________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસાદ
૪૯૬
પ્રાકૃત
sion, an event: (૨) ઘટના, વિષય; an incident, a subject, a topic. પ્રસાદ, (૫) પ્રસન્નતા; gaiety, pleasure: (૨) કૃપા, મહેરબાની favour, grace: (૩) નિર્મળતા; purity. (૪) વરસાદ rains, rainfall: (૫) પ્રસાદી: પ્રસાદી, (સ્ત્રી) દેવને અર્પણ કરેલી વસ્તુ કે ખાદ્યપદાર્થ a thing or eatable offered to a deity: (૬) દેવ, ગુરુ, વગેરેની ભેટ; a gift from a deity, preceptor, etc: (૭) (લૌ.) માર; (colloq.) a beating. પ્રસાધન, (ન.) જરૂરી કે ઉપયોગી વસ્તુ કે ઉપકરણ; necessary or useful thing, equipment. પ્રસાર, (પુ.) ફેલાવો, વિસ્તરવું તે; spread, extension -૬, (સ. કિ.) ફેલાવવું, વિસ્તારવું; to spread, to cause to extend. પ્રસિદ્ધ, (વિ.) નામાંક્તિ, પ્રખ્યાત; renowned, famous: (૨) જાહેર, ખુલ્લું; public. opens (3) પ્રકાશિત (પુસ્તક, વ); published (a book, etc.): પ્રસિદ્ધિ, (સ્ત્રી.) નામના; renown, reputation: (૨) પ્રકાશન; publication (૩) જાહેરાત; declaration, publication. પ્રસૂતા, (સ્ત્રી) સુવાવડી સ્ત્રી; a woman confined to bed after delivering a child. પ્રસૂતિ, (સ્ત્રી) જુઓ પ્રસવઃ (૨) સુવાવડ; a woman's confinement to bed after delivery: (3) nala; progeny: -ગૃહ, (ન.) a maternity home. પ્રસ્તાવ, (!) શરૂઆત, પ્રારંભ; a beginning, an inauguration: (૨) બાબત, પ્રસંગ; a topic, a subject, an incident, an event. (૩) ઠરાવ, દરખાસ્ત; a proposal: ના, (સ્ત્રી)
2418424; an introduction, a preface. પ્રસ્તુત, (વિ.) સંદર્ભમાં રહેલું, ચર્ચાતું;
referred to, under discussion, on hand: (૨) (ન) એવાં વિષય કે બાબત; a subject or thing referred to
or under discussion. પ્રસ્થાન, (ન.) પ્રયાણ, વિદાય; a setting
or going out, a departure, a start (૨) માર્ગ, રીત; a way, a mode: (૩) પસ્તાનું, પ્રવાસ સમયે ખરાબ મુહૂર્ત ટાળવા, શુભ મુહૂર્ત બીજાને ત્યાં વાસ કરવો કે સામાન મૂકવો તે; the act of going to stay or placing necessary travel articles at other's place before starting for a journey with a view to avoid inauspicious date or time. પ્રસ્થાપિત, (વિ.)સ્થાપેલું; established:
(ર) સાબિત કરેલું; proved. [ration. પ્રસ્વેદ, (પુ.) પરસેવો; sweat, perspપ્રહર, (પુ.) ત્રણ કલાકનો ગાળે, દિવસને 241571 G!; a period of three hours, one-eighth part of a day:
પ્રહરી, (પુ) ચોકીદાર; a guard. પ્રહસન, (ન.) હાસ્યરસ પ્રધાન, કટાક્ષયુક્ત
74124; a comical satirical play. પ્રહાર, (૫) ધા; a blow, a striking. પ્રાક, (અ) અગાઉ, પહેલા; formerly, before, ago. પ્રાકટચ, (4) જુઓ પ્રાગટય પ્રાકૃત, (વિ.) મામૂલી, સામાન્ય પ્રકારનું; ordinary: (૨) હંમેશનું; usual. (૩) સામાન્ય લેકેને લગતું; pertaining to the masses. (૪) સંસ્કારહીન, અશિષ્ટ, બરછટ; uncultured, unrefined, rough: (૫) નજીવું; trifling: જુઓ પ્રાકૃતિક, (સ્ત્રી.)(ન.) સંસ્કૃત પર આધાસ્તિ એક પ્રકારની પ્રાચીન ઊતરતી કક્ષાની ભાષા; an ancient inferior language derived from Sanskrit: (૨) સંસ્કૃતની અપભ્રંશરૂપ સ્થાનિક કે તળપદી ભાષા; a vernacular language derived from Sanskrit.
For Private and Personal Use Only