________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલિ
૪૭૨
પાસવું
પાલિ, (સ્ત્રી.) કાનની બૂટ, the tip of the ear: (૨) કિનારે, કેર; an edge, a skirt: (૩) મયદા, હદ; limit: (૪) હાર, yfrd; a line, a row. પાલી, (સ્ત્રી) આશરે ચાર રતલનું અનાજનું
34's H14; a measure of corn of about four pounds: (૧) એવું Hilu: such a measuring bowl. પાલીસ, (પુ.) (સ્ત્રી.) (ન) ચળકાટ માટેનાં પદાર્થ કે પ્રક્રિયા; polish, polishing (૨) ચળકાટ, ઓપ; polish. પાલ, (ન) અનાજ ભરવાની માટી કે
ખપરડાની કેડી; a tub-like receptacle for corn made of matting chips or clay: (૨) વાંસનું ટાટું; a curtain made of bamboo chips. પાલો, (૫) લીલી વનસ્પતિ; green foliage: (૧) લીલી વનસ્પતિનો ચારો;
green fodder. પાલો, (૫) ગાડા, વગેરેનું છત્રી જેવું ઢાંકણ; an umbrella--like covering of a cart, etc. પાલો, (પુ.) કરને વરસાદ, કરે; hail. પાવક, (વિ.) પાવન કરનાર; purifying
(૨)(પુ) દેવ તરીકે અગ્નિ; fire as a God. પાવડી, (સ્ત્રી) જુએ પાદુકાઃ (૨) પાવડી જેવું કોઈ પણ સાધન; anything like a pedal. પાવડો, (પુ.) એક પ્રકારનું કોદાળી જેવું ઓજાર; a spade: (૨) મોટી પાવડી કે એના જેવું કોઈ પણ સાધન; a big pedal, anything like a big pedal. પાવતી, (સ્ત્રી.) પહોંચ, રસીદ; a receipt. પાવન, (વિ.) પવિત્ર, શુદ્ધ; sacred, pure (૨) શુદ્ધિકારક; purifying () પવિત્રતા,
શુદ્ધિ: sanctity, purity. પાવરપુ, (વિ.) શક્તિ કે આવડતવાળું; able, proficient (૨) દક્ષ, કુશળ, તજજ્ઞ; expert, skilled, well-versed. પાવલી, (સ્ત્રી) પાવલું, (ન.) જુઓ પાયેલી (૨).
પાવ, (ન) નાની પળી, જુઓ પેળી. પાવિત્ર્ય,(ન.) પવિત્રતા; sanctity, purity. પાવું, (સ. ક્રિ) પિવડાવવું; to cause
10 drink. (person, a eunuch. પાયો, (પુ.) નપુંસક, હીજડે; a sexless પાવો, (પુ.) વાંસળી જેવું એક વાદ્ય; a kind of flute. (૨) યાંત્રિક સિટી; a mechanical whistle. પાશ, (પુ.) ગાળે ફાંસો; a noose, a strangling noose (૨) શિકારને $214410 95; a bait, a snare. પશિયું, (ન) સાંપડી; a barrow: (૨)
એનું પાનું its blade. પાશેર, (!) શેરનો ચોથો ભાગ; onefourth part of a sheer: પાશેરી, (સ્ત્રી) પાશેરે, (પુ.) પાશેરનું મારિયું કે કાટલું; a measure or unit of
weight of a quarter-sheer. પાશ્ચાત્ય, (વિ.) પશ્ચિમનું; western, of
the western world. પાષાણુ, (પુ.) પશ્ચર; a stone. પાસ, (પુ.) પરથી થતી અસર: effect caused by touch or contact: (?) Ribaril 34212; influence of com
pany. પાસ, (સ્ત્રી) સાનિધ્ય; vicinity: (૨)
બાજુ; a side (અ.) નજીક, પાસે; near. પાસ, (વિ.)સફળ, કસોટી, વગેરેમાંથી પસાર;
successful, passed successfully through a test, etc. (૨) પસાર, મંજૂર; passed, accepted, agreed on: (3) 42€; liked, selected: (8) (૫) રજાચિઠ્ઠી; a written permit. પાસલો, (કું) પાસા કે લગડી જેવો ધાતુ વગેરેનો ટુકડે; an oblong piece of metal, etc.
daat. પાસવાન, (પુ.) હજૂરિયો; an attenપાસવું, (સ. ક્રિ.) રંગ વગેરે માટે ખાટા દ્રાવણને પાસ આપવા; to treat with an acid mixture for dyeing etc.: (૨) ઘસીને ચળક્ત કરવું; to polish.
For Private and Personal Use Only