________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીમ
નુકસાન
નીમ, (૫) વ્રત, પ્રતિજ્ઞા; a religious vow, a vow: (૨) ધારે, રૂઢિ; a rule, a convention, a custom: (જુઓ નિયમ). નીમડવું, (અ. કિ.) જુઓ નીવડવું. નીમવું, (સ. ક્રિ) પદ કે હોદા પર સ્થાપવું; to appoint: (?) Galore; to join or attach, to fix. નીમે, (અ.) અડધે ભાગે; by half to the extent of fifty percent: (?) (વિ.) અડધું; half. નીમો, (પુ.) ઝભ્ભ; a robe, a gown (૨) વરરાજાને પહેરવાનો વિશિષ્ટ ઝલ્મ; a peculiar robe of a bridegroom. નીર, (ન) જળ, પાણી; water. નીરખવું, (સ. કિ.) બારીકાઈથી જેવું કે નિરીક્ષણ કરવું; to see or observe minutely.
(flower. નીરજ, (ન.) જલજ, કમળ; a lotus નીરજ, (વિ.) શુદ્ધ, સ્વચ્છ, નિર્ભેળ; pure,
clear, unmixed. (fodder. નીરણ, (૧) ઘાસ, ઘાસચારે; grass, નીરદ, (ન) (૫) વાદળ; a cloud. નીરમ, નિ.) વહાણને સમતોલ રાખવા માટે
અને તળિયે મુકાતું વજન; ballast. નીરવ, (વિ.) અવાજરહિત, શાંત; sound
less, noiseless, quiet, tranquil. નીરવું, (v.t) ઢેરને ઘાસ કે ચારે નાખવાં; to feed cattle with grass or fodder. નીરે, (૫) સૂર્યોદય પહેલાંની આથો આવ્યા વિનાની તાજી તાડીunfermented, fresh toddy extracted before sunrise. નીરગ-ગી,(વિ.) રોગરહિત, તંદુરસ્ત: free from disease, healthy: તા, ગિતા, (સ્ત્રી) તંદુરસ્તી; health, healthiness, નીલ, (વિ.) ઘેરું આસમાની; dark-blue: (૨) લીલું; green (૩) (૫) એક પ્રકારને વનર; a kind of monkey: (૪) ગળી; indigo: (4)#1744; copper-sulphate:
-કંઠ, () ભગવાન શંકર; Lord Shiva: (?) all; a peacock: (3) 0177; a wasp. નીલમ, (ન) નીલમણિ, (પુ.) ઘેરા આસ
માની રંગનું રત્ન; a sapphire. નીલું, (વિ.) જુએ નીલ. નીવડવું, (અ. કિ.) અમુક ગુણવત્તામાં પરિણમવું કે આકાર લેવો, પાવું; to turn out, to prove to be: (૨) અમુક રૂપમાં અસ્તિત્વમાં આવવું કે પ્રકટ થવું; to originate or come into existence in a certain form: (૩) સિદ્ધ થવું;
to be fulfilled or accomplished. નીવાર, (પુ.) એક પ્રકારનું ડાંગર જેવું
ખડધાન, સામે; a kind of rice like uncultivated corn. નવિ, નવી, (સ્ત્રી) સ્ત્રીઓના ચણિયા, વગેરેની ગાંઠ; the knot or tie of a woman's petticoat, etc.(૨)ભડાળ, 451; fund, stock, capital. નીસરવું, (અ. કિ.) જુએ નીકળવું. નીહાર, નિહાર, (૫) ધુમ્મસ; fog, mist
(૨) ઝાકળ; dew: (૩) હિમ; frost. નિહારિકા, (સ્ત્રી) જુઓ નિહારિકા. નીંગળવું, (અ. ક્રિ) જુઓ નીગળવું. નદ, (સ્ત્રી) ઊંધ, નિદ્રા; sleep. નીંદણ, (ન.) નીંદવાની ક્રિયા, the act of removing weeds, etc.:(2)mteai તરણ,ઘાસ, વગેરે; removed weeds, etc. નદિર, (સ્ત્રી.) નિદ્રા; sleep. નીંદવું, (સ. ક્રિ) નકામાં તરણાં, ઘાસ, ઇ. દૂર કરવાં; to remove weeds, etc, to weed. નીંદામણ (ન.) નીંદામણી, (સ્ત્રી) નીંદવાનું વેતન; wages or remuneration for weeding.
()
નુકસાન, (ન) ઈજા, હાનિ; injury, harm: (૨) ગેરકાયદે, તે; disadvantage, damage, loss: –કર્તા,-કર્તા, કારક,
For Private and Personal Use Only