________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાના
by the bride at the time of marriage ceremory. પાનો, (પુ.) માતાના થાનમાં વહાલથી દૂધ ઊભરાઈ આવવુ' તે; the gushing of milk in the mother's breasts out
of endearment: (૨) જુએ પારસોઃ (૩) જુસ્સા, હિંમત; spirit, courage. પાન્ચ, (પુ.) વટેમાર્ગુ, મુસાફરી; a wayfarer, a traveller.
પામ, (ન.) અધાર્મિક કે અનૈતિક કૃત્ય; a sin: (૨) દગો, કપટ; fraud: (૩) ત્રાસરૂપ કે તિરસ્કારપાત્ર વ્યક્તિ; a troublesome or hateful persou. પાપડ, (પુ.) એક લિજ્જતદાર વાની; a tasteful article of food.
aa
પાપડી, (સ્ત્રી.) વાલની શીંગ; a p૰d of a kind of pulse.
પાપભીરુ, (વિ.) પાપ કરતાં રંજ અનુભવે એવું, ઈશ્વરના ડરવાળું; scrupulous, God-fearing. પાપિણી, પાપિની, (સ્રી.) પાપી સ્ત્રી; a
sinful or wicked woman.
પાષિયુ, (વિ.) પાપી; sinful. [wicked. પાપી, (વિ.) પાપ કરનારું, દુષ્ટ; sinful, પામર, (વિ.) દુ:ખી, 'ગાલ; miserable, wretch.d: (૨) હલકટ, તુચ્છ; mean, insignificant: (૩) લાચાર; helpless. પાસવુ, (સ. ક્રિ.) મેળવવું, પ્રાપ્ત કરવું; to get, to gain, to obtain: (૨) સમજવુ, અનુભૂતિ થવી; to understand, to perceive, to know.
પાય, (પુ.) પગ; the foot, the leg. પાયખાનુ, (ન.) જાજરૂ, સંડાસ; latrine. પાયજામો, (પુ.) ઇન્નર, લેધા; trousers. પાયતખ્ત, (ન.) જુએ પાટનગર. પાયદસ્ત, (શ્રી.) (પારસી કામની)સ્મરાનચાત્રા; (of the Parsee community) a funeral procession. પાયદળ, (ન.) પગપાળુ લશ્કર; infantry. પાયમાલ, (વિ.) ખુવાર થયેલુ, નારા પામેલું; ruined, destroyed: પાયમાલી, (સી.) ખુવારી, ruin.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારણ્
પાયરી, (સી.) સેાપાન, પગથિયુ'; a step for ascending or descending: (૨) તખો; a stage: (૩) હોદ્દો, દરજ્જો; a rank. [of mango to be sucked. પાયરી, (શ્રી.) ચૂસવાની કેરી; the kind પાયલ, (ન.) ઝાંઝર; a tinkling anklet. પાયલી, (સ્રી.) જુએ પાલીઃ (૨) જૂને ચાર આનાને રૂપાને સિક્કો; an old
silver coin worth four annas:
પાયલુ, (ન.) જુએ પાયલી (૨). પાચાદાર, (વિ.) આધારભૂત, વિશ્વાસપાત્ર; well-supported, reliable. પાયો, (પુ.) તળિયાનાં આધારરૂપ ભાગ કે ચણતર; a basic supporting part, a foundation; (૨) પગ જેવા આધારરૂપ ભાગ; a leg: (૩) આધાર, મૂળ; a support, a base, a root. પાર, (પુ.) અંત, છેડા; an end, an extremity: (૨) સીમા, હુt; boundary, limit: (૩) કિનારે, તીર; an edge, a margin, a bank, etc.: (૪) રહસ્ય, મ; secret or deep implication or meaning.
પારકું, (વિ.) બીન્તનુ', વિન્નતીય, ઓળખાણ કે સંબંધરહિત; others', foreign, alien, unacquainted.
પારખ, (સ્રી.) પરીક્ષા, સાટી; examination, test: (૨) દર; appreciation: (પુ.) જુએ પારેખ.
પારખવુ, (સ. ક્રિ.) પરીક્ષા કે કસેાટી કરવી; to examine, to test: (૨) કદર કરવી; to appreciate: (૩) મમાઁ કે ભેદ જાણવાં; to know the secret of: {૪) ઓળખી કાઢવુ'; to realize, to recognize. પાર, (વિ.) પરીક્ષા કે કદર કરવાની શક્તિવાળું'; able to examine, test or appreciate.
પારખું, (ન.) પરીક્ષા, કસેાટી; a test. પારણું, (ન.) બાળકને સુવાડવાનું હિંડાળાખાત જેવુ' ધેાડિયુ; a cradle.
For Private and Personal Use Only