________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભે
૫૫૫
ભ્રષ્ટ
ભૂપે, (વિ.) (૫) જુઓ ભેટ. ભામ, (પુ) જુઓ ભૌમ. ભોમ, (સ્ત્રી.) ભૂમિ; the earth, land:
-કા, (સ્ત્રી) ભૂમિ ભામવાર, (૫) મંગળવાર; Tuesday. ભાગિયું, (વિ.) જાણકાર; in the know of, familiar with. ભામિ, (પુ.) જાણકાર માણસ; a man in the know of or familiar with: (૨) માર્ગદર્શકa guide. ભોર,(૫) સ્ત્રી.)પરોઢિયું અથવા એનો આ છે
પ્રકાશ; the dawn or its twilight. ભોર, (૫) ઘાસથી સંપૂર્ણ રીતે ભરેલું ગાડું a cart fully loaded with grass: (૨) ગાડું સંપૂર્ણ રીતે ભરાય એટલે જથ્થો; a quantity equal to that of a fully loaded cart. [serpent. ભોરિંગ, (૫) મેટો સાપ, નાગ; a big ભોલ, (વિ) પિલું અને ફૂલેલું; hollow and swelled up. ભોલુ, (પુ) વાંદરે; a monkey. ભોળપ, (સ્ત્રી) ભોળપણ, (ન.) ભેળાપણું, નિખાલસતા; simple-heartedness, frankness. ભોળવવું, (સ. ક્રિ) ભરમાવવું, ભ્રમમાં નાખીને છેતરવું; to elude and cheat; to lead astray, to beguile. ભોળાઈ (સી.) જુએ ભોળપ. ભોળાનાથ, પુ.) ભગવાન શંકર; Lord ભોળિયું, (વિ.) જુઓ ભોળુ. Shiva. ભોળું, (વિ.) નિષ્કપટ, નિખાલસ, સરલgezil; guileless, frank, simplehearted: –ભટ, (વિ.) તદ્દન ભોળું. ભોં, (સ્ત્રી) જુઓ ભોંય. ભોંક, (સ્ત્રી) ભેંકવું તે; a thrusting or piercing(૨) કાણું, ;િ a hole: (૩) aisalm 24348; the effect of a thrusting? -, (સ. ક્રિ) ઘાંચવું; to thrust, to pierce: (૨) કાણું પાડવું; to bore. ભોંઠપ, ભો૫, (સ્ત્રી.) પ્રતિષ્ઠાહાનિ કે નિષ્ફળતાથી થતો રંજ, શરમ; શરમિંદાપણું;
the feeling of coyness caused by disgrace or failure, coyness, the state of being crestfallen. ભોડું, ભોઉં, (વિ.) પ્રતિષ્ટાહાનિ કે નિષ્ફળ - તાથી શરમિડું; crestfallen, ashamed because of disgrace or failure. ભોંય, (સ્ત્રી.) જમીન; land, ground: (૨) તળિયું; a bottom: (૩) સપાટ; a surface: (૪) રૂઝ આવ્યા પછીની નવી 241451; new skin formed after healing-તળિયું, (ન.) ઇમારતને પાયાને તદ્દન નીચેનો ભાગ; a ground-floor ભોંયરુ, (ન) ભગભ ઓરડો કે ઓરડા જેવી રચના; a cellar (૨) ભૂગર્ભ માર્ગ; an
underground way, a tunnel. ભોંયરિંગ, ભોંયશીંગ, ભોંયસિંગ,
ભોંયસીંગ, (સ્ત્રી.) મગફળી; groundnut. ભૌગોલિક, (વિ.) ભૂગોળને લગતું; geographical. ભૌતિક, વિ.) પંચમહાભૂતનું કે એનું બનેલું: elemental: (૨) પાર્થિવ, જડ; mundane, inanimate, material,physical:- 1, (સ્ત્રી)-શાસ્ત્ર(ન.)પદાર્થ વિજ્ઞાન; physics. ભૌમ, (વિ.) પૃથ્વી અથવા મંગળ ગ્રહનું કે
એને લગતું; of or pertaining to the earth or Mars: (પુ.) મંગળગ્રહ;
Mans: (૨) મંગળવાર; Tuesday: વાર, (૫) મંગળવાર ભ્રમ, (૫) ભ્રાંતિ, ખેટ ખ્યાલ; illusion, a wrong notion: (૨) શંકા, સ દેહ; doubt, suspicion (૩) વર્તુલાકાર ગતિ; rotation –ણ, (ન.) ગતિ, ભટકવું તે; motion, wandering: (2) agli ગતિ; rotation: –ણુ, (સ્ત્રી) જુઓ ભ્રમ, (૧) અને (૨). ભ્રમર, (૫) મોટા કદની નરમાખી; a wasp. ભ્રમિત, (વિ.) ભ્રમમાં પડેલું; deluded: (૨)
ભટકતું, અરિથર; wandering, unstable. ભ્રષ્ટ,(વિ.)અપવિત્ર થયેલું, અભડાયેલું, polluted:(૨)અધઃપતિતfallen down, degenerated:(3)&, 4141; wicked, sinful.
For Private and Personal Use Only