________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ
ધવુ; to sleep happily and confortably.
પોણ, પાણ, (ન.) પણ, પ્રતિજ્ઞા; a vow, a resolution: (૨) વચન; a promise. પોણા, પોણા, (પુ. બ. વ.) પેાણાના આંક; tables of multiplication by three quirters.
પોયુિ, (વિ.) પાણા ભાગનું equal to three quarters, three-fourth: (ન.) જુઆ પોણિયો,
પોણિયો, (વિ.) (પુ.) નપુસક, બાયલા; in: otent, sexless (person). પોણીસો, (વિ.) ‘૧૦૦’માં ૦૫ આવ્યું’, ૯૯; a diarter les; to hundred, ninetynine and three quarters.
three
પોણું, (વિ.) ત્રણચતુર્થાંશ, સમગ્રમાં એકચતુર્થાં આવ્યું; equal to quarteis. [seventy-five, 70+-5. પોણોસો, (વિ.) પચાર, ૭+ ૫; પોત, (ન.) બચ્ચું, ખાળ; a young on', a baby: (૨) બારીક કાપડ; fine clot!: (૩) વણાટ; texku;e.
પોત, (ત.) વ્યક્તિનાં મૂળ સ્વભાવ કે સ્વરૂપ; a person's real temperament or form. loin-cloth. પોતડી, (શ્રી.) નાનુ ધેાતિયું; a small પોતદાર, (પુ.) ખાનચી; a treasures. પોતાપણ', (ન.) વ્ય;િ individua!ity: (૨) અહંભાવ; ego: (૩) વ્યક્તિનાં આવડત કે શક્તિ; a crso's skill or capacities. પોતિયાદાસ, (પુ.) ધોતિયું પહેરનાર અર્થાત ઢી, ખીણ માણસ; a person wearing a Dhoti, i.e. a softhearted, timid person.
પોતિયું, (ન.) જુએ ધોતિયું પોતીકું, (વિ.) સ્વરીય, પેાતાની માલિકીનુ; one's own, self-possessed. પોતુ, (ન.) કાપડના પલાળેàા કકડો; a wet or drenched piece of cloth:
૪૮૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોરિયુ
(૨) ધોળ કરવાના ભીને કૂચડા; a wet brush for white-washing. પોતે, (સ.) નતે; self, personally. પોથી, (સ્રી.) બાંધ્યા વિનાનું પુસ્તક; a loose book. [lump f fresh dung. પોદળા, (પુ.) તાજા છાણના લેાંદો; a પોપચ', (ન.) આંખનુ ઢાંક્ક્ષ; the eye-lid. પોપટ, (પુ.) એક પ્રકારનું સુંદર પક્ષી; a parrot. પોપટિયુ’, (વિ.) લીલાપીળા રંગનુ; green and yellowish:(૨)પોપટની જેમ સમજ્યા વિના કઇંઠસ્થ કરેલું'; crammed; me norised without understanding. પોપટો, (પુ.)ચણાની શિંગ; a pod of gram પોપડી, (સ્રી.) નાનેા પાપડે!, જુઓ પોપડો પોપડો, (પુ.) પડે કે થર, બારી પડ; a crus', a thin crust. [vain efforts. પોપલાં, (ન. બ. વ.) મિથ્યા પ્રયાસ, ફાંફાં; પોપલુ', (વે.) જુએ પોચકણ: (૨) વધારે પડતું લાડકું; over-fondled: (૩) ફાંકાં મારતું; trying or struggling in vain.
પોપૈયુ’, (ન.) પોપૈયો, (પુ'.) જએ પપૈયુ પોખર, (પું. બ. વ.) ત્રણ પાસાની રમતમાં, બે પાસામાં છ દાણાના અને એક પાસામા એક દાણાને એ રીતે તેર દાણાના સફળ દાવ; a successful throw in the game of three dice. made up of six, six and one: (૨) વિજય, ફતેહ; victory, success. પોયણ, પોયણી, (સ્રી.) સફેદ કમળને છેડ; a white-lotus plant: પોયણુ, (ન.) સફેદ કમળ; a white lotus. પોર, (અ.) ગયે કે આવતે વર્ષે; in the last or the next year. પોરસ, પારસ, (પુ.) આનદના આવેગ; a wave or excitement of joy: (૨) શૉય, ખમીર; heroi、m, mcttle. પોરિયુ, (ન.) બાળક, હેાકર્ડ; a child: પોરિયો, (પુ.) નાની વયના ારા; a
For Private and Personal Use Only