________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરતારામ
૫૦૨
વિકલ૫રહિત, ફરજરૂ૫; coimpulsory. કરતારામ, (કું.) અસ્થિર જીવન જીવતા
ભટકતો માણસ; a wandering person leading an unstable lift. ફરતુ, (વિ.) બધી બાજુએ આવેલું surrounding. (૨) ગતિમાન, ચાલતું;
moving (૩) વર્તુલાકારે ગતિમાન; moving or turning round, revolving: (૪) બદલાતું; char ging (૫) સતત પ્રવાસ કરતું કે ભટકતું; constantly travelling or wardering. ફરદ, (ન.) ડીમાનું એક; one of a pair. ફરફર, (સ્ત્રી) વરસાદની છાંટ; sprinkle of rain: (અ.) હવામાં લટકતું કે ઊડતું fu 317; as if suspended or fly
ing in air. ફરફરિયું, (ન) ચે.પાનિયું; a pamphlet:
(૨) (વિ.) ફરકતું, જુઓ ફરકવું. ફરમાન, (ન.) આદેશ, હુકમ; a com
mand, an order: ૨) સનદ, પરવાનો; a licence, a mandate. કરમાશ,ફરમાસ, (સ્ત્રી.) ઉપરીનાં આદેશ કે
2011; a higher officer's order or instruction: (?) H41491; recommendation, direction: ફરમાસી, કરમાસુ, વિ.) આદેશ કે સૂચના પ્રમાણે કરેલું: done according to an order or instruction (૨) ઉત્તમ, આદર્શ best, ideal. ફરવું, (અ. કિ.) ગતિમાન હેવું કે થવું; to move: (૨) વર્તુલાકારે ગતિ કરવી; to turn round, to revolve: (3) બદલાવું; to change: (૪) સહેલ કરવી; to hike, to tour. ફરશી, (સ્ત્રી.) સુતારનું ઢાંકણું a chisel: (ર) કુહાડી જેવું શસ્ત્ર; a battle-axe. ફરસ, (સ્ત્રી) લાદી તખતી; a flag, a flooring stone: અંધી, (સ્ત્રી) લાદી જડેલાં સ્થળ કે તળ; flagged place or ground.
ફરસાણ, (ન.) ફરસી વાની; fi ied, tasty
article of food made of pulses, ફરસી, (સ્ત્રી) જુઓ ફરશી. [spice s, etc. ફરસું, (વિ) તીખું તમતમતું અને સ્વાદિષ્ટ
bitter, astringent and tasty. ફરાક, (ન) છોકરીઓ માટેનું વસ્ત્ર atrock. ફરાસ, (પુ.) સાફસૂફી અને દીવાબત્તી, વ. માટેના નોકર કે પટાવાળ; a servant or peon for cleaning work, lighting lamps, etc. ફરાળ, (ન.) ઉપવાસ દરમિયાન લેવાતો ફળો, દૂધ. વગેરે હળવો ખોરાક; light focd such as fruits, milk, etc., to be then during a fast ફરાળી, (14.) (focd) worth taking during a fast. ફરિયાદ, (સ્ત્રી.) અરજી; in application (૨) અન્યાય, દમન, વ.થી બચવા માટેનાં Gaala 24209; a complaint agains injustice, etc.: (૩) દોષારોપણ, accusation: (૪) દાવો; a vil: ફરિયાદી, (પુ.) ફરિયાદ કે દાવો કરનાર;
a con plainii, a plaintiff. ફરી, ફરીથી, ફરીને, (અ.) બીજી વાર, પાછું, પુન; again, once more: ફરીફરી, કરી કરીને, (અ.) વારંવાર; repeated,
time and again, often. ફરેબ, (પુ.) (સ્ત્રી) દગલબાજી, છેતરપિંડી,
Biwe; froud, deceit, hetrayal. ફરેબી, (વિ.) ft audulent, deceitful. ફરેલ, ફલુ, વિ.) બદલાયેલું; changed (૨) અનુભવી; experienced:(૩) અવિચારી,
દી, impulsive, self-willed: (૪) માથાભારે, તેરી; high-handed, headકશે, (સ્ત્રી) જુઓ ફરસ. [strong. ફલ, (ન.) જુએ ફળ: (૨) ફાયદ, લાભ;
benefit, gain: (૩) પરિણામ, નિષ્પત્તિ result, consequence, achiewement: (૪) બદલે; reward: (૫) ઓજાર, વનું પાનું; a blade of a tool, etc.
For Private and Personal Use Only