________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચરંગી
૪૪૬
૫ટ
રક, (૫) રગડા જેવા પદાર્થની ધાર; a jet of a viscous substance. પચરંગી, (વિ.) પાંચ રંગવાળું; having
five colours: (2) Culturall; multicoloured. પચવવું, (સ. ક્રિ.) જુઓ પચાવવુ. પચવું, (અ. ક્રિ.) કરવું, હજમ થવું; to be
digested: (૨) તલ્લીન હોવું; to be absorbed in: (૩) અન્યાયથી મેળવેલાનો SYIL 32211; to enjoy the fruits of unjust gains: (૪) નિરાંતે ઉપભેગ કરવો; to enjoy at ease. પચાવવું, (સ. કિ.) પાચન કરવું; to digest: (૨) સંપૂર્ણ રીતે ગ્રહણ કરવું, મનમાં સંપૂર્ણ રીતે ઉતારવું; to grasp thoroughly, to instil in the mind thoroughly: (૩) (ખાનગી વાત કે બાબત) બહાર ન પાડવું; (secrets, etc.) not to expose: (૪) ઉચાપત કરવી, બળજબરીથી કે અન્યાયથી કેળવવું; to misappropriate, to usurp. પચાસ, (વિ.) પરં; “50', fifty. પચીશ, પચીસ, (વિ.) “૨૫'; 25', twenty-five: પચીશી, પચીસી, (સ્ત્રી)
જુઓ પચ્ચીશી. (a jewel-setter. પચ્ચીગર, (૫) ધરેણાંમાં ઝવેરાત જડનાર; પચીશી, પચ્ચીસી, (સ્ત્રી.) પચીસને
સમૂહ, a group or collection of Twenty-five: (૨) ગદ્ધાપચીસી, જીવનનો પહેલાં પચીસ વર્ષનો કાળ; the first twenty-five years of life marked with rashness. પચ્છમ, (વિ.) પશ્ચિમ; western (૨)
પાછળનું, ડું; hinder, later: -બુદ્ધ, (વિ.) બીજા તબક્કામાં ડાહ્યું; wise at second thought. પછડાટ, (કું.) પછડાવું તે; the act of being knocked, struck, or collided against -૬, (અ. કિ.) અફળાવું; to be struck or collided against.
પછવાડી, (અ.) પાછળ; behind, in the rear: પછવાડું, (વિ.) છેલ્લું, છેડા પરનું last, extreme: (૨) (ન.) પાછળ ભાગ; the rear or hinder part: (૩) પીઠ, વાંસ; back: (૪) પીછે, કેડ, pursuit પછવાડે, (અ.) પાછળ; behind. પછાટ, પછાડ, (સ્ત્રી) જુઓ પછડાટ. પછાડવું, (સ. ક્રિ) જોરથી અથડાય એમ ફેંકવું; to throw with a view to striking or colliding against: (૨) હરાવવું; to defeat. પછાડી, (અ.) એ પછવાડી. પછાત, (વિ.) પાછળનું rear, hinder: (૨) અવિકસિત, ઉન્નતિ વગેરેમાં પાછળ રહી ગયેલું; undeveloped, backward, પછી, (અ.) એ સમયે કે એ સમય બાદ,
ત્યારે, પાછળથી; then, afterwards. પછીત, (સ્ત્રી) મકાનની પાછલી ભીંત; the
rear wall of a building. પછે. (અ.) એ પછી. પછેડી, (સ્ત્રી.) ખભા પર રાખવાની ચાદર, પિછોડી, ખેસ; a scarf, a long piece of cloth to be wrapped round the shoulders: પછેડો,(૫)મોટી પછેડી. પજવણી, (સ્ત્રી) પજવણુ, (ન.) ત્રાસ
આપવો કે હેરાન કરવું તે; torment, teasing, vexation. પજવવું, (સ. ક્રિ.) ત્રાસ આપવો, સતાવવું;
to torment, to tease, to vex. પળવું, (અ. કિ.) તરબોળ થવું; to be
drenched. પજુસણ, (ન.) જેઓ પયુષણ. પટ, (ન.) કાપડ, વસ્ત્ર; cloth, a garment: (૨) શતરંજ વગેરે અમુક રમત રમવા માટેનું ખાનાવાળું પાટિયું કે કપડું; a chequered board or cloth for playing certain games such as chess: (૩) પડદો, આડશ; a curta n, a partition: (૪) નદીની પહોળાઈ breadth of a river: (૫) વિસ્તાર;
For Private and Personal Use Only