________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહીં
૫૬૭
મહાલાત
મહીં, (અ) અંદર, માં; in, within: -મહીં, (અ.) વચ્ચે વચ્ચે, કોઈ કોઈ વાર; during the course of, sometimes. મહુડી, (સ્ત્રી.) મહુડો, (પુ.) એક પ્રકારનું ઝાડે જેના ફળમાંથી શરાબ બને છે; a kind of tree, the fruits of which are used in manufacturing wine: (૨) શરાબ; wine: મહુડું, ન.) મહુડાનું ફળ. મહુરત, (ન.) જુએ મુહર્તા મહુવર, (સ્ત્રી) મદારીની વાંસળી; asnake
charmer's flute. મહેક, (સ્ત્રી) સુગંધ, ગંધ, fragrance, perfume, smell: –વું, (અ. ક્રિ) ગંધ ફેલાવવી, ફરવું; to smell, to emit fragrance: મહેકાટ, (પુ.) મહેક. મહેચ્છા, (સ્ત્રી) ઉન્નત કે મોટી ઈચ્છ, H67714iH; a lofty great desire, an ambition. [મહેણાં, જુઓ મહેણું. મહેણાંકૂણાં, મહેણુટોણું, (ન. બ. વ.) મહેણુ, (ન.) કટાયુક્ત વેધક શબ્દ કે વિધાન, મર્મવચન; a taunt, a satire. મહેતર, (૫) ભંગી; a scavenger, a street-sweeper: -ણ, મહેતરાણી, (સ્ત્રી.) ભંગીની પત્ની કે સ્ત્રી-ભંગી. મહેતલ, (સ્ત્રી) મુદત, સમય; a time limit,
a fixed date or time, a period. મહેતાગીરી, (સ્ત્રી) મહેતાનાં પદ, ફરજ કે કામગીરી; the office and duties or
functions of a clerk or a teacher. મહેતાબ, (૫) ચંદ્ર; the moon. મહેતી, (સ્ત્રી) મહેતાની પત્ની; the wife of a clerk or a teacher: (?) Caleft; a school-mistress. મહેતો, (પુ.) કારકુન; a clerk: (૨).
74174131234; an accountant: (3) શિક્ષક; a teacher. મહેનત, (સ્ત્રી.) રચનાત્મક પ્રવૃત્તિ; constructive activity or work: (2) 4444; labour, mental or manual work: મહેનતાણું (ન.) શ્રમનું વળતર, પગાર;
remuneration for labour; wages, salary: મહેનતુ, (વિ) ઉદ્યમી; industrinus, diligent. [Seren; a feast. મહેફિલ, (સ્ત્રી) જુઓ મિજલસ: (૨) મહેબબ, (વિ) વહાલું, પ્રિયdear,beloved. મહેમાન, (૫)પરણે, અતિથિ; a guest, a casual visitor:-ગીરી -દારી-ગતિ (સ્ત્રી) પરણાગતિ, આતિથ્ય સત્કાર; hospitality. મહેર, (સ્ત્રી.) કૃપા; favour, grace. (૨) અનુકંપા દયા; compassion, pity: આન, (વિ.) કૃપાળુ, દયાળુ; gracious, merciful, kind. –આની, (સ્ત્રી) મહેર. મહેરામણ, (૫) મહાસાગર, સમુદ્ર; an મહેરે, (૫) જુઓ ભોઈ. [ocean,a sea. મહેલ, (૫) મહેલાત, (સ્ત્રી.) પ્રસાદ, રહેઠાણ
માટેની ભવ્ય ઈમારતya palace,a mansion મહેલો, (પું) જુઓ મહોલ્લો , મહેસલ, (સ્ત્રી.) ખેડાણ જમીન પર કર;
tax on farm-land; revenue: (?) દાણ, જકાત; excise: (૩) કરવેરા દ્વારા થતી આવક; taxation or revenue income: (૪) રાજ્યની કુલ આવક; total income of a state: મહેસૂલી, (વિ.)
મહેસૂલનું કે એને લગતું; revenue. મહોદય,(પુ.) જુઓ મહાનુભાવ, મહામાં. મહોબત (સ્ત્રી)પ્રેમ, ચાર; love, affection: (૨) ગાઢ મૈત્રી; intimate friendship. મહોર, (સ્ત્રી.) ગીની, એક પ્રકારને સેનાને સિક્કો; a guinea, a kind of gold coins (૨) સિક્કો; a cin: (૩) અધિકૃત છાપ; a seal: -દાર, (સ્ત્રી) બેગમ; a Muslim queen: (?) Yell; a wife. મહોરુ, (૧) શેતરંજની રમતનું સોગઠું; anyone of the pieces in the game of chess, a chessman. મહોરો, (૫) સાપના તાળવાની અંદરનો 24°31517 4E14"; an egg-shaped substance found in a serpent's palate: (?) 27149a; polishing. મહોલાત, (સ્ત્રી) જુઓ મહેલ, મહેલાત.
For Private and Personal Use Only