________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભૂત
www.kobatirth.org
3
ભત, (વિ.) અગાઉ થયેલું' કે બનેલુ, વીતેલુ’; past, elapsed, gone by: (ન ) પાંચમહાભૂતામાંનુ કોઈ એક; any one of the five fundamental el·inents: (૨)પ્રાણી; an animate being, an animal: (૩) (ધરાચ, પ્રેત; a ghost, an apparition: (૪) ધૂન, વહેમ; a whim, a fancy, a superstition:-કાલ, -કાળ, (પુ.) વીતેલા કે મગાઉના સમય; the past: (c) the past tense: -કૃદંત, (ન.) a past participle. -યા, (સ્ત્રી.) પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ; compassion tor all animals, universal kindress: -પલિત, (ન.) પિશાચ, પ્રેત; a gost: --વિદ્યા, (સ્ત્રી.) spiritualism. ભતલ, ભૂતળ, (ન.) પૃથ્વીની સપાટી; the surface of the earth -વિદ્યા, (સ્ત્રી.) physical geography. ભતાવળ, ભૂતાવળી, (સ્ત્રી.) 2ળુ; a group of ghosts. ભૂતિ, (સ્ત્રી.) ભસ્મ; ashes, sacred ashes: (૨) અસ્તિત્ર; existence:(૩)જન્મ, ઉત્પત્તિ; birth, production: (૪) સમૃદ્ધિ; prosperity: (૫) ભવ્યતા, પ્રતિભા; grandeur, magnanimity: (૬) કલ્યાણ; welfare. દેવ, (પુ.) પાર્થિવ દેવ; an earthly God: (૨) બ્રાહ્મણ; a Brahman. ભૂધર, (પુ.) રાજ, મહારાન્ત; a king, an emperor: (૨) પતિ; a mountain: (૩) નાગ, મેટા કૈં મુખ્ય સાપ; a large or chief snake: (૪) ભગવાન કૃષ્ણ; Lord Krishna: (૫) ભગવાન રાકર; Lord Sh:ker. [મહારાજ; an emperor. ભૂપ, ભૂપતિ, (પુ.) રાન્ત; a king: (૨) ભૂપૃષ્ટ, (ન.) જુએ ભતલ. ભૂમધ્યરેખા, ભમધ્યરેષા, (શ્રી.) વિષુવ
પ્રતાનુ
વૃત્ત; the eqtiator. ભૂમધ્યસમુદ્ર, (પુ.) યુરોપ અને આફ્રિકા
વચ્ચેના સમુદ્ર the Mediterranean sea. ભૂમિ, (સ્ત્રી.) પૃથ્વી; the earth: (૨)
પા
ભૂલ
જમીન; land: (૩) દેશ, પ્રદેશ; a country, a region: -કા, (સ્વી.) પૃથ્વી; (૨) સ્થળ; a place: (૩) પાયા; base, foundation: (૪) કક્ષા, પાચરી, તમમ્રો; a degree, a stage: (૫) નાટકનું પાત્ર; a character of a drama: (૬) ઊગમ; મૂળ; an origin, a root: (૭) પ્રસ્તાવના; an introduction. [geometry. ભૂમિતિ, (સ્ત્રી.) રેખાગણિત, આકૃતિગણિત, ભૂમિદાહ, (પુ.) દન; burial. ભમી, (સ્ત્રી.) જુએ ભૂમિ. [cunning. ભર, (વિ.) મૂખ'; foolish: (૨) લુચ્ચું; ભર, (વિ.) જુ રિ. ભરફી, (સ્ક્રી.) મંત્રેલી ભસ્મ; ashes for enchantment: (૨) વશીકરણ, જંતરમંતર, ઇ.; a spell, an enchantment. ભરાટ, ભરાશ, (સ્ત્રી.) આધુ` ભૂરાપણું; light blueness. [plentiful. ભરિ, (વે.) અત્યત, વિપુલ; excessive, ભરિચું, (વિ.) ભૂરા રંગનુ; bluish: (૨) ઊજળા વાનનુ; white-skinned. ભરુ, (વિ.) આસમાની રંગનું; blue. ભૂલોક, (પુ.) જુએ લોક. ભૂલ, (સ્ત્રી.) ચૂક; a mistake, an error: (૨) ગલત, ખામી; a fault, a shortcoming: (૩) ગેરસમજ; a misunderstanding: (૪) થાપ ખાવી તે; the act of being deceived or victimised: (૫) વિસ્મૃતિ; forgetfulness: (૬) સ ંદભ દેષ; a discrepancy: ચૂક, (સ્ત્રી.) ભૂલ: -થાપ, (સ્રી.) જુએ ભલ. ભૂલવવુ, (સ. ક્રિ.) ફસાવવુ; to beguile, to entrap: (૨) ભૂલ કરે એમ કરવું, અવળે માગે લઈ જવુ; to cause to commit a mistake, to lead astray.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલવુ, (અ. ક્રિ.) ભૂલ કરવી (જુએ ભલ), to err, to commit a mistake:(૨) to forget: (૩) to be beguiled or entrapped: (૪) to be led astray. ભલુ, (વિ.) ભૂલેલ, ભૂલને ભેાગ બનેલું;
For Private and Personal Use Only