Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 573
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહેાઢ્યા મહોલ્લો, (પુ.) શેરી; a s reet or lane: (૨) લત્તો; a locality. મળ, (પુ.) મેલ, કચરા, ગ ંદવાડ; dirt, filth: (૨) વિષ્ટા; excretion. મળતર, (ન.) મહેનતાણું; remuneration: (ર) લાભ, નફા, આવક; gain, profit, income. [affable. મળતાવડું, (વિ.) મિલનસાર; social, મળતિયું, (વિ.) સાથી, સહુકા કરી; associating, co-working. મળવુ, (અ. ક્રિ.) મુલાકાત કે સ ંગમ થયાં; to meet: (૨) જોડાવુ', ભળવુ'; to join, to mix or mingle with: (૩) ભેગું કે એકઠું' થવુ'; to come together, to assemble: (૪) સંપ થક્વેt; to be united: (૫) સરખુ કે સમાન હેવુ'; to be similar or equal: (૬) એકરાગ કૅ મેળ હાવાં; to be harmonised or accorded: (૭) લાભ કે પ્રાપ્તિ થવાં; to gain, to come into possession: (૮) જડવું; to find: (૯) સંમત થવું; to agree with: (૧૦) ષ્ટિગેાચર થવું; મળી આવવુ'; to be seen, to come to view, to be found. સળસૐ, (ન.) પરાžિ'; the dawy. મળી, (સ્ક્રી.) ઊજેલા તેલ કે ચીકણા પદાર્થીને મેલ; dirt cf lubricants such as oil, etc. [મણકા; vertebrae. મકાડા, (પુ. બ. વ.) કરોડના અકોડા કે સકાડો, (પુ.) કીડી જેવું એક કાળું જંતુ; a kind of black ant. મગરા, (પુ.) મેટી ટેકરી, ડુંગા; a big hill, a small mountain. સરંગલ, (વિ.) શુકનવ ંતુ, કલ્યાણકારક, શુભ; auspicious, propitious: (પુ.) મંગલ ગ્રહ: the planet Mars: (૨) મંગળવાર; Tuesday: (૩) કલ્યાણ, આબાદી, શુભ વસ્તુ કે ખાખત; propitious– ness, prosperity, an auspicious thing or affair: (૪) શુભ કે કલ્યાણકારક પ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only મચ ગીત; an auspicious or propitious song: (૫) સાહિત્યકૃતિના આરંભની સ્તુતિ; an inaugural prayer or hymn of a literary work: -કારી, “કારક, (વિ.) જુઆ મગલ. મગલાચરણ, (ન.) શુભ પ્રારંભ; an auspicious beginning: (૨) શુભ પ્રસંગ કે સાહિત્યકૃતિના આરંભનાં સ્તુતિ કે ક્રિયા; prayer, hymn or rites performed at the inaugural of an auspicious event or a literary work. મગળ, મગળકારક, મ’ગળકારી, (વિ.) (પુ.) જુએ. મગલ. મંગળફેરા, (પું. ખ, વ.) લગ્નવિધિના અંતમાં વરકન્યા ચેરી ફરતાં ચાર ફેરા ફરે છે તે; the bride and bridegroom's moving round the marriage platform at the end of the marriage ceremony મગળમય, (વિ.) જુએ મ’ગલકારી. મગળમતિ, મગલમૂત્તિ, (સ્રી.) કલ્યાણકારક દેવ કે દેવીની મૂર્તિ; an idol of a propitious god or goddess: (૨) ભગવાન ગણેશ; Lord Ganesh. મગળવાર,(પુ.) એ નામને વાર; Tuesday, મગળસૂત્ર, (ન.) વર તરફથી કન્યાને અપાતું સૌભાગ્યસૂચક ઘરેણું; a necklac-like ornament usually presented by the bridegroom to the bride as a symbol of a happy married life: (૨) એક પ્રકારનુ સ્ત્રીઓ માટેનું ગળાનુ ધણું; a necklace-like ornament for women. [Durga. માઁગળા, (સ્ત્રી.) દેવી દુર્ગા; the goddess મગળાચરણ, (ત.) શુભ કામના આરભમાં દેવનું આહ્વાન કરવુ' તે: invocation of a divine being at the beginning of an auspicious work. માઁગાવવુ', (સ. ક્રિ.) લાવવા કે પહેાંચતું કરવા વરદ્દી આપવી, to ask, request or order to supply. સચ, મંચક, (પુ.) પલંગ; a big grand

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822