________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુત્ર
પવિત્ર, સદાચારી, સદૃગુણી; holy, aus. picious, righteous, virtuous: (૪) નૈતિક કે ધાર્મિક મૂડી પ્રાપ્ત કરાવે એવું; conducive to moral or religious asset: -દાન, (ન.) પરાપકાર, ધાર્મિ ક વૃત્તિથી કરેલાં દાન, વગેરે; benevolence, charity, alms: -પ્રકાપ, (પુ.) પાપ, અધમ, વગેરે પ્રત્યેના ક્રોધ; anger against sin, inmorality, injustice, etc.: શાલી, શાળી, વાન, (વિ.) સદાચારી, ધાર્મિક, નીતિમાન, ભાગ્યશાળી; righteous, religious, morally sound, fortunateઃ પુણ્યાત્મા, (વિ.) (પુ.) સદાચાર, પવિત્રતા, વગેરે ગુણાથી સંપન્ન (વ્યક્તિ); (a person) having the virtues such as righteousness, etc.
પુત્ર, (પુ.) દીકરા; a sonઃ વતી, (વિ.) (સી.) પુત્ર કે પુત્રોવાળી (સ્ત્રી.) (a woman) having a son or sons: -વચ્,(શ્રી.) પુત્રની પત્ની; a son's wife, a daughter-in-law. પુત્રી, (સ્રી.) દીકરી; a daughter. પુદ્ગલ, (ન.) શરીર; the body: (૨) પટ્ટાથ'; matter: (૩) પરમાણું; an atom: (૪) આત્મા; soul. પુનસિયું, (વિ.) પૂનમને લગતુ` કે એનાથી શરૂ થતુ; pertaining to or beginning from the fullmoon day: (૨) પૂનમને દિવસે વ્રત કરનારું; observing a religious vow on the fullmoon day. [once more, a uew. પુનર્, (અ.) ક્રોથી, નવેસરથી; again, પુતરવલોકન, (ન.) ફરી જેઈ કે તપાસી જવું તે; revision. પુનરાવત ન, (ન.) ફરીથી આવવું કે બનવું
તે; a recurrence, a return, a re
happening: (૧) જુએ પુનરવલોકન. પુનરાવૃત્તિ, (સ્રી.) જુએ પુનરાવર્તનઃ ( પુસ્તકની કરી છાપેલી આવૃત્તિ; a reprint (of a book),
૪૭.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરસ્કર્તા
પુનરુક્તિ, (સ્રી.) અગાઉ કહેલું. ફરીફરી કહેવુ* તે; a repetition. પુનરુત્થાન, (ન.)ફરી ઉદ્ધાર થવા કે વિકાસને પથે પડવુ' તે; resurrection, a rising or developing again. પુનરુદ્ધાર,(પુ.) [દ્ધાર; renovation: (ર) મેાક્ષ; salvation: (૩) જુએ પુનર્જન્મ. {re-birth. પુનર્જન્મ, (પુ.) ફરી જન્મ થવા તે; a પુનલ`ગ્ન, (ન.) પુનિવવાહ, (પુ.) ફરીથી કરેલુ લગ્ન; a remarriage: (૨) વિધવાવિવાહ; a widow-marriage. પુનઃ, (અ.) જુએ પુનર્
પુનિત, (વિ.) પવિત્ર; holy, pure. પુર, (ત.) સહેર; a city.
પુર, (વિ.) (સમાસમાં) થી ભરેલ, ના માપનું ; full of, of the measure of.
પુરજો, (પુ.) ડટ્ટો, કુરો; a
wharf,
a pier. પુરબહાર, (અ.) (વિ.) (આનંદપ્રમેાદ, વગેરે.) પરાકાષ્ટાએ; enjoyment, etc.) at the climax.
પુરબિયો, પુરભૈયો, (પુ.) જુએ તૈયો. પુરવઠો, (પુ.) જરૂરી જથા કે સંગ્રહ; supplies, provisions. પુરવણી, (સ્ત્રી) પૂતિ, પાછળથી ઉમેરેલેા ભાગ, પરિશિષ્ટ; a supplement, an appendix: (૨) ઉશ્કેરણી; instigation. પુરવાર, (વિ.) સાબિત કરેલું; proved. પુરશ્ર્વરણ, (ન.) સકામ ઉપાસના કે નપ; worship or meditation with a view to fulfilling some desire. પુરસ્કરણ, (ન.) પ્રાધાન્ય કે મહત્ત્વ આપવાં તે, આગળ કરવું તે; the act of giving preference or importance, the act of putting forward.
પુરસ્કર્તા, (પુ.) પ્રાધાન્ય કે મહત્વ આપનાર, આગળ કે માખરે લઈ જનાર, પ્રવત''; one who brings into prominence, a pioneer, an originator, a leader.
For Private and Personal Use Only