________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાત
૪૪૩
પકવવું
shortened: –તા, (સ્ત્રી) એપ, તંગી, ત્રુટિ, ખામી; a shortage, a want, a defect, a deficiency. જૂનાધિક, (વિ.) એવુંd; more or less, disproportionate, unequal. ન્યોછાવર, (વિ.) ભક્તિભાવથી અર્પણ કરેલું offered devotionally. (૨) બલિદાન તરીકે અર્પણ કરેલું. કુરબાન કરેલું; offered as a sacrifice: (૨) (ન.) ભક્તિભાવથી આપેલી ભેટ; a devotional gift.
વાત, (સ્ત્રી) જ્ઞાતિ, નાત; a caste. ન્યાતીલું, (વિ.) (ન.) એક જ વાતનું 41042; a person of the same caste. ન્યાય, (પુ.) પક્ષપાતરહિત તપાસ કરીને નિર્ણય કે ફેંસલે કરવાં તે ઇન્સાફ, વાજબીપણું, justice, equity: (૨)નિયમ, રિવાજ, ધારો; a law, a rule, a regulation: (૩) છાંત, નીતિનિયમ, Mrazl7; an illustration, a maxim: (૪) તર્કશાસ્ત્ર; logic: (૫) વૈદિક તત્વજ્ઞાનના છ મૂળ દશનામાંનું એક; one of the six main critical treatises of the Vedic philosophy —ખાતું, (ન) the judicial department, the judiciary: -દર્શન, (ન.) જુએ ન્યાય -મંદિર, (ન) અદાલત; a judicial court, a high-court. ન્યાયાધીશ, (પુ.) a judge. ન્યાયી, વાચ્ય, (વિ) યોગ્ય ઇન્સાફ કરે
એવું, નેક; equitable, just, righteous: (૨) વાજબી, just, justified. ન્યારું, (વિ.) જુએ નિરાળું (૨) વિસ્મયકારક, વિચિત્ર; astonishing, strange. ન્યાલ, (વિ) સિદ્ધિને વરેલું, કૃતાર્થ, having accomplished (one's) aims, having fulfilled (one's) desires or ambitions: (૨) સિદ્ધિને વરેલું હોવાથી સુખી કે તેથી; happy or satisfied as such. ચાળવું, (સ. કિ.) જુઓ નિહાળવું. વાસ, (!) મૂકવું તે; a depositing, puting, placing: (૨) ચિન, છાપ; a sign, a mark, an impression, a stamp (૩) થાપણ તરીકે આપવું તે, 4141; a depositing in trust, an entrusting, a deposit, a pledge:()
101; abandonment, renunciation. જૂન, (વિ.) જરૂરિયાત કરતાં ઓછું, ઊણું, less than necessary, short of: (૨) ઘટાડેલું, એછું કરેલું; lessened,
૫, (૫) ગુજરાતી મૂળાક્ષરને એકવીસમો વ્યંજન; the twenty-first consonant of the Gujarati alphabet. પકડ, (સ્ત્રી) પકડવાની ક્રિયા, the act
of holding or gripping: (૨)અંકુશમાં કે વર્ચસ્વ નીચે રાખવાનાં શક્તિ કે આવડત; the power or skill to keep under control, or sway. (૩) અંકુશ, વર્ચસ્વ; control, sway. (૪) તાડે, દીવ, લાગ; favourable or suitable opportunity or circumstance: (૫) એક પ્રકારનું પકડવાનું ઓજાર; pincers. પકડવું, (સ. ક્રિ) ઝાલવું, ગ્રહણ કરવું; to hold, to catch, to grasp, to grip: (૨) ધરપકડ કરવી, કેદ કરવું, અટકાયતમાં લેવું; to arrest, to seize, to imprison, to detain: (3) Run કાઢવું; to find out. (૪) અમુક ધોરણ પ્રમાણે થવું કે ધોરણમાં આવવું; to happen according to a standard or to come to a standard: (4) મનથી ગ્રહણ કરવું, આકલન કરવું; to
grasp mentally, to perceive. પકવવું, (સ. કિ.) પરિપકવ થાય એમ કરવું, વિકાસની પરાકાષ્ટાએ પહોંચાડવું; to ripen, to mature: (૨) રાંધવું; to cook: (૩) ઉત્પન્ન કરવું, નિર્માણ કરવું; to produce.
For Private and Personal Use Only