________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબત
પર
બારોટ
tasteless food. (૪) કાચી કેરીનું શાક a dish of unripe mangoes: () ગોટાળે, મોટી ભૂલ, બાફી મારવું તે, a foolish performance, a blunder: -, (.શિ) ઉકાળીને રાંધવું; to cook by boiling: ૨) ગોટાળો કે મોટી ભૂલ કરવાં to commit a blunder. બાબત, (સ્ત્રી.) વિષય, મુદ્દો, a subject, an issue: (૨) કામ, પ્રસંગ; an affairs (૩) વિગત; detail: (અ) ના સંદર્ભમાં, વિષે; with reference to, about, in the matter of. બાબરાં (ન. બ. ૧) એાળ્યા વિનાના, અસ્તવ્યસ્ત માથાના વાળ; uncombed, disorderly hair. આબાગાડી, (સ્ત્રી) નાનાં બાળકોને બહાર લઈ જવા માટેની, માણસથી ચલાવાતી ગાડી; a go-cart, a hand-driven vehicle for babies. [1514; inferior, useless. બાબાશાહી, (વિ.) ઉતરતા દર જાનું, હલકું, બાબો, (કું) (બાળભાષા) રેટ; (children's language) bread: (૨) બાળક; a male child. [a bubo. બમલાઈ, આમલી, (સ્ત્રી) બગલની ગાંઠ બાયડ, (વિ) જ્ઞાતિ, સમાજ, વોમાંથી
બહિષ્કત; excommunicated. પિટામાં. બાયડી, (સ્ત્રી) જુઓ બાઈડી, “બાઈના બાયલ, (વિ.) કાયર; cowardly: (૨) ડરપક; timid: (૩) પત્નીથી દબાયેલું; henpecked આયુ, (ન) તબલાંની જેડમાંનું નાનું તબલું; the smaller one of a pair of tabalas. બાર, (૫) બંદૂક ફોડવી તે અથવા એને 24417; the charge or report of a gun. બાર, (ન) દ્વાર, બારણું; an entrance,
a door: (21 2415 ; a court-yard બાર, (વિ) ૧૨'; '12', twelve. આરકસ, (ન.) માલવાહક જહાજ; a freigh-ship: (૨) મોદી, ભારે પરંતુ નકામી 978; a big, heavy but useless
બારણું, (ન) દ્વાર, દરવાજો; a door,
a gate. બારદાન, (ન.) માલ ભરવાનું સાધન;
means of packaging. (૨) એનું વજન; its weight. બારમું, (વિ.) ક્રમમાં ૧રની સંખ્યાનું સૂચ; twelfth: () માનવીના મૃત્યુ પછી બારમે દિવસે થતાં ધાર્મિક ક્રિયા, સમૂહભેજન, વ.; religious rites, mass dinner, etc. performed on the twelfth day after a person's death. બારશ, બારસ, (સ્ત્રી) ચાંદ્રમાસની બને પક્ષની બારમી તિથિ; the twelfth day of either of the fortnights of a lunar month. [frame of a door. બારસાખ, (સ્ત્રી.) બારણાનું ચોકઠું; the બારાક્ષરી, બારાખડી (સ્ત્રી) વ્યંજન સાથે દરેક સ્વરની સંધિથી થતા બાર અક્ષરોને સમૂહ; a series of twelve letters formed by joining each of the twelve vowels with a consonant. બારી (સ્ત્રી.) હવાઉજાસ માટેનું નાનું બારણું a window. (૨) છટકવાનું સાધન, મિલ,
old; means of escape, a pretext. બારીક, વિ.) સૂક્ષ્મ; minute, subtle: (૨) ઝીણું; fine: (૩) પાતળું; thine () અત્યંતનાના કદનું;fine in size: (૫)મહત્વનું $21522ye; urgent, important, criticalઃ બારીકી, બારીકાઈ, (સ્ત્રી) 04127543'; fineness, subtlety, etc. બારુ, (ન.) બારણું; an entrance. a door (૨) બંદર પ્રવેશમાર્ગ; an entrance to a port or harbour (૩) છટકબારી; means of escape, a pretext, બારેયો, (૫) એ નામની એક પછાત mrcial 434; a man of a backward caste so-named. બારેટ, (૫) એ નામની એક જાતિ અથવા 24 marcelo let; a caste so-named or a person belonging to that caste.
thing.
For Private and Personal Use Only