________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભશકો
૫૪૩
ભંડોળ
tive, handsome: (૪) ભાવિ; future;
ના, (સ્ત્રી.) પ્રતિભા; grandeur, awe. ભશકે, ભસકે,(કું.) ઉગ્ર ઈચ્છા કે આતુરતા;
an intense desire or eagerness. ભસવું, (અ. ક્રિ.(કૂતરાએ) બોલવું; to
bark: (?) 044912 $pai; to prattle. ભસ્મ, (સ્ત્રી.) રાખ; ashes. (૨) પવિત્ર રાખ; sacred ashes: (૩) ઔષધ તરીકે Eldall 2124; metallic oxide as medicine: –ક, (વિ) બાળીને ભસ્મ કરી દે એવું, સંપૂર્ણ નાશકારક; burning to ashes, totally destructive: (પુ.) એક પ્રકારને વ્યાધિ જેમાં વિપુલ પ્રમાણમાં ખેરાક બળી જાય છે પરંતુ લોહી થતું નથી; a kind of disease in which plentiful food is burnt away but blood is not formed, ભળકડું, (1) પરેટિયું; the dawn. ભળતુ, (વિ.) સુમેળવાળું, બંધબેસતું,
સરખું; harmonious, fitting, similar: (૨) જુએ ભલતું. ભળભાંખળું, (ન.) જુઓ ભરભાંખળું. ભળવું, (અ. કિ.)ભેગું મળી જવું, એકરૂપ થવું; to mix with, to diffuse: (૨) સમાન કે
સરખું હોવું;to be similar,to resemble. ભળામણ, (સ્ત્રી) જુઓ ભલામણ ભળાવવું, (સ.ક્રિ) વિશ્વાસપૂર્વક સેંપવું; to entrust. (૨) ભલામણ કરવી; to recommend. ભંગ, (૫) ભાંગી કે તૂટી પડવું તે; a break-down : (૨) ભાંગવું કે તોડવું તે; a breaking: (૩) અડચણ, વિન; obstruction, hindrance: (૪) વિનાશ; destruction: (૫) નિષ્ફળતા; failure: (૬) વળાંક; a bend, a curve. ભંગ, (સ્ત્રી) જુઓ ભાગ-, (વિ.) ભાંગનું
વ્યસની; addicted to hemp. ભંગાણ, (ન.) ભંગ; a break, a breakdown, a breach: (૧) કુસંપ, અણ– 044119; discord.
(scrap. ભંગાર, (૫) નકામી ભાંગીતૂટી વસ્તુઓ;
ભંગિયો, ભંગી, (૫) જાહેર ગંદવાડ સાફ
કરનાર; a scavenger. ભંગુર, (વિ.) ભાંગી કે તૂટી જાય એવું; breakable: (૨) નાશવંત, અલ્પથ્વી; perishable, transitory. ભંજક, (વિ.) તોડનારું, ભાંગનારું, નાશ કરનારું; breaking, destroying: (૨) ટાળનાર, દૂર કરનાર: (ન.) નાશ કરનાર, નાશ; destroyer, destruction. ભંજવું, (સ. ક્રિ) ભાંગવું; to break. ભડક, (ન.) ભેચરું; a cellar, an underground store-room: ભડડ્યુિં , (ન.) નાનું ભંયરું. ભંડાર, (પુ.) સંગ્રહ કરેલી વસ્તુઓ રાખવાની જગા, ઠાર, વ.; a store-house, a granary: (?) Wortail; a treasure: (3) સંગ્રહ; hoarded things or wealth (૪) દુકાન; a shop, a store -૬, (સ. ક્રિ.) સં યહ કરવો; to store, to hoard. ભંડારિયું, (ન.) બંધ થઈ શકે એવો ગોખલો; a secure recess in a wall, etc.: (?) ગડા, વ. નીચેની પેટી; a box in the lower part of a cart or vehicle: (૩) ઘરના પાછળના ભાગમાં આવેલ કોઠાર
al dial UP31; a small storeroom in the hind part of a house. ભંડારી, (પુ.) ભંડારને રખેવાળ કે દેખરેખ રાખનાર અધિકારી; a store-keeper (૨) ખજાનચી; a treasurer: (૩) દારૂ-તાડી ગાળવાનો ધંધો કરનાર; a person who distils wine or extracts toddy and deals in them. ભંડારે, (૫) ગામ કે જ્ઞાતિના બધા માણસેને જમાડવાં તે; a collective dinner for all the persons of a village, town or caste: (૧) સાધુઓને જમાડવાં a; a dinner for medicants. ભંડોળ, (ન) ચેકસ હેતુ માટે એકત્ર કરેલી મૂડી; fund; stock, capital.
For Private and Personal Use Only