________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પસાયત
માટે
પસાયતુ, (ન.) ધર્માદા, વગેરે હેતુ ભેટ આપેલી જમીન; land gifted for charitable purposes, etc. પસાર, (પુ.) પ્રસાર, ફેલાવેı; spread, pervasion: (૨) પ્રવેશ; entry, entrance: -3, (સ. ક્રિ.) ફેલાવવું; to spread, to cause to pervade:(૨) વિસ્તૃત કરવું; to enlarge, to expand, to extend: પસારે, (પુ.) પસાર. પસીનો, (પુ.) જુઆ પરસેવો. પસ્તાનું, (ન.) જુએ પ્રસ્થાન. પસ્તાવુ, (અ. ક્રિ.) પાતે કરેલાં દોષ કે પાપ માટે ખેદ થવા; to repentઃ પસ્તાવો, (પુ.)પસ્તાવું તે, પાશ્ચાત્તાપ; repentance. પસ્તી, (સ્ત્રી.) જૂનાં છાપાં, વગેરેને જથ્થા,
નકામા કાગળ; paper-scrap.
પહાડ, (પુ.) માટે ડુંગર, પત; a
mountain.
પહાણ, પહાણો, (પુ.) પય; a stone. પહાણી, (સ્રી.) (ખાસ કરીને ખેતી માટેની જમીનની) તપાસ; survey, inspection (especially of agricultural land). (kind of shirt. પહેરણ, (ન.) એક પ્રકારનું ખમીસ; a પહેરવુ,(સ. ક્રિ.) પેાશાક, વગેરે ધારણ કરવું;
to wear, to don, to dress. પહેરવેશ, (પુ.) પેાશાક ધારણ કરવાની રીત; mode of dressing:(ર)પેાશાક; dress. પહેરામણી, (સ્રી.) કન્યાપક્ષ તરફથી બરને અને વરનાં સગાંને અપાતી ભેટ; gifts given to the bridegroom and his relatives by the bride's side. પહેરાવવુ, (સ, ક્ર.) ‘પહેરવુ'તું પ્રેરક
જુએ પધરાવવું (૨). (a watch-man. પહેરેગીર, (પુ.) ચાકીદાર; a guard, પહેરે, (પુ.) ચાકી, નપતા; a watch, a guard, vigilance.
પહેલ, (સ્ત્રી.) પ્રારબ; a beginning, an initiation: (૨) જેખમી કામગીરી શરૂ કરવાની હિંમત; courage to start a
૪૬૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પળી
risky undertaking: (૩) હિંમતપૂર્વકની નેતાગીરી; bold leadership. પહેલ, (પુ.) (રત્ન, વગેરે) પાસે; a facet (of a precious stone, etc.): દાર, (વિ.) faceted. પહેલવાન, (પુ.) મહ્ત્વ, વ્યાયામવીર; a
wrestler, an athlete. (before, ago. પહેલાં, (અ.) પૂર્વે, અગાઉ; formerly, પહેલુ', (વિ.) પ્રથમ; first: (૨) મુખ્ય; chief, main: (અ.) સૌથી આગળ; foremost. પહોચ, પહોચ, (સ્રી.) પહેાંચવુ તે; a reach, a receiving, an arrival: (ર) પાવતી; a receipt: (૩) મુત્સદ્દીગીરી; shrewdness: (૪) સામર્થ્ય'; capacity. પહોંચવુ, પહોચવું, (અ. ક્ર.) નિશ્ચિત સ્થળે આવવું કે જવું; to reach, to arrive: (૨) વસ્તુ, વગેરે હવાલે થવુ'; to receive, to come into possession: (૩) નભતુ, ટવુ, ચાલવું; to last: (સ. ક્રિ.) સમેાવડિયું કે સમાન કક્ષાનુ હાવું; to match, to equal. પહોંચેલુ, પહોચેલું, (વિ.) મુત્સદ્દી, વ્યવહારકુશળ; shrewd, practical. પહોર, (પુ.) જુએ પ્રહર. પહોળું, (વિ.) ચેડુ'; broad: (૨) ખુલતુ, ઢીલુ; loose: (૩) ખુલ્લું; openઃ (૪) વિસ્તૃત; expanded. (wristlet. પહો`ચી, (સ્રી.) હાથના કાંડાનુ ધરેણું; a પહોંચો, (પુ.) હાથનું કાંડું'; the wrist. પળ, (સ્રી.) ચાવીસ સેકડના સમય, a period of twenty-four seconds: (ર) ક્ષણ; a moment. પળવું, (અ. ક્રિ.) જવુ; to go. પળથી, પળસી, (સ્રી.) દીનભાવે કરેલી ખુશામત; object flattery. પળિયાં,(ન. બ. વ.) વૃદ્ધાવસ્થાના સફેદ વાળ; hoariness, grey hair because of old age. (o'd. પળિયેલ, (વિ.) પળિયાંવાળું, વૃ; hoary, પળી, (સ્રી.) પાત્રમાંથી ધી, તેલ, ઇ. કાઢવા નાટેનુ ચમચા જેવું સાધન; a ladle with a vertical handle, a dipper.
For Private and Personal Use Only