________________
Shri Mahavir Jain Aradhana Kendra
નખરાળુ
www.kobatirth.org
નખરાળું,નખરાંખાર,નખરાંખોજ, (વિ.) લટકાં કરે એવુ'; prudish, coquettish. નખરુ, નખરાં, (ન.) ત્રૈણ કે શંગારિક હાવભાવ, લટકા; prudery, coquetry. નખલી, (સ્રી.) એક પ્રકારનુ સ્રીએ માટેનુ કાનનું ઘરેણું; a kind of ear-orna
ment for women.
નખલા, (પુ.) નખથી થયેલા ઉઝરડા કે જખમ; a bruise or wound caused by a nail.
નખશિખ, (અ.) પગથી માથા સુધી; from the foot to the head, from heel to head: (૨) સ ંપૂણરીતે; completely: (૩) (વિ.) સર્વાંગી, સંપૂર્ણ, અડગ, પાકકુ, નિભેળ; all-out, downright, absolute, complete, unmixed. નિયું, (ન.) નખ કાપવાનું સાધન; a nail-cutter: (૨) જુએ નખલા: (૩) નસ કાઢી નાખેલી શિંગ; a pod bereft
of veins.
નખી, (વિ.) અણીદાર નખાવાળું; having sharp nails: (૨) (શ્રી.) સેાના વગેરેથી મઢેલા નખ; a nail inlaid with gold, etc.: (૩) ત ંતુવાદ્ય વગાડવાની ધાતુની વીંટી; a metallic ring for strutting a stringed musical instrument: (૪) જુએ નિખર્યું (1). નખતર, (વિ.) અપશુકનિયાળ, અશુભ; inauspicious: (૨) (ન.) નક્ષત્ર; a con
stellation.
heirless, childless
નખશ્યુિ, (ન.) જુઆ નખલા.
૪૧૩
નખદ, (વિ.) નખેતર; inauspicious. નખાદ, નખ્ખાદ, (ન.) ત્રાના અંત કે દૃચ્છેદ; the state of having ruin of progeny or heir, end of a familyline or generation:(૨) સંપૂણ તાાછ કે પાયમાલી; complete destruction or ruinઃ નખાદિચું, નખ્ખાદ્દિચુ', (વિ.) વિનારાકારક; destructive, ruinous: (૨) નિવ ́શ, વાંઝિયું; progenyless,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નજર
નગ, (પુ.) પત; a mountain. નગણ્યુ', (વિ.) કૃત'; ungrateful. નગદ, (વિ.) રાકઝુ; in cash or ready money: (૨) કીમતી; precious, valuable:(૩) કસવાળું; substantial, pithy: (૪) નક્કર, સગીન; solid, compact. નગર, (ન.) શહેર; a city, a town: --ચર્ચા, (સ્રી.) લેાકવાયકા, લેાકમત, અવા; talk of the town, public opinion, a rumour: -શેઠં, (પુ.) શહેરની સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ; a sheriff. (urban. નગરી, (સ્રી.) નગર: (ર) (કે.) શહેરી; નગરું, (વિ.) ગુરુ કે માર્તંદÖક વિનાનું; having neither a preceptor nor a guide: (૨) નિલ''; shameless. નગારુ', (ન.) ઢાલ; a kind of drum. નગીન, (ન.) રત્ન; a jewel: નગીનો, (પુ.) નગીન, ચાલાક માણસ; a clever or skilled man.
નગુણું, (વિ.) જુએ નગણ્યું. નગુરુ, (વિ.) જુઆ નગરુ..
નગ્ન, (વિ.) કપડાં કે આચ્છાદન રહિત, નાગું; naked, nude. (ર) ખુલ્લું, ઉધાડુ'; bare: (૩) નિલજ્જ; shameless. નચિંત, (વિ.) ચિંતારહિત, બેફિકર; free from worries or cares, at ease.
For Private and Personal Use Only
નછૂટકે, (અ.) ફરજિયાત, લાચારીથી; compulsorily, helplessly. (near, beside. નદીક, (અ.) પાસે, સાનિધ્યમાં; nigh, નજર, (સ્ક્રી.) ભેટ, ખક્ષિસ; a gift. નજર, (સ્રી.) દૃષ્ટિ; sight, vision, per-ception by eyes: (ર) ધ્યાન, લક્ષ; attention: (૩) ખરામ કે ઝેરી દૃષ્ટિ; an evil or poisonous look –કેદ, (સી.) સાદી અટકાયત, મુક્ત રીતે હરીફરી શકે એવી કે; simple detention: ચૂક, સી.) શસ્તચૂક, માણતાં થયેલી ભૂલ; an oversight, an error or mistake caused by oversight: ચોર, (પુ.) નજર ચૂકવીને છટકી જનાર; one who