________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતાલ
પાનેતર
પાતાલ, પાતાળ, (ન.) પૃથ્વીની નીચેના, પુરાણકથિત સાત પ્રદેશોમાં સૌથી નીચે પ્રદેશ; the lowermost of the seven mythological subterranean regions: (૨) પૃથ્વીનું અત્યંત ઊંડું પડવું a very deep stratum of the earth: -કૂવો, (કું.) an artesian well. પાત્ર, (વિ.) (સમાસમાં) યોગ્ય, લાયક,
અનુકૂળ; (in compounds) proper, qualified, deserving, suitable: (?) (1.) 4189!; a vessel, a receptacle: (૩) નદીનો પટ; a river bed. (૪) કથા, નાટક, વગેરેનું પાત્ર; a character of a story, play, etc.: (૫) વ્યક્તિ ; a person, an individual. પાથરણ, (ન.)(પાથરણ) સૂવા બેસવા માટેની વસ્તુ, જાજમ, શેતરંજી, વગેરે a carper, etc.: (૨) જુઓ ઉઠમણું' (૧). પાથરવું, (સ. ક્રિ) ફેલાવવું; to spread,
to extend: (2) [49149'; to unfold or spread (a bed, etc.). પાદ, (૫) પગ, the foot: (૨) ચોથો ભાગ; a quarter: (૩) કાવ્યનું ચરણ; a foot or line of a poem: -4, (ન) ઝાડ; a tree. પાદર, (ન.) ગામના છેડા પાસેનું મેદાન: the
plain at the extremity of a village. પાદરી, (૫) ખ્રિસ્તી પુરોહિત, ધર્મગુરુ કે ઉપદેશક, 3 Christian priest, a bishop, a clergyman. પાદશાહ, (કું.) શહેનશાહ, સમ્રાટ; an emperor: પા શાહી, (વિ.) પાદશાહનું કે એને લગતું; of or pertaining to an emperor: (૨) ભવ્ય, પ્રતિભાશાળી; grind, majestic (સ્ત્રી.) સામ્રાજ્ય; an empire. પાદુકા, (સ્ત્રી) ચાખડી, લાકડાનું ખુલ્લું
49124: an open wooden shoe. પાધર, (વિ.) (પ્રદેશ) સપાટ અને ખુલ્લું;
(region) flat and open: (?) mys; barren: (1) જુએ પાદર.
પાધરુ, (વિ.) સીધું, વાંકું કે વળેલું નહિ, straight, neither crooked nor bent: (૨) અનુકૂળ, સગવડભર્યું; suitable, comfortable: (૩) સાદું, સરલ; simple, easy: (૪) (અ.) વચ્ચે રોકાયા કે અટક્યા વિના, બારોબાર; directly, without halt or stoppage:(૫) તરતજ, તાબડતોબ; immediately, at once: પાધરુંદોર, (વિ.) સાન ઠેકાણે આવી હોય 349; brought or come to senses. પાન, (ન.) પીવું તે; a drinking. પાન, (ન.) પાંદડું; a leaf: (૨) પુસ્તક, વગેરેનું પાનું; a page: (૩) નાગરવેલનું પાન કે એનું બીડું; a betel-leaf or its roll. પાનખર, (સ્ત્રી.) ભારતમાં શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતની ઋતુ જ્યારે ઝાડનાં પાંદડાં ખરી પડે છે; in India the season at the end of the winter and the beginning of the summer when the leaves of trees fall down: (૨) યુરોપમાં ઉનાળાનો અંત અને શિયાળાની શરૂઆતની ઋતુ; in Europe the season at the end of the summer and the beginning of the winter. પાનિયું, (ન) પુસ્તક, વગેરેનું પાનું; page. પાની, (સ્ત્રી) પગનાં તળિયાને પાછળનો
HPL; the heel. પાનું, (ન.) પાંદડા જેવી કોઈ પણ વસ્તુ; anything like a leaf: (?) Ye; a page: (૩) ગંજીફાનું પતું; a car of a set of playing cards: (8) PUMP કે હથિયારને ચપટો તીણ ભાગ; the blade of an instrument or weapon (૫) વરખ; a fil: (૬) એક પ્રકારનું લીલા રંગનું રત્ન, લીલમ; an emerald: (૭) જુઓ પનારે. પાનેતર, (ન) લગ્નવિધિના સમયે કન્યાઓ પહેરવાની કીમતી શ્વેત સાડી; a precious white outer garment to be worn
For Private and Personal Use Only