________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચાયત
૪૬૪
પાઈ
પંચાયત, (સ્ત્રી.) જુ પંચાતા (૨) જ્ઞાતિ, ગામ, વગેરેનું કારેબારી મંડળ, an executive body of a caste, village, etc., a local-board. (smith. પંચાલ, પંચાળ, (પુ.) લુહાર; a slickપંચાવન, (વિ.) “૫૫; “55', fifty-five. પંચશી, પંચાસી, (વિ) “૮”; “85',
eighty-five. પંચાંગ, (વિ.) પાંચ અંગ કે ભાગવાળું having five divisions or parts:(ન.). જયોતિકશાસ્ત્રનું ટીપણુંan almanac. પદિય, (ન.) ટૂંકા ધોતિયા તરીકે વાપરવાની Coist; a scarf used as a man's lower garment. પંચી, (સ્ત્રી.) એક પ્રકારનું નાનું ઘરેણું;
a kind of nose ornament. પંચોતેર, (વિ.) “૭૫'; “75', seventyપંજર, (ન.) પાંજરું; a cage. (five. પંજરી, (સ્ત્રી) જુઓ પંચાછરી, પાક, (પુ.) (કટાક્ષમાં) માર; (satirically) a
beating, a threshing. પંજેટવું, (સ. કિ.) પંજેટીથી એકઠું કે
સમતલ કરવું; to rak. પંજટી, સ્ત્રી.) એકઠું કે સમતલ કરવા માટેનું
ખેતીનું એક ઓજાર, ખંપાળી; a rake. પં, (.) હથેળી અને આમળાંથી બનેલો 21572011 431; the part of the body made up of the palm and fingers: (૨) પશુપક્ષીને નહેર; a claw, a paw: (૩) પાંચ ટપકાંવાળું ગંજીફાનું ng; the five of a set of playing cards: (૪) પાંચ ટપકાંવાળો પાસે; a die having five dots or the symbol live: (૫) સક, ૫કડ; clutches. પંડ, (૫) શરીર; the body: (૨) પોતાની જાત; one's own self: (૩) પિંડ; a round lump, a ball of rice or four as an offering to ancestors. પંડ, ૫) જુઓ ૫ડે. પંડિત, (પુ.) શાસ્ત્રજ્ઞ; a man wellverse in scriptures: (૨) સાક્ષર,
વિદ્વાન; a scholar, a learned man: પંહિતા, (સ્ત્રી.) વિદુષી; a learned woman.
(scholarship. પંડિતાઈ, (સ્ત્રી.) વિદ્વતા; learning, પંડુ, (૫) લોહીના અભાવનો રોગ, પાંડુપંડો, પુ.)જુઓ પંડયો.(રોગ; anaemia. પંડોળું, (ન.) એક પ્રકારનું શાક; a kind
of vegetable. પંડ્યા, (૫) બ્રાહ્મણની એક અટક; a
suri aine a pong Brahmins. પંડચો, (૫) ગામડાની શાળાને બ્રાહ્મણ (21815; a Brahinin vilage school
master: (૨) પુરોહિત, ગાર; a priest. પંતુજી, (મું) (કટાક્ષ) અવ્યવહારુ કેવળ ભણાવી જાણનાર શિક્ષક; (satirically) a mere teacher, a learned but
impractical teacher. પંથ, (પુ) રસ્તો, માર્ગ; a road, a
way, a path: (૨) ધાર્ભિક સંપ્રદાય; a cult, a sec:-ક, (પુ.) મુસાફર (ખા.ક. 401410); a (pedestrian) traveller પંથી, (૫) જુઓ પંથક, (વિ.) પંથનું કે
એને લગતું, પંથનું અનુયાયી; sectarian. પંચવર, (૫) પ્રથમ પરણેતરનો વરરાજા; a bridegroom marrying for the first time. પંદર, (વિ.) “૧૫; '13', fifteen. પં૫, (પુ.) હવા ભરવાનું અથવા પાણી, પ્રવાહી, તેલ, વગેરે ભરવાનું કે ખેંચવાનું સાધન; a pump, a water-pump, an air-pump, etc. પંપાળવું, (સ. કિ.) પ્રેમપૂર્વક હાથ ફેરવે કે થાબડવું; to pat: (૨) લાડ લડાવવાં; to fondle: (૩) જતન કરવું; to preserve carefully. પા, (વિ.) ચોથા ભાગનું; one-fourth. પા, (સ્ત્રી) બાજુ; a side. પાઈ, (સ્ત્રી.) પૈસાના ત્રીજા ભાગની કિંમતને ભારતના એક જૂનો સિક્કો; an old India: coin worth one-third of a pite. ((૨) ચારિત્ર્યવાન; chaste.
For Private and Personal Use Only