________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મજમુ
પપ૮
મઠો
મજમ, મજન્મ, (વિ.) મજિયારું; part- nered, shared: -દાર, (૫) જિલ્લાનો હિસાબી અધિકારી; a district accountant or auditor: (૨)ભાગીદાર; a partnerમજરે, (અ) સપ્ટે, પેટે, ને બદલે; on
account of, in lieu of, instead of. મજરે, (પુ) જુઓ મુજારે. મજલ, (સ્ત્રી) પગપાળા પ્રવાસ; a travel by foot (ર) એક દિવસના પગપાળા પ્રવાસ જેટલું અંતર; a distance covered by foot in a day: (૩) પ્રવાસીને મુકામ, મંજિલ; destination. મજલિસ, (સ્ત્રી) જુઓ મિજલસ. મજલો, (૫) મેડ, માળ; a storey. મજહબ, (પુ.) ધર્મ religion, faith (૨) સંપ્રદાય, પંથ; a cult or creed: મજહી , (વિ) ધર્મ કે પંથને લગતું. મજા, (સ્ત્રી) આનંદ, ઉપભેગ; pleasure, 1
delight,enjoyment:() (asya; zest, મજાક, (સ્ત્રી) મશ્કરી; a jest. [relish. મજાગરું, (ન.) જુઓ મિજાગરું. મજાનું, (વિ.) આનંદપ્રદ; pleasant (૨)
આકર્ષક રોચક, સુંદર; attractive, palaમજાલ, (સ્ત્રી) જુઓ મગદૂર [table, fine. મજિયા, (વિ) સંયુક્ત માલિકીનું, સહિયારે; jointly owned, partnered: (ન.) ભાગીદારી; partnership:
મજિયારે, (પુ.) ભાગીદારી. મજીઠ, (સ્ત્રી) ઔષધ તરીકે ઉપયોગી એક
પ્રકારની વનસ્પતિ; a kind of herb. અજર, (૫) શ્રમજીવી; a labourer:ણું, (સ્ત્રી) a female labourer: મજૂરી, (સ્ત્રી) શ્રમ, વેઠ; labour, crudgery (૨) શ્રમનું મહેનતાણું: remuneration or wages for labour. મજૂસ, (સ્ત્રી) લાકડાની મોટી પેટી; a big wooden box or chest. મજેદાર, મજનું, (વિ) જુઓ મજાનુ. મજ્જન, (ન.) ડૂબકી; an immersion, a dip: (?) Mid; a bath.
મજજા, (સ્ત્રી) હાડકાની અંદરનાં સર્વ કે
મા; the marrow of a bone: (૨) વનસ્પતિ કે ફળનું સરવ; the path of a plant or fruit. મઝધાર, (સ્ત્રી) પ્રવાહને મધ્યભાગ, the middle of a flow or stream. મઝલું, (વિ.) મધ્યભાગનું, વચલું; middle. મઝા, મઝાનું, જુઓ મજા, મજાનું. મદાર, મન, જુઓ મજેદાર, મજેનું. મટક, (સ્ત્રી) જુઓ મટકો. મટકાવવુ, (સ. કિ.) જુઓ ટમટાવવું. મટ, (ન) આંખને પલકારે; a wink, a twinkle. [earthen pot or pail. મટકું, (ન.) મટકી, (સ્ત્રી.) માટલું; an મટકે, (૫) જુએ મચકે. મટમટાવવું, (સ. ક્રિ) આંખના પલકારા 741741; to wink, to twinkle. મટવું, (અ. કિ.) દૂર થવું, થી મુક્ત થવું; to be removed, to be relieved from: (૨) રોગ કે દોષમુક્ત થવું, to be મટકી, (સ્ત્રી.) જૂઓ મટક, મટકી. [cured. મટોડી, (સ્ત્રી) માટી; earth, clay: મરોડ, (ન) માટી: (૨) ચરે; dust, rubbish.
(of pulse. મક, (૫) એક પ્રકારનું કઠોળ; a kind મઠ, (પુ.) સંતને આશ્રમ; a monastery: (૨) વિદ્યાધામ; a centre of learning. મઠારવું, (સ. કિ.) મરામત કરીને સુંદર 341512 2H1401; to repair and shape well: (2) Leg; to knead: (3) સમતલ કરવું; to level: (૪) ટી પવું; to strike, to beat: (૫) રંદાથી સુંવાળું કરવું; to smooth with a lather (૬) લિજજતથી ખાવું; to eat jest fully. મઠિયો, (૫) એક પ્રકારનું 3: a kind of મરવું,(સ. કિ.)એ મંડારવું. [cotton. મઠો, (પુ.) એક પ્રકારની ઘાટા દહીંની મસાલાયુક્ત લિજજતદાર વાની a kind of spiced and zestful article of food made of thick curds.
For Private and Personal Use Only