________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨
બજાર
બડાશ
કે દોરડા પર નાચનાર નટ; an acrobat, a rope-dancer:(2) Ziell; a drummer. બજાર, (સ્ત્રી) (1) (પુ.) હાટ, ચૌટું; a market, a market place: (2) અમુક દિવસે જ ભરાતું બજાર, ગુજરી; a periodical market: (૩) ચાલુ ભાવ; current rate or price: (૪) માગ, ખરીદ; demand, purchases: અજા, (વિ) બજારનું કે એને લગતું; of or pertaining to market: (૨) સામાન્ય પ્રકારનું; ordinary: (૩) હલકા પ્રકારનું; of low quality. (૪) બિનસત્તાવાર, કપોલકલિત; unofficial, imaginary. અજવણી, (સ્ત્રી) જુઓ બજવણી. બઝાડવું, (સ. ક્રિ.) કેઈને ગળે વળગાડવું; to palm off or thrust upon skilfully.
[fragile. બટક, બટકણ, બટકણું, (વિ.) બરડ; બટકબોલું, (વિ) સ્પષ્ટવક્તા, તોછડાઈથી સાચી વાત કહેનાર; outspoken (૨) વિનેદી, ટીખળી; witty, jocular. અટકવું, (અ. ક્રિ.) ભાંગી જવું; to be
broken:(3) $531 491; to be broken અટક (ન) જુએ બચકું. [into pieces. બટકું, (વિ.) ઠીંગણું; dwarfish. બટમોગરે, (પુ.) એક પ્રકારનું અતિશય સુગંધવાળું ફૂલ અથવા એને છોડ;a kind of highly fragrant flower or its plant. બટવો, (પુ.) પૈસા રાખવાની થેલી, પાકિટ; a purse, a money-bag: () 21421 nurizmu alizi; a small water-pot
with a flat bottom. બટાઉ, (વિ.) વરણાગિયું, સ્વચ્છેદી; foppish, wanton, self-willed: (2) ઉડાઉ; extravagant. બટાકે, બટાટો, (૫) શાક તરીકે વપરાતું
એક પ્રકારનું કંદ; a potato. અટાવું, (અ. ક્રિ) (ખાદ્ય પદાર્થ, વ) વાસી હોવાથી દુર્ગંધ મારવી; (eatables,etc) to emit bad smell because of putrefaction.
બટુ, (૬) નાની ઉમરને છોકરો; an
immature young boy. બટુક, (પુ.) જુઓ બટુક (૨) યજ્ઞોપવિત ધારણ ન કર્યું હોય એ છોકરેa young boy wbose sacred thread-ceremony is not performed:(3)&T1 H16421; a dwarf. બટે, (ન.) કોડિયું; an earthen lamp
pot: (?) 1417; a begging bowl. બકો, (૫) કલંક, લાંછન; a stigme, a slur, a stain: (૨) તહેનત, આરોપ; an accusation, a charge. બડ, (વિ.) મહાન, મોટું; great. [dwarf. અડઘો, (પુ) જાડે, ઠીંગણે માણસ; a fat બડબડ, (સ્ત્રી) સવારે; prattle -૩ (અ. ક્રિ) લવારો કરવો; to prattle:(૨) કચવાટ કરો; to grumble: બડબડાટ, (કું.) બડબડ, લવારે બડબડિયું, (વિ.) prattling, grumbling. બડભાગી, (વિ.) અત્યંત ભાગ્યશાળી;
extremely fortunate. જડમૂછિયો, બડમૂછો, (૫) (વિ.) મૂળ ન રાખવાની ટેવવાળા (માણસ); (a) cleanshaven (man). બડવું, (ન.) મિજાગરું; a hinge. બડવો, (વિ) (૫) બોડા માથાવાળે; having a clean-shaven head: (?) (૫) બેડોળ; ugly: () જેને યજ્ઞોપવિત સંસ્કાર થતું હોય એવો છોકરો; a boy whose sacred-thread ceremony is being performed: (૩) શેરડી, વની Siaul; a piece of a sugarcane stalk, etc. બડાઈ, (સ્ત્રી) મહત્તા, મોટાઈ, greatness, renown (૨) શેખી, મિથ્યાભિમાન; boast, vain pride. બડાબૂટ, (વિ.) (અ.) ઢંગધડા વિનાનું અને વેરણછેરણ; disorderly and scattered. બડાશ, (સ્ત્રી) જુઓ બડાઈ, (૨).
For Private and Personal Use Only