________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભીંજવવુ
ભીંજવવુ, (સ. ક્રિ.) પલાળવું, હરખાળ કરવું; to wet, to drench, to soak. ભીંજવુ, (અ. ક્રિ.) પલળવુ', તરખેાળ થવું; to be drenched or soaked.
ભીંજાવવું, (સ. ક્રિ.) જુએ ભીંજવવુ. ભીંતવુ (અ. ક્રિ.) જુએ ભીંજવું. ભીંડી, (સ્ત્રી.) રાષ્ટ્રના વર્ગના એક પ્રકારના છેડ; a kind of jute-like plant: (૨) એનાં રેસા; its fibres. ભીંડો, (પુ.) એક પ્રકારનું શાક કે એને છેડ; a kind of edible vegetable, a lady's finger or its plant. ભીંડો, (પુ.) ફાચર, અડચણ, હરક્ત; a wedge, an obstacle, a hindiance: (૨) ગપ; a rumour, a false report. ભીંત, (સ્ત્રી.) દીવાલ; a wall. ભીંસ, (સ્ત્રી.) ગીચતા, ચગદાવુ કે ભીંસાવું તે; denseness, closeness, a squeeze, a crushing: (૨) ભારે દબાણ; heavy pressure: (૩) કટોકટી; a crisis: 3, (સ. ક્રિ.) જોરથી દબાવવુ, કે ચગદવુ'; to press or crush forcefully: (૨) ભેટવુ'; to embrace: (૩) મુશ્કેલીમાં મૂકવુ'; to put into trouble. ભૂખાળવુ, (વિ.) ખાઉધરુ'; gluttoncus, ભુજ, (પુ.) હાથ; the hand: (૨) હાથના ઉપરના અ ભાગ; the upper arm: (3) (ગણિત) આકૃતિની ખાજુ; (maths.) a [serpent. side of a figure. ભુજંગ, ભુજંગમ, (પુ.) સાપ; a ઊજા, (સ્ત્રી.) જુઆ ભુજ. [of maize. ભુટ્ટો, ભુટ્ટો, (પુ.) મકાઈના દેડ; an ear ભુલછું, (વિ.) મંદ
ચાદદાસ્તવાળુ ; absent-minded, having little or no power of remembrance.
ભુલભુલામણી, (સ્ત્રી.) છેતરામણી, જાડેલ
રચના; a labyrinth, a maze. ભુલવણ, ભુલવણી, (સ્ટી.) ભ્રમ; illusion, fascination: (-) ભ્રમિત કરવું કે થવું તે; the act of fascinating or being fascinated.
૫૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂચર
ભલામણ, (.િ) જુએ ભુલકણુ:(૨)ભ્રામક illusionary: (૩) છેતરામણ્; deceitful. ભુલાવો, (પુ.) જુએ ભુલવણુ. ભવન, (ન.) જગત; the world: (૨) લેાક; a region or sphere of the universe. ભુસાડવું, (સ. ક્રિ.) જુએ ભૂસાડવુ. ભુર્સ્કા, (પુ.) ઉપરથી નીચે આવવા માટેના કૂદકા; a jump downwards. ભુંગળ, (ન.) જુએ ભૂગળ. ભુંડ, (ન) જુએ ભૂંડ. [uage) water. ભ, (ન.) (માળભાષા) પાણી; (child's langભ, (સ્ત્રી.) ધરતી, પૃથ્વી; the earth. ભંકરી, (સ્ત્રી.):લકા,(પુ.)ભૂકા;powder. ભૂપ, (પુ.) ધરતીક પ; an earthquake. ભંકી, (સ્ત્રી.) ખારીક ભૂકો; fine powder. લંકેલકા, (પુ, બ. ૧) સમૂળા નાથ; total destruction or ruin: (૨) ધેાર પરાજય; shameful, complete defeat. ભૂખ, (સ્ત્રી.) ક્ષુધા; hunger, appetite: (૨) ઉગ્ર ઇચ્છા; an intense desire or longing: (૩) તંગી, ખાટ; want, deficiency: (૪) જરૂર, ગરજ; need: -મા, (પુ.) ખારાકને અભાવ કે ઉગ્ર તંગી; starvation: (૨) ભૂખની પીડા; suffering resulting from hunger. ભખર, (વિ.) વેરાન, ઉજ્જડ; barren, unproductive.
ભખરુ, (વે.) બદામી રંગનું, રાખોડિયું; brown, grey: (૨) ફીકુ; pale. ભૂખ્યુ, (વિ.) ખારાકની જરૂરઞાળુ; hungry: (૨) જરૂર કે ગરજવાળું'; needy: (૩) લેાલુપ, લાલચુ; covetous: (૪) લેબી; greedy, miserly.
For Private and Personal Use Only
ભગોળ, (પુ.) પૃથ્વીનેા ગાળેı; the terrestrial globe, the earth: (સ્ત્રી.) ભૂંગાળ—વજ્ઞાન; geography, the scicnce of the study of the earth. લચર, (વિ.) ભૂમિવાસી; terrestrial, living on land: (ન.) ભૂમિવાસી પ્રાણી;
a terrestrial animal.