________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભિખારું..
વ્રુત્તિત્રાળુ'; beggarly: (૨) ગરીબ, કંગાલ, દુ:ખી; poor, wretched, miserable: ઘેડા, જુઓ ભિખારવેડા, ભિખારું, (વે.) (ન.) જુઓ ભિખારી, ભિજાવવુ, (સ. ક્રિ.) ભિજાવું, (અ. ક્રિ.) જુએ ભીંજાવવુ, અને ભીંજાવુ. ભિડાવવુ,(સ.ક્રિ.) બાંધવું, કસવું; to bind, to fasten: (૨) બંધ કરવુ'; to shut up: (૩) ભેટવું, દબાવવું; to embrace, to clasp, to press: (૪) થાપ આપવી, મૂંઝવવું; to outwit, to nonplus, to perplex: (૫) ધમકાત્રg'; to rebuke severely, to threaten: (૬) ભંભેરવ to incite: (૭) વૈમનસ્ય કરાવવું; to create bitterness or enmity: (૮) ફસાવીને પડમાં લેવું; to grip by fascinating.
૫૪૯
F
ભિડાવું, (અ. ક્રિ.) પકડ કે ભીડમાં આવવું; to be gripped or pressed closely: () સાકુ'; to be fascinated or entangled: (૩) મૂંઝવણમાં મૂકવું; to be perplexed or puzzled. ભિન્ન, (વિ.) જુદા પ્રકારનુ, અલગ; different, separate: (૨) નિરાળું, distinct: (૩)ભાંગેલુ',અલગ થયેલુ'; broken, separated: તા, (સ્ત્રી.) તફાવત, જુદાપણું; difference, dissimilarity: (૨) કુસ ંપ, કુમેળ; disunity, discord. ભિલ્લુ, (પુ`.) રમતગમતના સાથીદારઃ a playmate; a companion in games. ભિષક, ભિષગ, ભિષત્ર, (પુ.) વૈદ્ય; a physician or doctor. ભિસ્તી, (પુ.) પખાલી; a man who fetches water in a leather bag. લિંગ ુ, (ન.) જુ લીંગડું.... ભિડમાળ, ભિડિયાળ, (સ્ત્રી.) ગાણ, a sling (for shooting stones). ભીખ, (સ્ત્રી.) જુએ ભિક્ષા: -વુ, (સ. ક્રિ.) ચાચના કરવી, દીનભાવે માગવું; to beg, to entreat for alms: (અ. ક્રિ.) ભિખારી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીંગડું
થવું, ગરીબ કે કંગાળ બનવું; to become beggarly, to be reduced to poverty. ભીજવવું, (સ. ક્રિ.) જુએ ભીંજવવુ. ભીજવુ, (અ. ક્રિ.) જુએ ભીંજવુ. ભીડ, (સ્ત્રી.) ગરદી; crowdedness, a close crowd, a throng: (?) તંગી, ખેંચ; scarcity: (૩) દુ:ખ, ઉપાધિ; misery, trouble. ભીડવુ, (સ. ક્રિ.) ખાંધવું, કસવું; to bind, to fasten: (૨) બંધ કરવુ'; to shut up: (૩) ભેટવુ”, દેખાવવુ'; to embrace, to press: (૪) સંપકમાં લાવવું; to bring in contact: (૫) થાપ આપવી, મૂંઝાવવું; to outwit, to nonplus, to perplex: (અ. ક્ર.) ઝૂઝવું; to wrangle, to strive against. ભીડો, (પુ.) એક પ્રકારનું સુતારનું ખર; a kind of a carpenter's tool. ભીતર, (ન.) અંદરના ભાગ કે ખાજુ; an internal part or side: (૧) દ્વંય; the heart (અ.) અંદર; in, within. eilla, (zal.) eu, ; fear, fright, dread, terror. [ture. ભીનાશ, (સ્ત્રી.) ભેજ; wetness, moisભીનું, (વિ.) ભેજવાળું, ભીજાયેલું; wet, moist, soaked:(૨)જરા:કાળા વાનનુ'; slightly dark-skinned or complexioned. ભીમ, (વિ.) વિકરાળ, ભયંકર, horrible, terrible: (૨) દુ ચ; formidable (પુ'.) પાંચ પાંડવામાંને બીજો. [timidity ભીરુ,(વિ.)ડરપાક, બીકણ; timid:તા,(સ્ત્રી.) ભીરુ, (પુ.)જુએ ભિલ્લુ. ભીલ, (પુ.) એ નામની જંગલી જાતિને માણસ;
a man of a so-named Barbarian tribe: –ડી.(સ્ત્રી.) એ જાતિની સ્ત્રી, [fierce. ભીષણ, (વિ.) ભયંકર; terrible:(૨) ઝનૂની; ભીષ્મ, (વિ.) ભયંકર; terrible: (પુ.) પાંડવા તથા કૌરવાના પિતામહ. ભીંગડું, (ન.) કઠણ, જાડી, જડ ચામડી, hard, thick, dead skin,a scale: (૨) છેRs'; a husk.
For Private and Personal Use Only