________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદાલ
૫૫૯
મથોટી
મડદાલ, વિ.) જુઓ મુડદાલ. મડદુ, (ન.) જુઓ મુડદુ. મડાગાંઠ, (સ્ત્રી.) છૂટે નહિ એવી ગૂંચવણભરી ગાંઠ; an intricate knot incapable of being resolved: (૨) સમાધાન ન થઈ શકે એવી પરિસ્થિતિ; a deadlock. મહુ, (4) જુઓ મુડદુ. મઢવું, (સ. ક્રિ) કોતરીને આલેખન કરવું; to depict by carving: (૨) બધી બાજુએથી જડી દેવું; to cover over on all sides, to frame. મઢી, મહૂડી, મહૂલી, (સ્ત્રી) સુંદર ઝૂંપડી,
slea; a fine hut or cottage. મણું, (પુ.) વજનનું ચાળીસ શેરનું માપ; a measure of weight equal to forty sheers. મણકે,(કું.)માળા વગેરેનો પરવવાને દાણા: abead:(૨) જુઓ અંકેડો.[deficiency. મણ, (સ્ત્રી.) ખામી, ઊણપ; want, defect, મણિ, (૫) રત્ન; a gem, a precious stone:-ધર,(પુ) ફેણ પર મણિવાળો સાપ; a serpent with a gem on its hood. મણિયાર, (પુ.) બંગડીઓ બનાવવાનો ધંધો કરનાર; a professional banglemaker: મણિયારું, (ન.) મણિયાર ધંધ.
a maund. મણિયુ, (વિ.) મણ વજનનું; weighing મણિયો, મણકે,(૫) મણીપુ (ન) મણું વજનનું માપ કે કાટલું; a measure or unit of weight equal to a maund. મત, (સ્ત્રી) જુઓ મતિ. મત, (અ.) નહિ, મા; no, not. મત, (૫) મંતવ્ય, અભિપ્રાય; an opinion, a view-point: (?) (92117; a thought: (૩) સંમતિ; accord, consent. (૪) સંપ્રદાય; a cult or creed: (૫) મમત, હઠ; insistence, obstinacy: (૬) સિદ્ધાંત; a doctrine: (૭) ચૂંટણી માટેની પસંદગી દર્શાવતો અભિપ્રાય; a vote:-હાર, (4.) a person entitled to vote,
a voter: -પત્ર, (પુ) (ન) a voting paper: -ભેદ, (૫) અભિપ્રાયની ભિન્નતા; difference of opinion -મતાંતર, (પુ.) (ન) મતભેદ (૨) જુદાં જુદાં મંત; different opinions. મતલબ,(સ્ત્રી)આશય, હેત; purpose, motive, design, object: (૨) અર્થ, તાત્પર્ય; meaning, purport, substance. મતલબિયુ,મતલબી,(વિ.)સ્વાથી;selfish. મતવાલ, (વિ.) આનંદી, ઉત્સાહી; gay, spirited: (૨) રોચક, આકર્ષક: pleasant, attractive: (૩) મદમસ્ત, ચકચૂર excited and gay, intoxicated. મતા, (સ્ત્રી) દોલત, મિરાત; wealth,
property: (2) 444; value, worth. મતાધિકાર, (૫) મત આપવાનો અધિકાર; the right to vote, franchise. મતિ, (સ્ત્રી) બુદ્ધિ; sense, intellect (૨) છા, વૃત્તિ: desire, inclination (3) dd; object, motive મતિયું, મતીલુ, (વિ.) હઠાગ્રહી, જક્કી;
obstinate, dogmatic. મતુ, (ન.) અધિકૃત સહી; an authen
tic signature. જુઓ મદમસ્ત. મત્ત, (વિ) ચકચૂર; intoxicated. (૨) મત્સર, (૫) મિથ્યાભિમાન; vain pride | (૨) ઈર્ષા, અદેખાઈ, envy, jealousy. મસ્ય, (ન) માછલું; a fish. મથક, (ન) કેંદ્ર, મુખ્ય સ્થળ; the centre, મથન,(ન.)જુઓ મંથન. [headquarters, મથવું, (સ. કિ.) વલોવવું; to churn (૨) ચર્ચા કરવી; to discuss (અ. ક્રિ.) પરિશ્રમ spal; to work or labour hard. મથામણ, (સ્ત્રી.) જુએ મંથનઃ (૨) પરિશ્રમ: hard work: (૩) સતત પ્રયાસ $291 2; non-stop striving. મથાળું, (ન.) ટોચ; a top, a summit (૨) લખાણ, વ.નું શીર્ષક; a heading. મોટી, (સ્ત્રી) પશુના શિંગડાનું મૂળ અથવા એ ભાગ; the root of a beast's horn
For Private and Personal Use Only