________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહેાઢ્યા
મહોલ્લો, (પુ.) શેરી; a s reet or lane: (૨) લત્તો; a locality. મળ, (પુ.) મેલ, કચરા, ગ ંદવાડ; dirt, filth: (૨) વિષ્ટા; excretion. મળતર, (ન.) મહેનતાણું; remuneration: (ર) લાભ, નફા, આવક; gain, profit, income. [affable. મળતાવડું, (વિ.) મિલનસાર; social, મળતિયું, (વિ.) સાથી, સહુકા કરી; associating, co-working. મળવુ, (અ. ક્રિ.) મુલાકાત કે સ ંગમ થયાં; to meet: (૨) જોડાવુ', ભળવુ'; to join, to mix or mingle with: (૩) ભેગું કે એકઠું' થવુ'; to come together, to assemble: (૪) સંપ થક્વેt; to be united: (૫) સરખુ કે સમાન હેવુ'; to be similar or equal: (૬) એકરાગ કૅ મેળ હાવાં; to be harmonised or accorded: (૭) લાભ કે પ્રાપ્તિ થવાં; to gain, to come into possession: (૮) જડવું; to find: (૯) સંમત થવું; to agree with: (૧૦) ષ્ટિગેાચર થવું; મળી આવવુ'; to be seen, to come to view, to be found. સળસૐ, (ન.) પરાžિ'; the dawy. મળી, (સ્ક્રી.) ઊજેલા તેલ કે ચીકણા પદાર્થીને મેલ; dirt cf lubricants such as oil, etc. [મણકા; vertebrae. મકાડા, (પુ. બ. વ.) કરોડના અકોડા કે સકાડો, (પુ.) કીડી જેવું એક કાળું જંતુ;
a kind of black ant. મગરા, (પુ.) મેટી ટેકરી, ડુંગા; a big hill, a small mountain. સરંગલ, (વિ.) શુકનવ ંતુ, કલ્યાણકારક, શુભ; auspicious, propitious: (પુ.) મંગલ ગ્રહ: the planet Mars: (૨) મંગળવાર; Tuesday: (૩) કલ્યાણ, આબાદી, શુભ વસ્તુ કે ખાખત; propitious– ness, prosperity, an auspicious thing or affair: (૪) શુભ કે કલ્યાણકારક
પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
મચ
ગીત; an auspicious or propitious song: (૫) સાહિત્યકૃતિના આરંભની સ્તુતિ; an inaugural prayer or hymn of a literary work: -કારી, “કારક, (વિ.) જુઆ મગલ. મગલાચરણ, (ન.) શુભ પ્રારંભ; an auspicious beginning: (૨) શુભ પ્રસંગ કે સાહિત્યકૃતિના આરંભનાં સ્તુતિ કે ક્રિયા; prayer, hymn or rites performed at the inaugural of an auspicious event or a literary work. મગળ, મગળકારક, મ’ગળકારી, (વિ.) (પુ.) જુએ. મગલ. મંગળફેરા, (પું. ખ, વ.) લગ્નવિધિના અંતમાં વરકન્યા ચેરી ફરતાં ચાર ફેરા ફરે છે તે; the bride and bridegroom's moving round the marriage platform at the end of the marriage ceremony મગળમય, (વિ.) જુએ મ’ગલકારી. મગળમતિ, મગલમૂત્તિ, (સ્રી.) કલ્યાણકારક દેવ કે દેવીની મૂર્તિ; an idol of a propitious god or goddess: (૨) ભગવાન ગણેશ; Lord Ganesh. મગળવાર,(પુ.) એ નામને વાર; Tuesday, મગળસૂત્ર, (ન.) વર તરફથી કન્યાને અપાતું સૌભાગ્યસૂચક ઘરેણું; a necklac-like ornament usually presented by the bridegroom to the bride as a symbol of a happy married life: (૨) એક પ્રકારનુ સ્ત્રીઓ માટેનું ગળાનુ ધણું; a necklace-like ornament for women. [Durga. માઁગળા, (સ્ત્રી.) દેવી દુર્ગા; the goddess મગળાચરણ, (ત.) શુભ કામના આરભમાં દેવનું આહ્વાન કરવુ' તે: invocation of a divine being at the beginning of an auspicious work. માઁગાવવુ', (સ. ક્રિ.) લાવવા કે પહેાંચતું કરવા વરદ્દી આપવી, to ask, request or order to supply. સચ, મંચક, (પુ.) પલંગ; a big grand