as, as, in a particular manner or mode: -થર, (વિ) વાસ્તવિક, સાચું, 249; real, true, right, correct: (અ) ખરી રીતે, વાસ્તવિક રીતે; really, correctly, truly:-થતા, સ્ત્રી.) વારતવિક્તા, સાચાપણું, ખરાપણું; reality, truth, correctness: -શક્તિ (અ.) શક્ય હોય ત્યાં સુધી પોતાની શક્તિ અનુસાર, so far as possibly, to the extent of one's power or capacity. યદા, (અ) જ્યારે; when. યદિ, (અ) જે; if યદ્યપિ, (અ) અગર જે, જો કે although,
even if, notwithstanding યમ, (૫) નિગ્રહ, આત્મસંયમ: restraint
of the senses, self-contr 1: (?) મૃત્યુન દેવ; the god of death. યમક, (૫) એક પ્રકારનો શબ્દાલંકાર; a kind of figure of speech: () 4174, 931-11 242;rhythm of a poem, etc. યમદૂત, (૫) ચમનો અનુચર: a ser
vant of the god of death. યમલ, નિ.) જોડકું; a couple, a pair. ચમી, (વિ) (૫) આત્મસંયમી; a self
controlled man. યવ, (૫) જવ; barley: (૨) શરીર પલ્લું જવના દાણા જેવું ચિહ્ન, a barley grainlike sign or mark on the body. યવન, (પુ.) (જૂનો અર્થ ગ્રીસનો રહેવાસી; a Greek: (૨) જુએ લેચ્છ.
For Private and Personal Use Only