________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ્રષ્ટાચાર
મગતરું
ભ્રષ્ટાચાર, (૫) દુરાચાર, દુષ્ટતા; immorality, wickedness. (૨) અપવિત્રતા,
અશુદ્ધિ; pollution. ભ્રંશ, ભેંસ, (૫) અધ:પતન; de
generation, a falling down. ભાત, ભ્રાતા, (મું) ભાઈ, a brother. ભ્રાતૃત્વ, (ન.) ભ્રાતા,(સ્ત્રી) ભાતૃભાવ, () ભાઈચારે; brotherhood. ભ્રામક (વિ.) ભ્રમિત કરે એવું, છેતરામણું;
deluding, deceptive. ભ્રાંત, (વિ) જુઓ મિત. ભ્રાંતિ, (મી.) ભ્રમ; illusion (૨) ટે
ખ્યાલ; a wrong notion (૩) શંકા, સંદેહ, doubt, suspicion -કારક, (વિ.) જુઓ ભ્રામક. શ્રેણ, (પુ.) અવિકસિત ગર્ભ; an undeveloned embryo:-હત્યા. (સ્ત્રી.) ગર્ભ. હત્યાનું મહાપાપ; the great sin of destroying an undeveloped embryo.
ભગ, (૫) ભવો ચડાવવો તે; the raising of the eye-brows, a frown.
મબરે, (૫) નામાંક્તિ કે ધાર્મિક મુસલમાનની ભવ્ય કબર; a grand tomb of a renowned or religious Muslim, મકર, (પુ) જુએ મગર અને મગરમચ્છર (૨)જુઓ મકરરાશિ. [the God of love. મકરકેતુ, મકરધ્વજ, પું) કામદેવ; Cupid, મકરરાશિ, (સ્ત્રી) ખગોળ અને જતિઃશાસ્ત્રની દશમી રાશિ; the tenth sign of the Zodiac; the Capricorn. મકરસંક્રાંતિ, (સ્ત્રી) સૂર્ય મકરરાશિમાં wall; the sun's transit into the Capricorn? (૨) એ દિવસ અને એને Sc419; that day and its festival: (3) SHR1L; the winter solstice. મકરંદ, (૫) ફૂલનું મધ; honey of a flower:(૨)જુએ ભ્રમર:(૩)જુઓ કેફિલ. મકસદ, (સ્ત્રી) હેતુ, ધ્યેય; purpose; aim (૨) અર્થે; meaning of corn, maize. મકાઈ, (સ્ત્રી) એક પ્રકારનું અનાજ; a kind મકાન, (ન) ઘર, રહેઠાણ, ઈમારત;a house મકેડી, મકેડ, જુઓ મેકેડી. મકકમ, વિ.) સ્થિર, &; stable, firm; fixed: તા, (સ્ત્રી)ઢતા. [મધમાખો; a bee. મક્ષિકા, મક્ષીકા, (સ્ત્રી.) માખી; a fly: (૨) મખ, (૬) યજ્ઞ; a ritual sacrifice. મખમલ, (ન.) એક પ્રકારનું કીમતી રેશમી
$143; velvet. (an excuse. મખાંતર, (ન) મિષ, બહાનું; a pretext, મખીચૂસ, (વિ.) અતિશય કંજૂસ; extre
mely miserly. [of pulse. મગ, (૫) એક પ્રકારનું કાળ; a kind મગ, (પુ.) માર્ગ; a way, a passages (સ્ત્રી) બાજુ; a side: (અ) તરફ
Mly; at, towards. મગજ, (૫) ફળ વ.નાં ગર્ભ, મા કે બીજ;
pulp, marrow, kernel: (ન.)જુઓ ભેજુ. મગજ, (પુ.) એક પ્રકારની ચણાના લોટની
71818; a kind of sweetmeat made of મગજ, (સ્ત્રી) જુઓ મુગઇ. [gram-four. મગતરું, (ન.) મચ્છર; a mosquito (૨) તુચ્છ માણસ; an insignificant person.
જ
મ, (૫) ગુજરાતી મૂળાક્ષરોને પચીસમો વ્યંજન; the twenty-fifth consonant of the Gujarati alphabet: (?) શાસ્ત્રીય સંગીતને ચોથો સૂર; the fourth tune or note of classical music. મક (વિ.) નહિ, ના, મા, no, not. મઉ, (વિ.) ભૂખે મરતું; starving. (૨) કંગાલ; wretched: (૩) કંજૂસ; miserly (૪) પોયું; soft, tender: (પુ) ભૂખે મરતા અને દુ:ખી લેકે; starving and miserable people. મકદૂર, (સ્ત્રી) જુઓ મગદૂર. મકનું, (વિ.) ઉન્મત્ત; highly excited, intoxicated: (2) 471; gay and selfsatisfied: (3) H el; self-willed.
For Private and Personal Use Only