________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભડભડ
૫૨૯
સભર
surprising act or declaration: (૪) અફવા, ગ૫; a rumour. ભડાભડ, (અ) ઉપરાઉપરી અને ઝપાટાબંધ 23151 2412; repeatedly, promptly and with an explosive sound: ભડાભડી, (સ્ત્રી) ધડાકા જેવો અવાજ: (૨) ધમાલ, ધાંધલ; commotion, brisk noisy movements. ભડાબટ, (સ્ત્રી) (ન) ધમાલ, ધાંધલ, commotion, rowdyism: (24.) ((a.) અવ્યવસ્થિત, વેરણછેરણ; disorderly. ભ૭,(ન.) મકાનની આગલી દીવાલ; the front wall of a building (૨) પડદારૂપી
1914; a partition or curtain-wall. ભડભડ, (અ) (સ્ત્રી) જુઓ ભડાભડ. ભણકાર, ભણકારો, ભણકે, (પુ.)
ભાવિસૂચક અવાજ કે પડ; a sound or echo suggesting some future event. ભણતર, (ન)શિક્ષણ, કેળવણી, જ્ઞાન; learn
ing, study, education, knowledge. ભણવું, (સ. ક્રિ.) શીખવું, અભ્યાસ કરવો; to learn, to study: (૨) કહેવું, બોલવું, 6231179 ; to tell, to speak, to utter: (3) 74416 spal; to recite. ભણાવવુ, (સ. દિ.) શીખવવું, વ.; to
teach, etc. તિરફ; towards, at. ભણી, (અ.) અમુક દિશામાં કે બાજુએ, ભ, નિ.) પ્રવાસી, વ. માટેનાં ખોરાક, ભાતું; a traveller's lunch: (૨) એ પેટેની રકમ; money or amount for that: (3) પ્રવાસ, વ.ની કામગીરી પેટે મળતી એવી રકમ; an employee's allowance for food, etc. during a travel, etc. ભત્રીજી, (સ્ત્રી) ભાઈની અથવા પતિ કે પત્નીના ભાઈની પુત્રી; a niece ભત્રીજે, (પુ.) a nephew. ભથવારુ(વિ.)(ન.)ખેતરે કામ કરતા માણસો માટે ભોજન લઈ જનાર; a person carrying food to a farm for workers. ભથવારી, (સ્ત્રી) એવી સ્ત્રી. ભથવારે, (૫) એવો પુરુષ.
ભથ્થુ, (ન.) જુઓ ભ ભદ૬, (ન) ઢોચકું, દોણું; a kind of earthen pot. ભદ્ર, ભદ્ર, (ન.) મોટા કિલ્લાની અંદરને નાને કિલ્લ; a smaller fortress within a big one: (૨) બોડું માથું; completely shaven head. ભદ્ર, (વિ.) શુકનવંતુ, માંગલિક; auspicious: (૨) કલ્યાણકારી; leading to welfare and prosperity: (૩) ભાગ્યશાળી; fortunate () કલ્યાણ, સંપૂર્ણ આબાદી; square prosperity -કાલી, -કાળી, (જી.) કાલિકાદેવી; the goddess Kalika.
(Durga. ભદ્રા, (સ્ત્રી) દેવી દુર્ગા the goddess ભપકાદાર ભપકાબંધ, વિ) ઠાઠમાઠવાળું, 241504245021; pompous, showy. ભપકાવવું, (સ. ક્રિ)ોટા પ્રમાણમાં કે જોરથી રેડવું; to pour in big quantity or forcefully. ભપક, (પુ.) ભવ્ય દેખાવ, ઠાઠમાઠ; grand appearance, pomp, grandeur: (૨) શણગાર; adornment, ornamentation: (3) 2415042; show. ભભક, (સ્ત્રી) ચળકાટ, તેજ, ભપકો; lustre, brilliance, splendour (૨) છટા, શભા; grace: (૩) સૌંદર્ય, લાલિય; beauty, elegance: -૬, (અ. કિ.) ચળકાટ મારવો, શોભવું, વ. to shine, to be adorned or ornamented. ભભકાદાર, (વિ.) જુએ ભપકાદાર. ભભકાબંધ, (વિ.) જુઓ ભપકાદાર. ભભકે, (પુ) જુઓ ભપકો. ભભડવું, (અ. ક્રિ.) ખાવાની ઉગ્ર ઇચ્છા થવી
to have an intense desire for eating, ભભડાટ, (પુ.) ખાવાની ઉગ્ર ઇચ્છા, ભડ4312; an intense desire for eating. ભભરાવવુ, (સ. કિ.) ભૂકો છાંટવો; to
sprinkle powder ભભરું, (વિ.) જુઓ ભગ: (૧) અને (૨),
For Private and Personal Use Only