________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંગળું
૪૭૪
પાંસરું
of the strings of a weighing scale: (૪) વહાણને આગળના છેડાનો ભાગ; the part of a ship near the front end. પાંગળું, (વિ) અપંગ, અમુક અવયવો Por: crippled: (2) 4*$; lame: (૩) અશક્ત, નબળું; weak: (૪) આધાર કે ટેકા વિનાનું; unsupported. (૫)
વજૂદ વિનાનું: : invalid, wrong પાંs, (ન) બાવડું; the upper arm (of the hand): (૨) ચલાયમાન અવયવને
Bit; joint of a moving lima. પાંચ, (વિ.) પ'; “5', five (ર) અમુક,
21!1; certair, some, a few. પાંચમ, (વિ.) હિંદુ પંચાંગની પાંચમી તિથિ; the fifh day of cither of the fortnights of the Hindu : Imanac. પાંચશેરી, (સ્ત્રી) વજનનું પાંચ શેરનું માપ કે કાટલું; a unit of weight equal to five or eleven pounds: (?) નકામાં ઉપાધિ કે માથાક; useless trouble or discussion. પાંજણ, પાંજણી, (સ્ત્રી) વ્યસન, બંધાણ;
an addiction. પાંજરાપોળ, (સ્ત્રી) અપંગ, અશક્ત કે નિરુપયેગી પશુપક્ષીના આશય માટેનું ધર્માદા સ્થળ; a charitable asylum for crippled, weak or useless Deasts and birds. પાંજરું, (ન.) પશુપક્ષીને રાખવા માટેનું સળિયાવાળું ઘર કે સાધન; a cage: (૨) એના જેવી કઈ પણ વસ્તુ; anything like a cage: (૩) અદાલતમાં આપી કે સાક્ષીને ઊભા રહેવાનું પાંજરા જેવું સ્થળ; a cage-like box in a court where an accused or a witness stands: (૪) હાડપિંજ ૨; a skeleton. પાંડિત્ય, નિ.) ઉચ્ચ પ્રકારની વિદ્વતા; high learning or scholarship:(૨)ચતુરાઈ, આવડત; cleverness, skill, dexterity
પાંડુ, (વિ.) પીળાશ પડતું અને ફર્ક; yellowish and pale: (૨) (પુ.) એ નામનો રોગ જેમાં શરીર પીળું અને ફર્ક પડે છે; anaemia: (૩) પાંડેના પિતાનું નામ; name of Pandava's father. પાંડુર, (વિ.) પીળાશ પડતું અને ફીકું;
yellowish and pale, pale, whitish. પતિ, (સ્ત્રી) ભાગીદારને હિસે કે ભાગ; the share or part of a partner: (૨) બાજ, પક્ષ, a side, a section of a party: (૩) રકમના વિભાગ પાડીને હિસાબ ગણવાની ગણિતની એક રીત; an arithmetical method in which a problem is solved by dividing the amount: (8) માર્ચ, રીત; mode, way, method: () H20; the line caused by combed hair. પાંત્રીશ, પાંત્રીસ, (વિ.) ૩૫'; “35',
thirty-five. [faring) traveller. પાંથ, (૫) (પગપાળે) મુસાફર: a (wayપાંથી, (સ્ત્રી) સેથી; the line caused
by combed hair. પાંદડી, (સ્ત્રી) જુઓ પાડી, અને પાંખડી (૧) (૨) નાનું કોમળ પાન; a small tender leaf : પાંદડું, (ન) પાન, પર્ણ a leaf.
(the eye-lash. પાંપણ, (સ્ત્રી) આંખનાં પિપચા પરના વાળ; પાંશ, (વિ.) દોર, (વિ.) જુએ પાંસરુ. પશુ, (સ્ત્રી.) –લ, (વિ) જએ પાંસુ. પાંસક, (વિ.) ૧૬૫'; “65', sixty-five. પાંસરું, (વિ.) પીધું, સરલ; straight, straightforwards (૨) સહેલું, અનુકુળ; easy, suitable: (૩) ડાહ્યું, સમજુ; wise, judicious: (૪) વિવેકી, નમ્ર; modest, humble: (1) 4143; not crooked, straightforward: (6) નિરુપદ્રવી; harmless: --દોર, પાધરું; straightforward (૨) શિક્ષાથી જેની સાન ઠેકાણે આવી હોય એવું; brought to seoses by punishment.
For Private and Personal Use Only