________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્લવંગ
quil, earnest: (૪) ગૌરવયુક્ત, માનનીય; dignified, glorious, venerable: પ્રૌઢિ, (સ્રી.) પ્રૌઢપણું; maturity, glory, digni!y, etc. t[nonkey. વગ, વગમ, (પુ.) વાંદરા; તે પ્લીહા, (સ્રી.) બાળ; the spleen. પ્લુત, (વિ.) દીર્ઘ સ્વરથી પણ લાંબા ઉચ્ચારવાળુ: having a protracted pronunciation than even a long vowel: (૨) ડૂબેલું; drowned, immersed: (૩) ભીનું, તખેાળ; wet, drenched, socked: વ્રુત્તિ, સ્ત્રી.) કૂદક; a jump: (૨) પૂર; a flood: (૩) ઘેાડાની એક પ્રકારની ચાલ; a mode of a horse's gai: (૪) સ્વરને ઉચ્ચાર ત્રણ માત્રા સુધી લંબાવવેા તે; the pro
traction of a vowel to three matras
ૐ, (પુ.) ગુજરાતી મૂળાક્ષરના બાવીસમા વ્યંજન; the twenty-second consor nant of the Gujarati alphabet. ઈ, ફઈ, (સ્ત્રી.) જુઓ ફોઈ. ફક્ત, (અ.) જુઆ ફક્ત. [a passage. કરા, (પુ.) કડિકા; a paragraph, ફ્કીર, (પુ.) મુસલમાન વૈરાગી કે સાથુ; a Muslim mendicant or ascetic: કર, (ન ) માગણુ, સાધુ, વ.; a beggar, a mendicant, etc. ફકીરી, (શ્રી.) ફકીર જેવું જીવન, ફકીરપણું, ભિક્ષાવૃત્તિ, સન્યાસ; mendicancy, renunciation, abandonment. ફ્કડ, (ત્રિ.) સાંસારિક જવાબદારી વિનાનું, કુટુંબકબીલા વિનાનું; without worldly responsibilities, without a household: (૨) સ્વચ્છંદી; self-willed, wanton: (૩) વરણાગિયું; foppish: (૪)
ve
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફટક્યું.
સુંદર; beautiful: (૫) ઉડાઉ; extravagant: (૬) (પુ'.) ભવાઈના ર્ગલા; a clown in a folk-drama. ફ્ક’ફ્કા, (પું. બ. વ.) અતિશય ઉડાઉપણું; extreme extravagance: (૨) પેrકળતા, ખાલીપણું; hollowness, emptiness. ફક્ત, (અ ) કેવળ, માત્ર; only, merely. ફગવુ, (અ. ક્રિ.) છકવું, ખાટે માગે ચડવુ, વઠી જવું; to go astray, to take a wrong path, to become selfwilled: (૨) મેલીને કરી જવું; to swerve from, to disown a promise or statement.
ફગાવવુ', (સ. ક્રિ.) ઉદ્ધતાઈથી ફેંકવું; to throw rudely. [morning. ફર, (સ્રા.) પરેઢિă, સવાર; dawn, ફજેત, (વિ.) ઝ ંખવાણું કે ભેઠું' પડેલું; crestfallen, abashed: (૨) બદનામ થયેલુ'; disgraced, disre;uted: ફજેતી, (સ્ત્રી.) ભવાડા, બદનામી, ઝંખવાણાપણુ; fiase, disgrace, abashment:ફજેતો, (પુ.) ખેતી: (૨) કેરીના ગેટલા, વ. ની કઢી; a liquid articl、 of food containing mango-stones, etc. ફૅટ, (અ.) તિરસ્કારના ઉદ્ગાર; fie upon you, ‘shame, shame’: (૨)એવા ફાટવા, વગેરેના અવાજ; such sound as of a tearing breaking, etc.
ફટક, (અ.) ફફડવાનેા અવાજ; sound created by fear or of throbbings of the heart: (૨) (સ્રી.) ધ્રાસ્કા, ફફડાટ; a panicky feeling, shivering caused by fright. ફટકડી, (સ્રી.) એક પ્રકારનેા ક્ષાર; alum. ફૅટકવું, (સ. ક્રિ.) સ્થાનભ્રષ્ટ થવું, ચસક્લુ' (મગજ, બુદ્ધિ, વ.); to be dislocated, to be displaced (brain, senses, etc.): (૨) ધેલું–દીવાનું થવું; to become insane, to go mad: (૩) વંઠી જવું; to go astray.
For Private and Personal Use Only