________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતા
સ્પર
પયર
પતીક, (ન) ચતું; a biscuit-like
cut off thing or piece. પતીજ, (સ્ત્રી.) ભસે, વિશ્વાસ; trust: (૨) શાખ, આબરૂ; credit, reputation. -, (અ. કિ) ભરે સો હો, ખાતરી થવી; to have trust, to be convinced. પતેતી, (સ્ત્રી) પારસીઓને નવા વર્ષને
તહેવાર; the new-year day of the પત્તન, (ન) શહેર; a city. (Parsees. પત્તર, (સ્ત્રી) શાખ આબરૂ; credit,
reputation. પત્તર, (ન) જુએ પત્રાર્થ (૨) ભિક્ષાપાત્ર; a begging bowl: વડિયું, -વેલિયું, (ન) જુએ પતરવેલિયું. પત્ત, (ન.) પાંદડું; a leaf : (૨) પૂઠાને ટુકડે; a card: (૩) ગંજીફાનું પાનું; a playing card. (૪) ટપાલનું પતું; a postcard. પત્ત, (૫) ઠામઠેકાણું; whereabouts, a person's address: (૨) ઓળખવાનું કે શોધી કાઢવાનું નિશાન; a trace, a guiding sign (૩) બાતમી, ખબર, ભાળ; secretor guiding information or news પત્ની, (સ્ત્રી.) ભાર્યા, ધણિયાણી; the wife. પત્ર, (૫) (ન.) લેખિત સંદેશ, ચિઠ્ઠી; a written message, a letter, a note: (ન.) પાંદડું; a leaf: (૨) અખબાર, છાપું; a newspaper: -ક, (ન.) વિવિધ પ્રકારની
giuril asl; a register. પત્રકાર, (પુ.) અખબારોમાં લેખ લખનાર કે એનું પ્રકાશન કરનાર; a journalist: પત્રકારિત્વ, (ન) journalism. પત્રવ્યવહાર, (કું) પત્ર લખવા તે;
correspondence. પત્રાવળ, (સ્ત્રી.) પત્રાવળી, (સ્ત્રી. પત્રાળુ, (ન) પત્રાવળું, (ન.) પાંદડાંનું થાળી જેવું Q107-1117; a dinner plate made of leaves: (૨) પીરસેલી થાળી, ભાગું; a served dinner, tiffin.
પત્રિકા, (સ્ત્રી) પત્ર, ચિઠ્ઠી; a letter, a note: (૨) ચોપાનિયું, પુસ્તિકા; a pamphlets(૩)નાનું છાપું;small newspaper પત્રી, (સ્ત્રી) પાપડી, પાતળાં પડ, છાલ, છોડું, વગેરે; a layer, a thin layer, bark, husk, etc.: (૨) જુઓ પત્રિકા. પશ, () રસ્ત, મા " a road, a પથરણું, (ન.) જુએ પાથરણું. (way. પથરાટ, (૬) ફેલાવો, પથાર; spread:
(૨) વિસ્તાર; extent. પથરાણ, (સ્ત્રી) માટીને મંચ; an earthen platform: (૨) પાથરેલી વસ્તુઓ; things spread out. પથરાળ, પથરાળ', (વિ.) પથરાવાળું,
484624; stay, rocky. પથરી, (સ્ત્રી) કાંકરી; a small stone (૨) ધાર કાઢવાનો પથ્થર; a sharpening stone: (૩) મૂત્રાશયમાં પથ્થર જેવો કઠણ પદાર્થ જામે છે એ વ્યાધિ; the disease marked with a stony deposit in the kidney. પથરે, (૫) પાષાણ, ખડકનો ટુકડે; a stone, a piece of rocks (૨) જડ; a dull or stupid man: (3) 3817 HILL; a harsh, hard-hearted man: (૪) અશ્રણ, વિઘ; an obstacle. પથાર, (પુ.) જુઓ પથરાટ: (૨) મોટી પથારી; a big bed: પથારી, (સ્ત્રી) સૂવા માટે પાથરેલી કોઈ પણ વસ્તુ; a bed (૨) બિસ્તરે; a bedding: (૩) મુકામ; a lodging, a stay. (૪) બીમારી; પથારે, (પુ) પથાર (sickness, પથિક, (૫) પગપાળા પ્રવાસી, વટેમાર્ગ,
a way-farer. પથ્થર, (પુ) પાષાણ, પથ; a piece
of rock, a stone: (૨) માર્ગદર્શક સ્તંભ કે પથ્થરની તકતી; a milestone, etc. (૩) જેઓ પથાર -પાટી, (સ્ત્રી) a slate: પથિરિયું, (વિ.) જુઓ પથરાળ, (ન.) પથ્થરનું વાસણ; a stone-vessel.
For Private and Personal Use Only