________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
જે ડા
informationઃ () યુક્તિ, યોજના; a contrivance, a plan (૪) હદ, મર્યાદા; પિર, (ન) જુએ . [limit. પેરવી, (સ્ત્રી) અગાઉથી કરેલાં ગોઠવણું કે ardlor; pre-arrangement, preparation: (૨) યુક્તિ; a contrivance: (૩) કુનેહભર્યો પ્રયાસ; a skilful effort: (૪) દરજજો; an office, status. પિરાઈ, પેરી, પેર, (સ્ત્રી) (શેરડી, વગેરેના)
સાંઠાની બે ગાંઠે વચ્ચેનો ભાગ; the part of a stalk (of sugar-cane, etc.) between two joints. [guava. પેરુ, (ન.) જામફળ; a kind of fruit, પેરે, (અ.) રીતે, પ્રકારે, પેઠે as like,
similarly, in like manner. પેરે, (૫) જુએ પહેરે. gિraph. પેરે, પેર, (૫) ફકરે, કંડિકા; a paraપેલ, (સ્ત્રી) પજેલા રૂની ગડી કે થેપલી;
a fold or lump of carded cotton. પેલુ, (વિ) (સ) તે, આંગળીથી ચીંધેલું; that, it. (૨) અગાઉનું, પહેલાનું; former: (૩) ભૂત કે ભવિષ્યકાળને પરમ, ત્રીજો (દિવસ); (the day) before
yesterday or after tomorrow. પેશ, (અ) આગળ, ઉચ્ચ અધિકારી તરફ forward, to a higher authority or officer: (૨) ઠેઠ સુધી, અંતિમ તબક્ક; to the extreme at or to the last stage: -કદમી, (સ્ત્રી) સામે લેવા જનાર; a fore-runner, one who goes to receive someone: (૨) આગેકૂચ; a for ward march: (૩) આક્રમણ ચડા; an attack, an invasion: -(1,(al.) અગાઉથી ભરેલાં લવાજમ કે રકમ; an. advance payment, earnesi money. પેશવા, (પુ) જુઓ પેશ્વા. પેશાબ, (પં) મૂતર; urine -ખાનું,
(ન.) મુતરડી; a urinal. પેશી, (સ્ત્રી) માંસનો પિંડ, સ્નાયુ: a lump of flesh, a tissue, a muscle: (?)
અમુક ફળને ગરવાળે વિભાગ; a divisional part of certain fruits. પેશી, (સ્ત્રી) અદાલતમાં મુકદ્દમાની સુનાવણી;
the hearing of a suit in a court. પશો, (૫) વ્યવસાય, ધંધે; profession,
vocation. પેશ્વા, (૫) મરાઠા સામ્રાજ્યનો વંશપરંપરાગત, બ્રાહ્મણ મુખ્યપ્રધાન; the h.reditary chief minister of the Maratha empire: (૨) મુખ્ય પ્રધાન; a chief minister: (3) a; a leader: -ઈ, પેશવાઈ, (સ્ત્રી)પેશ્વાનાં પદ, અધિકાર, 932; the office, authority, etc., of a Peshwa: (૨) એમનાં સામ્રાજ્ય કે અમલને સમય; the empire or the duration of the reign of a Peshwa. પેસનીકળ, (સ્ત્રી.) વારંવાર પેસવું અને નીકળવું તે અર્થાત ઘુસપુસ, ગુપ્ત પ્રપંચ; repeated entering and coming out, i.e. secret intrigue: (?) all પ્રવૃત્તિ; mysterious activity. પેસવું, (અ. ક્રિ) પ્રવેશ કરવો, દાખલ થવું;
to enter: (3) 4219; to intrude પસાર, પસાર, (પુ.) પ્રવેશ; entry (૨) ધૂસવું તે; intrusion (૩) ગાઢ મૈત્રી કે સંબંધ; intimate friendship
or relation. પેળ, (૫) વૃષણ, one of the testicles. પે, ૫, (અ) ની સરખામણીમાં, ને મુકાબલે, ની કરતાં; compared to, than: (૨) 642; on, over. Vગડુ, (ન) ઘોડેસવારના પગ રાખવામાં
કડાંમાંનું એક; a stirrup. પેઠ, (સ્ત્રી) દેવાયેલી હૂંડી પેટે લખી આપેલી બીજી હૂંડી; a duplicate copy
of a lost cheque. પિડો, (૫) રકાબી જેવા આકારનાં પિંડ કે
alet; a disc-like ball or lump: (૨) એવા આકારની માવાની મિડાઈ, a disc-shaped sweetmeat of solid milk cream.
For Private and Personal Use Only