________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદવાડ
પ૭૦
માધેલું
તા (સ્ત્રી) ધીમી ગતિ, સુસ્તી; slowness, dullness: (૨) નિષ્ક્રિયતા; inactivity: -બુદ્ધિ, -મતિ, (વિ.) (સ્ત્રી.) મૂઢ, મૂઢતા, stupid, stupidity. મંદવાડ, (પુ.) વ્યાધિ, બીમારી; a disease,
sickness, indisposition. મંદાકિની, (સ્ત્રી) ગંગા નદી; the river Ganges: (01) 24151431 Xt; the Milky way of the sky. મંદાક્રાન્તા, (પુ.) એક મંદ, મધુર છંદ, a
slow, melodious metre. મંદાગ્નિ, (પુ.) અપચે, પાચનશક્તિની ailerai; indigestion; weakness of digestive power. મંદિર, (ન.) ઘર, રહેઠાણ; a house, an abode: (2) 47414; a temnle, a place of worship (૩) કેળવણી કે વિદ્યાનું કેન્દ્ર, a centre of education or learning. મંદી, (સ્ત્રી) અછત, કમી; scarcity, want, shortage: (૨) વ્યાપારી ચીજવસ્તુઓની માગને અભાવ કે ઘટાડો; trade અંદુ, (વિ.) જુઓ મંદ. [depression. મં, (વિ.) (સૂર) ધીમો અને ગંભીર; (tune) slow and serious (પુ.) સંગીતના મુખ્ય સૂરોમાને એક; one of the main tunes મા, (અ.) નહિ, ના; not. [in music. મા, (સ્ત્રી) જનની, માતા; mother: (૨) દાદી; grandmother: માઈ, સ્ત્રી.) મા. માઈકાંગલુ, (વિ) નબળા બાંધાનું, નબળું, બાયલું; physically weak. weak, cowardly: (૨) જુઓ માવડિયું. માઈલ, (૫) ૧૭૬૦ વારના અંતરનું એક Freel H14; a British unit of distance of 1760 yards. માકડ (પુ.) માનવ હી ચૂસતું, બહુધા પથારી વગેરેમાં રહેતું એક પ્રકારનું જીવડું; a bug માકડિયું, (વિ.) માડવાળું buggy, infested with bugs: (ન.) માકડને પકડવાનું કાણુવાળું લાકડું; a log of wood with holes to trap bugs:
માકણ, (૫) માકડ; માકણિયું, (વિ.) માકડિયું. [ઉડતું જીવડું; a fly. માખ, માખી, (સ્ત્રી.) એક પ્રકારનું ઉપદ્રવી માખણ, (૧) દહીંનું સરવ, સાર, નવનીત,
butter, cream (૨) (લૌકિક) ખુશામત; (colloq) flattery: માખણિયુ, (વિ.) માખણ જેવું; buttery, butter-like (૨) ખુશામતિયું; flattering માગ, (પુ.) રસ્ત; a road, a way. (૨)
સ્થળ, જગા; a place: (૩) બેઠક, આસન; a seat: (૪) અવકાશ, મોકળાશ; space, room: (4) 34R; distance, gap. માગ, (સ્ત્રી)માગણી માંગ, ખપત; demand, want: (2) 443121; consumptioni, using up: (3) surig; demanding a debt –ણું(૫) ભિખારી; a beggar. -ણિયાત, (વિ.) ભિખારી; beggarly, means –ણી, (સ્ત્રી) માગવાને પ્રસ્તાવ, માગવું તે; a proposal for demand, a demanding (૨) જુએ માગ: –ણુ, (ન) જુઓ માગણીઃ (૨) લેણું, હક; a
debt due from, a claim. માગધ, (પુ.) જુઓ વહીવંચો. માગધી, (વિ.) મગધ દેશનું; of or pertaining to Magadha: (all.) મગધની પ્રાચીન પ્રાકૃત ભાષા; the ancient Prakrut language of Magadha. માગવું, (સ. ક્રિ) આપવા માટે કહેવું કે
241870 spell; to ask for, to request to give: (૧) ઉઘરાણી કરવી; to ask to return a borrowed thing, money, માગશર, (પુ.) જુઆ માગશીષ. [etc. માગુ, (ન) માગણી, વેવિશાળ માટેનો 47014; a demanding, a proposal for betrothal. માઇ, (૫) માહ માસ, વિક્રમ સંવતને ચોથે 4124; the Magh, the fourth month of the Vikram Samvat year. માધેલ, (વિ) મા-માતાનું અતિશય ચાહક; too much loving or attached to mother.
For Private and Personal Use Only