________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પળોજણ
પંચામૃત
પં
પળોજણ, (સ્ત્રી) અનિચ્છાએ કરેલાં સેવા-
ચાકરી; attendance and services rendered unwillingly: (૨) વેઠ;
drudgery. પળોટવુ, (સ. ક્રિ) જુએ પલોટવું. પંક, (પુ.) કાદવ; mud: –જ, (ન.) કમળ; a lotus.
(હાર; a row. પંક્તિ , (સ્ત્રી.) લીટી; a line: (૨) પંગત, પંખ, (સ્ત્રી) પાંખ; a wing. (૨) પીધું
a feather: પંખા, (સ્ત્રી.) પાંખ. પંખાળી, (સ્ત્રી.) ડાંગરનો એક ઉત્તમ પ્રકારની
ma; one of the best kinds of rice. પખાળ, (વિ. પાંખોવાળું; winged:
(૨) અતિશય ઝડપી; very swift. પંખિણી, (સ્ત્રી) પક્ષિણી, માદા પક્ષી; a
female bird. પંખી, ૫ખે , (ન.) પક્ષી; a bird. પંખો, (૫) પવન નાખવાનું સાધન, વીંજણે; a fan: (૨) વાહનનાં પૈડાં પરનું ઢાંકણ;
cover for a wheel of a vehicle. ૫ગત (સ્ત્રી.) જમવા બેઠેલાં માણસની હાર; a row of diners= (૨) એકસાથે જમવા બેઠેલાં માણસને સમુહ; a group of diners dining together. (lame. પંગુ, પંગુલ, (વિ.) પાંગળું; crippled, પંચ, (વિ.) પાંચ; five: (૧) લવાદ; an
arbitrator, a body of arbitrators: -ક, (ન.) પાંચને સમૂહ; a group or collection of five: (૨) ચંદ્રના કુંભ અને મીન રાશિમાંના ભ્રમણના આશરે પાંચ દિવસને અશુભ સમય; the inauspicious period of about five days during which the moon transits through the last two signs-Aquarius and Pisces-of the zodiac: –ચાસ, (પુ.) લવાદને ફેંસલે કે નિર્ણય; the decision or judgment of a body of arbitrators: નામુ, (ન.) પંચની સાક્ષીએ કરેલી તપાસની નેંધ: a statement of investigation
prepared in the presence of a body of arbitrators: –મ, (વિ.). પાંચમું; fifth: –મી, (સ્ત્રી) પાંચમ; the fifth day of either the bright or the dark half of a Hindu munib: (૨) પાંચમી વિભક્તિ; the fifth or the ablative case: અણુ, શર, (મું) $174&a; Cupid, the God of love.
જરી, (સ્ત્રી.) જીરું, કોપરું, ખસખસ, વગેરે પાંચ વસ્તુનું સાકરયુક્ત ચૂર્ણ powder of five things such as cuminseeds, kernal of coconut, poppy seeds, etc. mixed with sugar: (?) જન્માષ્ટમીને દિવસે ભગવાન કૃષ્ણને ધરાતું By 2019; that mixture offered 10 Lord Krishna on the Jaamashtami- Day.
(five. પંચાણુ, (વિ.) “૫; “95, ninetyપંચાત, (સ્ત્રી) ઝઘડાના નિકાલ માટેનું પાંચ કે એથી વધારે સભ્યનું મંડળ; a body of five or more arbitrators: (૨) એણે તપાસ કરી આપેલ ચુકાદો; the decision or verdict of that body: () COMB41 34211; useless discussion: (૪) તકરાર, વિટંબના, ગુંચવાડ; a dispute, trouble, difficuliy, confusion: –નાનું, પંચાતને લેખિત ચુકા; written verdict of a body of arbitrators: પંચાતિયું, (વિ.) પંચાતથી જ નિવેડો લાવી શકાય એવું; to be settled only by a body of arbitrators: (૨) ગુંચવણભર્યું; intricate, complex: (૩) પંચાત કે માથાજીક કરવાની ટેવવાળું; habituated to indulge into useless discu
ssions. પંચાનન, (પુ.) ભગવાન શંકર; Lord
Shiva: (P) Reis; a lion. પંચામૃત, (ન) દૂધ, દહીં, ઘી, મધ અને
સાકરનું મિશ્રણ; a mixture of milk, curds, ghee, honey and sugar.
For Private and Personal Use Only